વિઘાનસભા

bareness of 47 IPS officers in the state of Gujarat PT3M15S

ગુજરાત રાજ્યમાં 47 IPS અધિકારીઓની અછત

ગુજરાત રાજ્યમાં 47 IPS અધિકારીઓની અછત

Dec 9, 2019, 05:55 PM IST

ગુજરાતમાં બાળક જન્મતાની સાથે જ 40 હજારનું દેવું લઇને જન્મે છે: કોંગ્રેસ

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા સતત સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં જન્મતાની સાથે જ બાળક 40 હજારના દેવા સાથે જન્મે છે. માથાદીઠ દેવામાં દેશ ગુજરાતમાં પ્રથમ સ્થાને હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્યએ કર્યો હતો. 

Jul 24, 2019, 10:59 PM IST

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત, હવે 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે

કેબિનેટની બેઠક પૂર્ણ થતા જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં વેપારીઓ માટે સારા સમચાર આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વેપારીઓ માટે સારો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર રાજ્યમાં 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે. અને વેપારી ધંધો કરી શકશે. આ નિર્ણય કેબિનેટની બેઠક બાદ કરવામાં આવ્યો છે. 
 

Feb 6, 2019, 04:57 PM IST

LIVE: કોંગ્રેસના આગેવાનો સાથે ખેડૂત આક્રોશ રેલીની વિધાનસભા ગૃહ તરફ આગેકૂચ

ગાંધીનગર ખાતે આજથી વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર મળી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભાના ઘેરાવાને લઇને પાટનગર ફેરવાયું પોલીસ છાવણીમાં

Sep 18, 2018, 08:36 AM IST