हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિટામીન
વિટામીન News
VITAMIN A
Vitamin A Rich Foods: Vitamin A નો ભંડાર છે આ 5 Superfood! નિયમિત સેવનથી સુધરશે આંખો
Vitamin A Rich Foods: આંખની તંદુરસ્તી જાળવવી આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટેકનોલોજીના આ યુગમાં મોબાઈલ અને કોમ્પ્યુટરનો વધતો ઉપયોગ આપણી આંખો પર ઊંડી અસર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે આપણે આપણા આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરીએ જે આપણી આંખોની રોશની જાળવી રાખે. વિટામિન A થી ભરપૂર ખોરાક આંખના સ્વાસ્થ્યને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. આવો જાણીએ ન્યુટ્રિશનિસ્ટ નિખિસ વત્સ પાસેથી આવા 5 ફૂડ્સ વિશે.
Nov 8,2024, 12:56 PM IST
Health Care Tips
Vitamin B12 ના 5 શાનદાર સોર્સ, શાકાહારીઓ માટે ગણાય છે સૌથી પાવરફૂલ ફૂડ
Vitamin B12: વિટામિન B12 આપણા શરીર માટે જરૂરી પોષક તત્વ છે. તે નર્વસ સિસ્ટમના કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને લાલ રક્ત કોશિકાઓના નિર્માણમાં પણ મદદરૂપ છે. વિટામિન B12 ની ઉણપ થાક, નબળાઇ, એનિમિયા અને ચેતા નુકસાન જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
Jun 14,2024, 21:11 PM IST
dates
રાત રંગીન બનાવવા માટે અપનાવો આ સામાન્ય ઉપાય, નહીં ખાવી પડે મેડિકલની ગોળીઓ
દૂધ કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિનથી સમૃદ્ધ છે અને ગ્લુકોઝ અને ફ્રુટોઝથી સમૃદ્ધ ખજૂર શરીરને તરત જ એનર્જી આપે છે અને અનેક રોગોમાં પણ ફાયદો થાય છે. જ્યારે ખજૂર દૂધમાં નાંખીને ઉકાળવમાં આવે છે ત્યારે સ્વાસ્થ્ય લાભમાં 100 ગણો વધુ વધારો થાય છે. ખજૂરના સેવનથી એનિમિયા જેવા રોગ દૂર થાય છે.
Jan 14,2024, 12:11 PM IST
Health Care
બોડીમાં હોવા જોઈએ આ વિટામીન, નહીં પડે ફેસપેક લગાવવાની જરૂર
વિટામિન જેટલા સ્વાસ્થ્ય માટે જરૂરી છે એટલા જ સુંદરતા માટે પણ જરૂરી છે. વિટામિનથી સ્વસ્થ્યની સાથે સાથે સુંદરતામાં પણ વધારો થાય છે. વિટામિન એ, બી, સી, ઈ સ્વાસ્થ્યની સાથે સાથે સુંદરતાને પણ નીખારે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, સુંદરતા માટે વિટામિન શા માટે જરૂરી છે.
Dec 12,2023, 9:16 AM IST
Health Care Tips
મહિલાઓ માટે ખુબ જરૂરી છે આ વિટામિન, ઉણપને કારણે જોવા મળે છે આવા લક્ષણો
સંશોધનમાં જાણવા મળ્યું છે કે મહિલાઓના શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોક, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે. આ સાથે બીજી ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ચાલો જાણીએ કે આપણું શરીર આ પોષક તત્વોની ઉણપને કેવી રીતે સંકેત આપે છે.
Dec 3,2023, 9:43 AM IST
કોરોના વાયરસ
આ Vitamins ને લેતાં પહેલાં જરા થઇ જજો સાવધાન! ક્યાંક લેવાના દેવા ન પડી જાય
કોરોના વાયરસ મહામારીના આ ઘડીમાં મોટાભાગના લોકો પોતાના શરીરની ઇમ્યૂનિટી વધારવાનો દરેક પ્રયત્ન કરી રહ્યા છે. આને તેના લીધે હાલ તમે મોટાભાગના લોકોને મલ્ટી-વિટામિન ખાતા જોતા હશો.
Jun 17,2020, 18:34 PM IST
વિટામીન
આ વિટામીનનું વધારે સેવન હાડકાં બનાવે છે નબળાં
હાડકાં નબળાં થવાના કારણે એ તૂટવાનો ખતરો વધી જાય છે
Oct 10,2018, 18:31 PM IST
Trending news
Israel Hezbollah War
ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ પર સમજૂતિ, 5 પોઈન્ટમાં જાણો શું છે ડીલની શરતો?
Ashish Nehra
ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમીને કેમ છોડ્યો? આશિષ નહેરાએ ખોલ્યું સૌથી મોટું સીક્રેટ
alcohol
દારૂની સાથે ખવાતી ચીજોને કેમ કહેવાય છે 'ચખના'? 99 ટકા લોકો નથી જાણતા આ શબ્દનો અર્થ
Ahmedabad
અમદાવાદનું ટ્રાફિક એલર્ટ : ફરી બંધ કરાયો શાસ્ત્રી બ્રિજ
mukesh ambani
'મુકેશ કાકા'નો નવો દાવ! સાવ સસ્તા ભાવે વેચી રહ્યા છે iPhone 16! કિંમત જાણી લોકો...
SESAME
Sesame: 21 દિવસ સુધી રોજ ખાવ 1 ચમચી તલ, પેટ, હાર્ટ અને સ્કિનની સમસ્યાઓ થવા લાગશે દુર
Fengal Cyclone
ચક્રવાતી તોફાનમાં ફેરવાશે ફેંગલ, જાણો આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં મચાવી શકે છે તબાહી
Deadly Virus
વિદેશ જનારા ફરી એકવાર થઈ જજો સાવધાન! આ 17 દેશોમાં ફેલાયો કોરોના જેવા જીવલેણ રોગ
Cooking Tips
Cooking Tips: આ રીતે બનાવેલા ભાત સવારે અને રાત્રે 2 ટાઈમ ખાશો તો પણ નહીં વધે વજન
Business
બેંકમાં કામ કરતા કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર! ટ્રાન્સફર પોલિસીને લઈને મોટા અપડેટ