हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
VITAMIN A
Vitamin a News
VITAMIN A
Vitamin A Rich Foods: Vitamin A નો ભંડાર છે આ 5 Superfood! નિયમિત સેવનથી સુધરશે આંખો
Vitamin A Rich Foods: આંખની તંદુરસ્તી જાળવવી આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટેકનોલોજીના આ યુગમાં મોબાઈલ અને કોમ્પ્યુટરનો વધતો ઉપયોગ આપણી આંખો પર ઊંડી અસર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે આપણે આપણા આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરીએ જે આપણી આંખોની રોશની જાળવી રાખે. વિટામિન A થી ભરપૂર ખોરાક આંખના સ્વાસ્થ્યને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. આવો જાણીએ ન્યુટ્રિશનિસ્ટ નિખિસ વત્સ પાસેથી આવા 5 ફૂડ્સ વિશે.
Nov 8,2024, 12:56 PM IST
VITAMIN A
આ વિટામિનની ખામીથી વધી જાય છે વંધત્વની સંભાવના, ખામી દુર કરવા ખાવી આ વસ્તુઓ
Vitamin A:જ્યારે શરીરમાં વિટામિન એ ની ઉણપ હોય તો શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. જે વ્યક્તિના શરીરમાં આ લક્ષણો જોવા મળે તેણે 5 વસ્તુઓનું સેવન તુરંત શરૂ કરી દેવું જોઈએ. આ પાંચ વસ્તુઓ ખાવાથી શરીરમાં વિટામીન એ પૂરતા પ્રમાણમાં વધે છે.
Mar 31,2024, 13:13 PM IST
gujarat
ગુજરાતભરમાં ડ્રાય આંખના દર્દીઓમાં વધારો; આંખોને શુષ્ક કરી નાખતી આ બિમારી કેટલી ગંભીર
સિવિલ હોસ્પિટલના HOD ડોક્ટર પૂર્વી ભગતે જણાવ્યું કે, લેપટોપ, મોબાઈલ, ટેબલેટ, કમ્પ્યુટરના વધેલા વપરાશ અને બીજી તરફ વધેલી ગરમી આંખો માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે.
May 9,2023, 18:29 PM IST
VITAMIN A
ધ્યાન રાખજો કે શરીરમાં ન સર્જાય આ વિટામિનની ઉણપ, નહીં તો આવી જશે અંધાપો
Vitamin A Rich Foods: જો આંખ ના હોય તો જીવનમાં અંધકાર છવાઈ જાય છે. તેવામાં જો આંખની રોશનીને જાળવી રાખવી હોય તો વિટામિન એ યુક્ત વસ્તુઓ ખાવાનું રાખવું જોઈએ. જો શરીરમાં વિટામિન એની ઉણપ સર્જાય તો તેની અસર આંખોને થાય છે.
Mar 19,2023, 9:17 AM IST
CHIKU
ગરમીમાં પાણીની કમી પુરી કરશે આ ફ્રૂટ, નિયમિત સેવન કરવાથી થશે લાભ
ચીકૂ ગુણોથી ભરપૂર અને ખૂબ સ્વાદિષ્ટ ફળ છે. ઉનાળામાં ચીકુનું સેવન લાભદાયક છે. ચીકૂમાં 71 ટકા પાણી, 1.5 ટકા પ્રોટીન , અને 25.5 ટકા કાર્બોહાઈડ્રેટ હોય છે. સાથે જ એમાં વિટામિન એ અને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે. ચીકૂમાં 14 ટકા શર્કરા પણ હોય છે. એમાં ફાસ્ફોરસ અને લૌહ તત્વ ઘણી માત્રામાં હોય છે.
Apr 8,2022, 11:54 AM IST
Trending news
sameer rizvi
20 સિક્સર અને 13 ચોગ્ગા... 21 વર્ષના આ ખુંખાર બેટ્સમેને ફટકારી સૌથી ફાસ્ટ બેવડી સદી
Mahakumbh Mela
પ્રયાગરાજમા મહાકુંભ માટે રંગારંગ તૈયારીઓ શરૂ,40 કરોડ શ્રદ્ધાળુઓ લગાવશે આસ્થાની ડૂબકી
gujarat
ગુજરાતમાં તો વ્યાજખોરેએ હદ કરી! વ્યાજ ચૂકવી ના શકતા 7 વર્ષની દીકરીને 3 લાખમાં વેચી..
gujarat
ગરીબોને કસ્તુરીએ ખેડૂતોને બનાવ્યા ગરીબ! ભાવ તળિયે જતાં ખેડૂતો રાતા પાણીએ રોયા
gujarat
નારાજ થયા નારાણ કાકા! નકલી જીરૂ બનાવતી અનેક ફેક્ટરીઓ ઊંઝાથી ઝડપાઈ, પણ શું કાર્યવાહી?
Kazan drone attack
યુક્રેને રશિયાની ધરતી પર કર્યું એવું પરાક્રમ જેની દુનિયાને આશા નહોતી! જાણો
gujarat
ગુજરાતના કયા જિલ્લામાં છે આવું નઠ્ઠોર તંત્ર? પ્રજાના પૈસાનો આવો વેડફાટ કરવાનો?
narendra modi
43 વર્ષ બાદ ભારતીય PM કુવૈતની મુલાકાતે, જાણો આરબ દેશની મુલાકાત પાછળનું શું છે કારણો?
gujarat
શું ડુંગળી પકવતા ખેડૂતોના આવશે ખુશીના દિવસ? જાણો રાઘવજી પટેલે શું આપ્યુ મોટું નિવેદન
gujarat
'કાયદો તોડશો તો પોલીસ તમારા ઘર-ટાંટિયા ભાંગશે', ગુંડાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર