વેબ સિરિઝ

Netflix એ આપ્યો આંચકો, હવે નવા ગ્રાહક ઉઠાવી શકશે નહી આ ખાસ સુવિધાની મજા

નેટફ્લિક્સ (Netflix) દુનિયાભરમાં ઓટીટી પ્લેટફોર્મ (OTT Platform) પર સૌથી શાનદાર ફિલ્મો અને ઓરિજનલ્સ માટે જાણિતું છે. મોટાભાગના ઇન્ટરનેટ યૂઝર્સ મનોરંજન માટે નેટફ્લિક્સ જોવાનું પસંદ કરે છે.

Oct 18, 2020, 03:26 PM IST

મ્યુઝિકલ વેબ સિરીઝ- "ગીત"નું ટ્રેલર થયું લોન્ચ, શ્રદ્ધા ડાંગર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે

મુખ્ય ભૂમિકા ભજવી રહેલ આરજે રુહાને જણાવ્યું હતું કે, "આ વેબ સિરીઝ ઘણી અલગ છે, જે સંપૂર્ણ રીતે સંગીત પર આધારિત છે. "ગીત" વેબ સિરીઝમાં 4 એપિસોડ્સ હશે.

Sep 28, 2019, 08:40 PM IST

દિલ્હીના વિભિન્ન સુંદર સ્થળો પર કરવામાં આવ્યું મેડ ઇન હેવનનું શૂટિંગ!

અમેઝોન પ્રાઇમ વીડિયો ઓરિજનલની આગામી વેબ સિરિઝ ''મેડ ઇન હેવન''નું ટ્રેલર અત્યાર સુધીના રિલીઝ થયેલા કંટેંટ દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. સિરિઝમાં બતાવવામાં આવેલા સુંદર અને શાનદાર લગ્નની ચમકે પ્રશંસકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લીધું છે. અમેઝોન પ્રાઇમ વીડિયો ઓરિજનલની આગામી વેબ સિરિઝ 'મેડ ઇન હેવન'ની સાથે ટ્રેલરના રિલીઝ સાથે આ વર્ષે લગ્નની સીઝન થોડી જલદી આવી ગઇ છે, જે એક્સલ એંટરટેનમેંટ દ્વારા નિર્મિત છે.

Feb 27, 2019, 12:21 PM IST

T-Series એ ડિજિટલ સ્પેસમાં મૂક્યો પગ, વેબ-સિરિઝ અને વેબ ફિલ્મો બનાવશે

ભૂષણ કુમારે વિનોદ ભાનુશાળીને ડિજિટલ સ્પેસ માટે કંટેટ બનાવવા માટે એક ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી છે. મ્યૂઝિક ઇંડસ્ટ્રીના મુગલ સાબિત થવા અને પોતાને એક સફળ ફિલ્મ સ્ટૂડિયોના રૂપમાં સ્થાપિત કર્યા બાદ, ટી સીરીઝ હવે વેબ સિરિઝ અને વેબ ફિલ્મો સાથે ડિજિટલ સ્પેસમાં પ્રવેશ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભૂષણ કુમારની ટી-સીરીઝે ફિલ્મોના નિર્માણ અને સંગીત વીડિયો સાથે-સાથે વેબ-શો અને વેબ ફિલ્મો માટે સ્ક્રિપ્ટ ફાઇનલ કરવાનું કામ શરૂ કરી દીધું છે. ડિજિટલ કંટેટની વધતી જતી માંગની સાથે, પ્રોડક્શન હાઉસને ડિજિટલ સ્પેશની એક નવી પરંતુ પરિચિત ક્ષેત્રમાં હાથ અજમાવવાનો નિર્ણય કર્યો છે. ટી-સિરિઝના સૌથી જૂના વિશ્વાસપાત્રમાંથી એક વિનોદ ભાનુશાળીના નેતૃત્વમાં હશે, જે હાલમાં ટી-સિરિઝમાં મીડિયા, માર્કેટિંગ, પબ્લિશિંગ (ટીવી) અને મ્યૂઝિક એક્વિજિશનના અધ્યક્ષ છે. 

Feb 15, 2019, 07:28 PM IST