हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વેબ સિરિઝ
વેબ સિરિઝ News
Bollywood news
અજાણતા જેણે પોતાના દિયર સાથે કર્યો હતો સહવાસ! જાણો રંગીલી સલોની ભાભી વિશે
Mirzapur 3 Saloni Bhabhi: 'મિર્ઝાપુર 3' તેની રિલીઝ સાથે જ હેડલાઈન્સમાં છે. ફરી એકવાર ગુડ્ડુ ભૈયા અને ગોલુ પાછા ફર્યા છે. જો કે લોકોને મુન્નાભાઈ વિના આ સિરીઝ નિસ્તેજ લાગી રહી છે, પરંતુ કાલીન ભૈયા ઉર્ફે પંકજ ત્રિપાઠીને પણ ખૂબ જ ઓછો બતાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આ અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. પણ બધાની નજર દાદાની મોટી વહુ સલોની ભાભી પર ટકેલી છે. ચાલો તમને જણાવીએ કે 'મિર્ઝાપુર 3'ની સલોની ભાભી કોણ છે.
Jul 10,2024, 16:49 PM IST
gujarat
વેબ સિરિઝ જોતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો; વડોદરાની આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી
દેશના કાયદા મંત્રાલયના હોમ પેજનો ઉપયોગ કરી સાયબર માફિયાએ એક ફિશીંગ પેજ બનાવ્યું હતું. જેમાં આ બેંકના અધિકારી પાસે લિંક મોકલીને 29000 રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.
Jan 25,2022, 16:13 PM IST
નેટફ્લિક્સ
Netflix એ આપ્યો આંચકો, હવે નવા ગ્રાહક ઉઠાવી શકશે નહી આ ખાસ સુવિધાની મજા
નેટફ્લિક્સ (Netflix) દુનિયાભરમાં ઓટીટી પ્લેટફોર્મ (OTT Platform) પર સૌથી શાનદાર ફિલ્મો અને ઓરિજનલ્સ માટે જાણિતું છે. મોટાભાગના ઇન્ટરનેટ યૂઝર્સ મનોરંજન માટે નેટફ્લિક્સ જોવાનું પસંદ કરે છે.
Oct 18,2020, 15:26 PM IST
વેબ સિરિઝ
મ્યુઝિકલ વેબ સિરીઝ "ગીત"નું ટ્રેલર થયું લોન્ચ
મુખ્ય ભૂમિકા ભજવી રહેલ આરજે રુહાને જણાવ્યું હતું કે, "આ વેબ સિરીઝ ઘણી અલગ છે, જે સંપૂર્ણ રીતે સંગીત પર આધારિત છે. "ગીત" વેબ સિરીઝમાં 4 એપિસોડ્સ હશે.
Sep 30,2019, 9:45 AM IST
જોયા અખ્તર
દિલ્હીના વિભિન્ન સુંદર સ્થળો પર કરવામાં આવ્યું મેડ ઇન હેવનનું શૂટિંગ!
અમેઝોન પ્રાઇમ વીડિયો ઓરિજનલની આગામી વેબ સિરિઝ ''મેડ ઇન હેવન''નું ટ્રેલર અત્યાર સુધીના રિલીઝ થયેલા કંટેંટ દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. સિરિઝમાં બતાવવામાં આવેલા સુંદર અને શાનદાર લગ્નની ચમકે પ્રશંસકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લીધું છે. અમેઝોન પ્રાઇમ વીડિયો ઓરિજનલની આગામી વેબ સિરિઝ 'મેડ ઇન હેવન'ની સાથે ટ્રેલરના રિલીઝ સાથે આ વર્ષે લગ્નની સીઝન થોડી જલદી આવી ગઇ છે, જે એક્સલ એંટરટેનમેંટ દ્વારા નિર્મિત છે.
Feb 27,2019, 12:21 PM IST
ટી-સિરિઝ
T-Series એ ડિજિટલ સ્પેસમાં મૂક્યો પગ, વેબ-સિરિઝ અને વેબ ફિલ્મો બનાવશે
ભૂષણ કુમારે વિનોદ ભાનુશાળીને ડિજિટલ સ્પેસ માટે કંટેટ બનાવવા માટે એક ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી છે. મ્યૂઝિક ઇંડસ્ટ્રીના મુગલ સાબિત થવા અને પોતાને એક સફળ ફિલ્મ સ્ટૂડિયોના રૂપમાં સ્થાપિત કર્યા બાદ, ટી સીરીઝ હવે વેબ સિરિઝ અને વેબ ફિલ્મો સાથે ડિજિટલ સ્પેસમાં પ્રવેશ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભૂષણ કુમારની ટી-સીરીઝે ફિલ્મોના નિર્માણ અને સંગીત વીડિયો સાથે-સાથે વેબ-શો અને વેબ ફિલ્મો માટે સ્ક્રિપ્ટ ફાઇનલ કરવાનું કામ શરૂ કરી દીધું છે. ડિજિટલ કંટેટની વધતી જતી માંગની સાથે, પ્રોડક્શન હાઉસને ડિજિટલ સ્પેશની એક નવી પરંતુ પરિચિત ક્ષેત્રમાં હાથ અજમાવવાનો નિર્ણય કર્યો છે. ટી-સિરિઝના સૌથી જૂના વિશ્વાસપાત્રમાંથી એક વિનોદ ભાનુશાળીના નેતૃત્વમાં હશે, જે હાલમાં ટી-સિરિઝમાં મીડિયા, માર્કેટિંગ, પબ્લિશિંગ (ટીવી) અને મ્યૂઝિક એક્વિજિશનના અધ્યક્ષ છે.
Feb 15,2019, 21:09 PM IST
Trending news
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ