हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વોટર પાર્ક
વોટર પાર્ક News
gujarat
ગુજરાતના આ 15 વોટર પાર્કમાં GST વિભાગના દરોડા, સંચાલકોએ 57 કરોડથી વધુનો ખેલ કર્યો!
વોટર પાર્કના 27 એકમો પર દરોડાની કાર્યવાહીથી સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. GST વિભાગના દરોડામાં 57 કરોડથી વધારેના શંકાસ્પદ વ્યવહાર મળી આવ્યા છે. અમદાવાદ, હિંમતનગર, મહેસાણા, રાજકોટ, નવસારી, બનાસકાંઠા, ખેડામાં GST વિભાગની તપાસ ચાલી રહી છે.
Jun 8,2024, 18:27 PM IST
AATAPI Wonderland
ફેમસ આતાપી વોટરપાર્કના ખુલ્લા પડેલા ટાંકામાં પડીને બાળકનું મોત
વડોદરાના આજવા નિમેટા (Ajwa Nimeta) પાસે આવેલા વોટર પાર્ક (water park) માં એક બાળકનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આજવા પાસેના આતાપી વોટર પાર્ક (AATAPI Wonderland)માં 12 વર્ષના હસ્નેન મન્સુરીનું ડુબવાથી મોત થયું છે. અમદાવાદ (Ahmedabad) થી એક પરિવાર આજવા ફરવા આવ્યો હતો. તેમની સાથે આ બાળક પણ હતો. ત્યારે વોટર પાર્કમા આવેલ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ડુબવાથી બાળકનું મોત નિપજ્યું હતું.
Oct 30,2019, 10:15 AM IST
Rajkot party
રાજકોટની પોલીસ'પાર્ટી' અંગે પોલીસ કમિશ્નરે કર્યો મોટો ખુલાસો....
રાજકોટમાં ગત્ત રાત્રે ક્રિષ્નાવોટર પાર્ક એન્ડ રિસોર્ટમાં પોલીસ દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં અનેક પોલીસ કર્મચારીઓ ઉપરાંત રાજકારણીઓ પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે કેટલાક ભાગતા પણ મીડિયા કેમેરામાં કેદ થયા હતા. ત્યારે રાજકોટનાં ઇન્ચાર્જ પોલીસ કમિશ્નરને zee 24 kalak સાથે ખાસ વાતચીત કરી હતી
Sep 20,2019, 18:15 PM IST
Rajkot party
રાજકોટમાં 'પોલીસની પાર્ટી' પર પોલીસનાં જ દરોડા...
રાજકોટમાં SOGના એક નિવૃત પોલીસ કર્માચારીની પાર્ટી ક્રિષ્ના વોટર પાર્કમાં ચાલી રહી હતી. જો કે તેમાં દારૂની મહેફીલ ચાલી રહી હોવાનું સ્થાનિક પોલીસને જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ પાર્ટીમાં 45થી વધારે પોલીસ કર્મચારીઓ હાજર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં પોલીસ અધિકારીઓ અને નેતાઓ પણ હાજર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
Sep 20,2019, 0:15 AM IST
Surendranagar
સુરેન્દ્રનગરના ચોટીલામાં અમરનાથ વોટર પાર્કમાં બબાલ
સુરેન્દ્રનગરના ચોટીલામાં અમરનાથ વોટર પાર્કમાં બબાલ મચી ગઈ, રાજમહેલ ગેસ્ટ હાઉસ ના સ્ટાફે વોટર પાર્ક મા આવેલ લોકો પર હુમલો કર્યો, વોટરપાર્કમાં સ્થાનિકો સાથે રાજમહેલ ગેસ્ટ હાઉસના સ્ટાફને માથાકૂટ થઈ અને મામલો બિચક્યો.
Jun 6,2019, 22:30 PM IST
Jamnagar
વોટર પાર્કના બાઉન્સરો બન્યા બેફામ, યુવકોને માર્યો ઢોર માર
જામનગરમાં વોટર રિસોર્ટમાં ન્હાવા બાબતે માથાકૂટ થઇ જ્યાં વોટર રિસોર્ટમાં નહાવા આવેલા 10 જેટલા યુવાનોને બાઉન્સરે ઢોર માર માર્યો, રાઇડ્સમાં નહાવા બાબતે બાઉન્સર અને યુવાનો વચ્ચે બોલાચાલી થઇ હતી જે બાદ બાઉન્સરે લોખંડના પાઇપ અને હોકી સહીતના હથિયારો વડે હુમલો કર્યો
May 12,2019, 17:20 PM IST
Ahmedabad
અમદાવાદમાં ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કના સહારે, જુઓ વિડીયો
એપ્રિલના પ્રથમ સપ્તાહમાંજ અમદાવાદમાં દરરોજ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે.અમદાવાદમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કમાં જઈ રહ્યા છે.
Apr 5,2019, 17:15 PM IST
Trending news
surat
સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત, કારણ અકબંધ
green peas
બ્લડ શુગરનો કાળ છે આ લીલા દાણા, શિયાળાની સિઝનમાં એક મુઠ્ઠી ખાવાથી મળશે અનેક ફાયદા
ipo
6 કંપનીઓના IPO પર ભાગ્ય અજમાવવાની તક, પૈસા તૈયાર રાખે ઈન્વેસ્ટર, ફટાફટ ચેક કરો વિગત
Metro Ka Video
ટુવાલ લપેટીને મેટ્રોમાં ચઢી 4 યુવતીઓ, આગળ જે થયું તે જોઈને મુસાફરોના હોંશ ઉડી ગયા!
Russia Ukraine war
ટ્રમ્પના શપથ લેતાં જ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે! થઈ ગઈ મોટી ભવિષ્યવાણી
Anand
પરિણીતાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરનાર ભાજપનો કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ઝડપાયો
health
બેડ પર જતા પહેલા 10 મિનિટ કરો આ 2 વ્યાયામ, આપોઆપ ઘટવા લાગશે પેટની ચરબી!
Curry Leaf
ઘુંટણ સુધી પહોંચી જશે વાળ! આજે જ કરી પત્તા સાથે મિક્સ કરો આ 3 વસ્તુ પછી જુઓ કમાલ
gujarat
આ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા, બનશે આત્મનિર્ભર
8th Pay Commission
નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ, પગારથી લઈને DAમાં થશે મોટો વધારો!