हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વોન્ટેડ
વોન્ટેડ News
surat
સુરતના ડુમસ ગેંગરેપના વોન્ટેડ આરોપીની કરાઈ ધરપકડ
સુરતના ડુમસનો ચકચારી ગેંગરેપ મામલે નવ વર્ષથી વોન્ટેડ આરોપીની ધરપકડ કરાઈ છે. સુરત પોલીસે રાજકુમાર ઉર્ફે મુથુલને ઝડપી પાડ્યો છે. આરોપી ફરીદાબાદમાં છૂટક મજૂરી કરતો હતો. રાજકુમાર સહિત અન્ય ચાર આરોપીઓ હતાં. 2011માં યુવતી પર ગેંગ કરી લૂંટ ચલાવી હતી. બે આરોપીઓ પેરોલ જમ્પ કરી ભાગી ગયા હતાં.
Jan 27,2020, 23:00 PM IST
વડોદરા
વડોદરા: લાખો રૂપિયાની ખંડણી માગનાર કુખ્યાત અસલમ બોડીયાની ધરપકડ
શહેરમાં વિવિધ 58 જેટલા ગુનાઓમાં વારંવાર પોલીસ દ્વારા પકડવામાં આવેલ કુખ્યાત અસલમ બોડીયો ખંડણીના ગુનામાં આ વખતે પોલીસ ચોપડે વોન્ટેડ હતો.. ફાયનાન્સ કંપનીના મેનેજરને ધમકી આપી લાખો રૂપિયાની ખંડણીની માગણી કરનાર અસલમને પી.સી.બીએ મધ્યપ્રદેશના માંડુ ગામેથી દબોચી લીધો હતો.
Sep 3,2019, 20:58 PM IST
સુરત
સુરત: દારૂ છુપાવા બુટલેગરે બનાવી અંડરગ્રાઉન્ડ સિસ્ટમ, પોલીસ પણ જોઇને ચોંકી
લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે પોલીસ દ્વારા બુટલેગરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સુરતના ખજોદગામ ખાતે કચરાના પ્લાન્ટ નજીક ભુગર્ભ ટાંકીમાંથી પીસીબીની ટીમે રૂપિયા 1.54 લાખની કિમતનો દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ રેડમાં હેમંત પટેલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Apr 1,2019, 17:06 PM IST
અમદાવાદ
અમદાવાદ: નરોડા વિસ્તારમાંથી પીસ્ટલ અને જીવતા કારતૂસ સાથે યુવક ઝડપાયો
શહેરના નરોડા વિસ્તારમાં હથિયાર સાથે એક યુવક પોલીસના હાથે લાગ્યો છે. નરોડા પોલીસે નરોડા પાટિયા પાસેથી ઝડપાયેલા શખ્સ મેજરસિંઘ સેસ્સી મૂળ પંજાબનો છે અને ત્યાંનો રીઢો ગુનેગાર છે. પોલીસના હાથે લાગેલો આ આરોપી અગાઉ હત્યા, રેપ ,ઘરફોડ અને નારકોટિકિસ સહિતના કેસનો વોન્ટેડ છે.
Mar 23,2019, 19:24 PM IST
ગુજરાત પોલીસ
અમદાવાદ: છારાનગરમાં 300 પોલીસ કર્મીઓની રેડ
અમદાવાદમાં દારૂના અડ્ડાઓથી જાણીતા કુબેરનગર અને છારાનગર વિસ્તારના કેકાડીવાસ અને અન્ય વિસ્તારોમાં દારૂની રેડ કરવામાં આવી હતી. જેમાં હજારો લીટરથી વધુ વોશનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ પોલીસની દસ ટુકડીઓએ આ રેડની કાર્યવાહી દરમ્યાન 30થી વધુ કેસો કરી કોમ્બિન્ગની કાર્યવાહી હાથ ધરી હતી.
Jan 24,2019, 15:06 PM IST
પ્રકાશ રાજ
'વોન્ટેડ', 'સિંઘમ'ના અભિનેતા લડશે લોકસભાની ચૂંટણી, BJPના છે કટ્ટર વિરોધી
વોન્ટેડ, સિંઘમ જેવી અત્યંત સફળ ફિલ્મો ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનાર દક્ષિણના મશહૂર એક્ટર પ્રકાશ રાજે રાજકારણમાં ઉતરવાની જાહેરાત કરી છે.
Jan 2,2019, 14:01 PM IST
Trending news
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન