हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વ્યસન મુક્તિ
વ્યસન મુક્તિ News
breaking news
પતંગ બજારમાં માહોલ તો જામ્યો, પણ ઉત્સવ ઘેલા ગુજરાતીઓને આ વર્ષે ઉત્તરાયણ મોંઘી પડશે
વડોદરામાં ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગ બજારમાં માહોલ જામેલો જોવા મળ્યો છે. લોકો અવનવી પતંગની ખરીદી કરવા માટે બજારમાં ઉમટી રહ્યા છે. બજારમાં નાની-મોટી, સસ્તી મોંઘી દરેક પ્રકારની પતંગો ઉપલબ્ધ છે. બજારમાં સૌથી મોંઘી પતંગ 1500 રૂપિયાના પાંચ નંગ વેચાઈ રહી છે.
Jan 11,2022, 9:03 AM IST
પોરબંદર
સમાજમાથી વ્યસનની બદીને દૂર કરવા અનોખી પદયાત્રા...
સમાજમાથી વ્યસનની બદીને દૂર કરવા અને શિક્ષણ અંગે જાગૃતતા લાવવાના ધ્યેય સાથે શુરવીર નાથા ભગત સેવા સમિતિ દ્વારા વ્યસન મુક્તિ પદયાત્રાનુ આયોજન કરાઈ રહ્યુ છે. જેમા દર વર્ષેની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામા લોકો આ પદયાત્રા અને સાસ્કૃતિક કાર્યક્રમમા હાજર રહીને વ્યસનને તિલાજંલી આપી હતી. સમાજના સાચા દુશમન એવા વ્યસનને લોકો તિલાજંલી આપે તેવા ભાવથી પોરબંદરની શુરવીર નાથા ભગત સેવા સમિતિ દ્વારા છેલ્લા 6 વર્ષથી વ્યસન મુક્તિ પદયાત્રાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. રાજાશાહી વખતે સમાજને થતા અન્યાય બહારવટુ કરનાર મહેર સમાજના શુરવીર નાથા મોઢવાડીયા સમાજ માટે એક આદર્શ ગણાય છે તેથી દર વર્ષે રીણાવાડા ખાતે આવેલ શુરવીર નાથા ભગતની મેડી નામથી જાણીતા સ્થળથી લઇ જ્યા નાથા ભગતે અંતિમ શ્વાસ લીધા હતા તે દેવભૂમી દ્વારકાના ગડુ ગામે આવેલ નાથા ભગતની રણખાંભી સુધી 24 કીમી સુધી આ પદયાત્રા યોજાઈ હતી જેમા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા તેમના પરિવાર સાથે આ પદયાત્રામા જોડાયા હતા.
Mar 1,2020, 18:05 PM IST
Rajkot
રાજકોટના આ પાનપાર્લરની ચારેકોર છે ચર્ચા, યુવકો પાન ખાવાનું ભૂલી જાય તેવું.
ગુજરાતમાં પાન માવાનું ચલણ સૌથી વધારે છે. ગુજરાતનું કોઈ શહેર, કોઈ ગામ એવું નહિ હોય જેમાં પાનનો ગલ્લો ન હોય. તેમાં પણ માવો ખાઈને જ્યાંત્યાં થૂંકવાની ગુજરાતીઓની આદતથી તો લંડનનું મેનેજમેન્ટ પણ પરેશાન છે. ગુજરાતમાં પાનના શોખીનો માટે અલગ અલગ પ્રકારના પાન મળે છે. પણ, ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં એક એવો પાનનો ગલ્લો જેનો નજારો અહીં આવનારા દરેકને આકર્ષે છે. તેના નામમાં જ અનોખું આકર્ષણ છે. આ પાનના ગલ્લાનું નામ છે કેન્સર પાન હાઉસ.
May 2,2019, 8:19 AM IST
રામ કથા
અનોખી કથા: આ ગામે ચાલશે એક વર્ષ સુધી રામકથા, બનશે વર્લ્ડ રેકોર્ડ
લાઠી તાલુકાના ભીંગરાડ ગામે એક અનોખી ભાગવત કથા ચાલી રહી છે. આ કથા એક વર્ષ સુધી ચાલશે. સમસ્ત ભીંગરાડ ગામના લોકો આ કથાનું શ્રવણ કરી રહ્યા છે. આ કથા લિમ્કાબુકમાં અને ગિનિસ બુકમાં સ્થાન પામે તેવું લોકો દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
Feb 23,2019, 22:38 PM IST
Trending news
stock market
મંદીના માહોલમાં ડૂબતા બજારમાં પણ તમને તારી શકે છે આ 20 શેર, ચૂકતા નહીં કમાણીની તક
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!
Football
ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો
Gujarat politics
વાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યા
Gujarat politics
મનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદન
jay shah
અમિત શાહના દીકરાની જગ્યા લેવા તૈયાર છે આ નેતાનો દીકરો, આ ગુજરાતી પણ અગ્રેસર