हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શ્રમજીવી પરિવાર
શ્રમજીવી પરિવાર News
gujarat
દિવ્યાંગ યુવતી સાથે નરાધમે માણ્યું શરીરસુખ, લોહી લુહાણ હાલતમાં છોડીને ભાગ્યો, પછી...
ઉમરપાડા તાલુકાના એક ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની 28 વર્ષીય અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ થયું હતું.ભોગ બનનાર યુવતીનો પરિવાર સામાજિક પ્રસંગમાં ગયો હતો તે દરમિયાન એકલતાનો લાભ લઈ એક ઇસમ અસ્થિર મગજની યુવતીના ઘરમાં ઘૂસી ગયો હતો.
Jul 10,2024, 19:10 PM IST
breaking news
'ચોરીનો મોબાઈલ ખરીદતા નહિ, નહીંતર થઈ શકે છે હત્યા', સુરતમાં ચોંકાવનારો કિસ્સો
સુરત શહેર જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જેમાં નાસ્તાની લારી ચાલવતા પરિવારના ચાર સભ્યો પર અસામાંજીક તત્વોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કર્યો છે.
Nov 28,2023, 16:41 PM IST
breaking news
આણંદમાં ડોકટર દ્વારા અમાનુષીય વર્તન; સર્ગભા મહિલાએ કાતિલ ઠંડી વચ્ચે બાળકને જન્મ..
તારાપુરની મિરાણી મેટરનીટી એન્ડ નર્સિંગ હોમમાં બની છે. જેમાં એક શ્રમજીવી પરિવારની સગર્ભાને પ્રસુતિ પીડા ઉપડતાં તેને અહીં લાવવામાં આવી હતી. પરંતુ આવા કટોકટીના સમયે સારવાર આપવાના બદલે સગર્ભા સાથે ડોક્ટર દ્વારા અમાનુષીય વર્તન કરવામાં આવ્યું હતું.
Jan 11,2022, 10:07 AM IST
Rape
જેતપુરમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપ, પોલીસે CCTVના આધારે નરાધમને ઝડપી પાડ્યો
શહેરમાં લોકડાઉન વચ્ચે 18મેની મઘરાતે ફૂટપાથ પર સુતેલી 6 વર્ષની બાળકીને અજાણ્યા વ્યક્તિએ અપહરણ કરીને બાજુની શેરીમાં લઇ ગયો હતો. ત્યાર બાદ આ વ્યક્તિએ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બુમાબુમ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા. જેના પગલે આરોપી તો ભાગી છુટ્યો હતો. જો કે તે ભાગતો હતો ત્યારે સીસીટીવીમાં ઝડપાઇ ગયો હતો.
May 19,2020, 19:10 PM IST
Vadodara
ZEE IMPACT: વડોદરામાં મધ્ય પ્રદેશના શ્રમજીવી પરિવારની મદદે આવ્યું તંત્ર
મધ્ય પ્રદેશના 120 જેટલા પરિવારો પાદરામાં અટવાયા હતા. પરિવારોને કોઈ સુવિધા કે વતન જવા માટે કોઇ વ્યવસ્થા ન કરતા તમામ પરિવારોને પાદરા બસ ડેપો ખાતે રોકાવવાનો વારો આવ્યો હતો. ત્યારે ઝી 224 કલાકે સમગ્ર અહેવાલ દર્શાવતા તંત્ર શ્રમિકોની વહારે આવ્યું હતું
Mar 27,2020, 21:53 PM IST
પોલીસ પાઠશાળા
ગરીબ બાળકોને શિક્ષણ આપવા માટે અમદાવાદ પોલીસે શરૂ કરી ‘પોલીસ પાઠશાળા’
સામાન્ય રીતે પોલીસથી લોકો ડરતા જ હોય છે પણ પોલીસનું આ સ્વરૂપ તમને પણ ખુશી થશે કેમ કે, પોલીસે શ્રમજીવી પરિવારના બાળકો માટે એક શાળા શરૂ કરી છે. જેમાં બાળકોને પોલીસ જ ભણાવી રહી છે. પોલીસ પાઠશાળા શરૂ થઈ ત્યારે સૌથી મોટો પડકાર હતો કે, બાળકો ભણવા આવશે અને થોડા જ દિવસોમાં પોલીસ સ્ટેશનમાં બાળકો ભણાવવા લાગ્યા હતા, કેમ કે, ઘણા બાળકો તમાકુ જેવી વસ્તુઓના વ્યસની હતા.
Sep 24,2019, 22:25 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ