हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
167/ 6
(49)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સંયુક્ત રાષ્ટ્રો
સંયુક્ત રાષ્ટ્રો News
કોરોના વાયરસ
કોરોનાને કારણે 13 કરોડથી વધુ લોકો ભૂખમરોના શિકાર, UNએ આપી ચેતવણી
સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations)ના એક રિપોર્ટ અનુસાર કોરોના મહામારી (coronavirus)ના કારણે દુનિયાભરમાં ખાધ્ય સુરક્ષા જોખમમાં મૂકવાની છે. 2020ના અંત સુધીમાં કોવિડ -19 (COVID-19) મહામારીને કારણે 132 મિલિયન લોકો ભૂખમરોના શિકાર થઇ શકે છે. સંયુક્ત રાષ્ટ્રએ 2030 સુધીમાં 'શૂન્ય ભૂખ'નું લક્ષ્યાંક નક્કી કર્યું હતું, એટલે કે, વિશ્વનો કોઈ માણસ 2030ના અંત સુધી ભૂખ્યો રહેશે નહીં.
Jul 25,2020, 23:38 PM IST
UN
UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મહિલાઓ વિરુદ્ધ હિંસા સમાપ્ત કરવા કર્યો આગ્રહ
તેમણે કહ્યું કે, "આપણે પીડિતો, સમર્થકો અને મહિલા અધિકારોનાં રક્ષકોની પડખે ઊભા રહેવું પડશે. મહિલાઓના અધિકારો અને સમાન અવસરોને પ્રોત્સાહન આપવું જોઈએ. આપણે સૌએ એક સાથે મળીને દરેક પ્રકારના જાતીય અત્યાચાર અને દુષ્કર્મોને નાબૂદ કરી શકીએ છીએ."
Nov 26,2019, 21:50 PM IST
સૈયદ અક્બરૂદ્દીન
VIRAL VIDEO : જૂઓ સૈયદ અકબરૂદ્દીને પાક. પત્રકારની કેવી રીતે બોલતી બંધ કરી
એક પાકિસ્તાની પત્રકારે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ ન કરે ત્યાં સુધી ભારતે વાટાઘાટો શરૂ નહીં કરવાના વલણ સામે સવાલ ઉઠાવ્યો હતો
Aug 17,2019, 16:35 PM IST
ઈઝરાયેલ
ભારતે પહેલીવાર UNમાં ઈઝરાયેલના પક્ષમાં કર્યું વોટિંગ
ભારતે પોતાના અત્યાર સુધીના વલણમાં ઐતિહાસિક બદલાવ લાવીને સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદમાં ઈઝરાયેલના એક પ્રસ્તાવના સમર્થનમાં વોટિંગ કર્યું છે. ઈઝરાયેલી પ્રસ્તાવમાં પેલેસ્ટાઈનના એક બિન સરકારી સંગઠન 'શહીદ'ને સલાહકારનો દરજ્જો આપવા બદલ આપત્તિ વ્યક્ત કરાઈ હતી. ઈઝરાયેલે કહ્યું કે સંગઠને હમાસ સાથેના પોતાના સંબંધોનો ખુલાસો કર્યો નથી. આખરે સંગઠનને સંયુક્ત રાષ્ટ્રમાં પર્યવેક્ષકનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ ઉડી ગયો.
Jun 11,2019, 23:43 PM IST
યુએન મહાસચિવ
UN મહાસચિવે કહ્યું, પત્રકારોની હત્યા સામાન્ય ઘટનાક્રમ ન બનવો જોઈએ
છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં સમાચાર માટેની ફરજ દરમિયાન 1,010 પત્રકારોનાં મોત થયા છે અને આવા 10 કિસ્સામાંથી 9 કેસમાં અપરાધીઓને ક્યારેય ન્યાયના કઠેડા સુધી પહોંચાડી શકાયા નથી
Nov 2,2018, 21:15 PM IST
માનવ વિકાસ સુચકાંક
માનવ વિકાસ સુચકાંકમાં ભારતનો એક પોઈન્ટનો કૂદકો
કામકાજના સ્થળે જાતિગત અસમાનતા, જળવાયુ પરિવર્તન અને કુપોષણ હજુ પણ ભારત માટે સૌથી મોટો ખતરો
Sep 14,2018, 23:54 PM IST
Trending news
Bashar al Assad
પૂર્વ રાષ્ટ્રપતિની યુવતીને ખભે બેસાડેલી સહિત અનેક પ્રાઈવેટ તસવીરો વાયરલ
Bank holidays
18 અને 19 ડિસેમ્બરે બેંકો રહેશે બંધ! આજે જ પતાવી દેજો કામ, જાણો RBIએ શા માટે આપી રજા
Ahmedabad
BZ જેવું અમદાવાદમાં પણ એક કૌભાંડ? સૌરાષ્ટ્રના રોકાણકારોના કરોડો રૂપિયા થઈ જશે ચાંઉ?
one nation one election
આવતીકાલે રજૂ થશે વન નેશન વન ઈલેક્શન બિલ, ભાજપે સાંસદો માટે જાહેર કર્યો વ્હીપ
social media
'લવ, સેક્સ ઔર ધોખા' યુવતીને ભારે પડ્યો સોશિયલ મીડિયાનો પ્રેમ, યુવકે શરીરસુખ માણી....
Husband And Wife
સુરતના ઓલપાડમાં પત્નીની હત્યા કરી પતિએ કર્યો આપઘાત, બાળકો બન્યા નોંધારા
Cricket Records
W, W, W, W... ICC ટુર્નામેન્ટમાં આ બોલરે ડબલ હેટ્રિક લઈને બનાવ્યો ઈતિહાસ
Mistress divorce case
ફિલ્મને ટક્કર આપતી રિયલ સ્ટોરી,પતિને છૂટાછેડા આપવા યુવતીએ પત્નીને આપ્યા 1.5 કરોડ
Indian restaurant
જોર્જિયામાં મોટી દુર્ઘટના, ભારતીય રેસ્ટોરન્ટમાંથી 12 ભારતીયોના મૃતદેહ મળી આવ્યા
copper water
માત્ર પાણી પીવાથી પણ બ્લડ સુગરને કરી શકાય છે કંટ્રોલ! આ વાસણનો કરો ઉપયોગ