સિંધ પ્રાંત

પાકિસ્તાન: પડોશમાં રહેતા મુસ્લિમો બન્યા હિન્દુઓની ઢાલ, ઉપદ્રવીઓને ભગાડી મૂક્યા

વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ મીડિયાને જણાવ્યું કે પરિસરના દરવાજાની બહાર ભારે સંખ્યામાં લોકો ભેગા થયા હતા. તેમણે અહીં મંદિરમાં તોડફોડ કરી. ત્યારબાદ તેઓ અંદર દાખલ થઈને હિન્દુ પરિવારોને નિશાન બનાવવા માંગતા હતા. પરંતુ આસપાસ રહેતા મુસલમાનો તરત દ્વાર પર પહોંચી ગયા અને ભીડને અંદર ઘૂસતા રોકી.

Nov 5, 2020, 03:39 PM IST

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓની શરમજનક કરતૂત, હિંગળાજ મંદિરમાં માતાની મૂર્તિ તોડી

પાકિસ્તાન (Pakistan) ના સિંઘ પ્રાંતમાં સ્થિત પ્રાચીન હિંગળાજ માતા મંદિર (Hinglaj Mata Mandir)માં શનિવારે કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી. અજાણ્યા વ્યક્તિઓએ અહીં માતાની મૂર્તિને ખંડિત કરી દીધી છે.

Oct 24, 2020, 11:37 PM IST

કોરોનાએ પાકિસ્તાનને 1 દિવસમાં કર્યું પસ્ત, 53થી વધીને સંખ્યા પહોંચી 193

પાકિસ્તાનમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા 53થી વધુને 193 પહોંચી ગઈ છે. તેનાથી દેશમાં સ્થિતિ ગંભીર થઈ રહી છે. પીએમ ઇમરાન ખાન દેશને સંબોધિત કરી શકે છે. 

Mar 17, 2020, 04:41 PM IST

કોરોના વાયરસથી ડરનો માહોલ, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 13 માર્ચ સુધી શાળાઓ બંધ

આ પહેલા સિંધની પ્રાંત સરકારે તમામ શાળા-કોલેજે 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. મહત્વનું છે કે વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસ હવે એશિયા, યૂરોપથી લઈને અમેરિકા સુધી વિશ્વના 60 દેશોમાં ફેલાઇ ચુક્યો છે.
 

Mar 2, 2020, 05:15 PM IST

પાકિસ્તાન: હિન્દુ વિદ્યાર્થીનીના મોત અંગે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો

પાકિસ્તાન(Pakistan) ના સિંધ પ્રાંતના લરકાનામાં પોતાની હોસ્ટેલના રૂમમાં સંદિગ્ધ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવેલી મેડિકલની વિદ્યાર્થીની નમ્રતા ચંદાનીના કેસમાં પોલીસની બેદરકારીનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

Nov 24, 2019, 09:42 PM IST

પાકિસ્તાન: 7 દિવસમાં ત્રીજો કેસ, સિંધ પ્રાંતમાં 16 વર્ષની હિન્દુ છોકરીનું અપહરણ

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે સગીર હિન્દુ છોકરીઓના કથિત રીતે અપહરણ અને જબરદસ્તીથી ધર્મપરિવર્તન અને વિવાહનો મામલે થયેલો હોબાળો હજુ ઠંડો નહતો પડ્યો ત્યાં તો વધુ એક હિન્દુ છોકરીના અપહરણનો મામલો સામે આવ્યો છે.

Mar 27, 2019, 09:31 AM IST