close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સીઆઇડી

સુરત: બિટકોઇન કેસમાં સીઆઇડી ક્રાઇમે અબુ ધાબીથી ધવલ માવાણીની કરી ધરપકડ

બિટકોઈન કૌભાંડનું હબ બનેલા સુરતમાં 12 કરોડો રૂપિયાના બીટકનેક્ટ કેસમાં સીઆઈડી ક્રાઇમે વધુ એક આરોપીને વિદેશની ધરતી પરથી ઝડપવામાં સફળતા મળી છે. છેલ્લા એકાદ વર્ષથી બીટકનેક્ટ કેસમાં નાસતો ફરતો ધવલ માવાણી અબુ ધાબીથી ઝડપાયો હતો. 

Jul 30, 2019, 09:41 PM IST

ઉડતા અમદાવાદ: સાણંદ સરખેજ હાઇવે પરથી પોલીસે ઝડપ્યો 20 કિલો ગાંજો

શહેરમાંથી સીઆઇડી ક્રાઇમની ટીમે ચોક્કસ બાતમીના આધારે સરખેજ સાણંદ સર્કલ પાસેથી 20 કિલો કરતા પણ વધારે ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિ સહિત એક મહિલાની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિ રીક્ષામાં ગાંજાના પાર્સલ લઇને જઇ રહ્યો હતો. તે દરમિયાન પોલીસે તેની બાતમીના આધારે ધરપકડ કરી લીધી છે. 
 

May 17, 2019, 05:50 PM IST
Jayanti Bhanushali murder case : CID ADGP Ajay Tomar Press Conference PT19M38S

જયંતિ ભાનુશાળીની હત્યા કેવી રીતે થઇ? જાણો હકીકત

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સીઆઇડી ક્રાઇમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હત્યારાઓ અંગે ખુલાસો કર્યો છે. મનિષા ગોસ્વામી અને છબીલ પટેલની સંડોવણી સામે આવી છે. હત્યાનો તખ્તો પૂનામાં ઘડાયો હતો. હત્યારાઓ છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હોવાનું પણ ખુલ્યું છે. સીઆઇડી ક્રાઇમના એડીજીપી અજય તોમરે પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારી વિગતો જણાવી... વધુ વિગત જાણવા જુઓ વીડિયો

Jan 24, 2019, 06:10 PM IST
jayanti bhanushali murder case solved : manisha, chhabil patel involvement PT7M26S

જયંતિ ભાનુશાળી હત્યામાં મનિષા છબીલની સંડોવણી...VIDEO

jayanti bhanushali murder case solved : manisha, chhabil patel involvement જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સીઆઇડી ક્રાઇમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હત્યારાઓ અંગે ખુલાસો કર્યો છે. મનિષા ગોસ્વામી અને છબીલ પટેલની સંડોવણી સામે આવી છે. હત્યાનો તખ્તો પૂનામાં ઘડાયો હતો. હત્યારાઓ છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હોવાનું પણ ખુલ્યું છે. વધુ વિગત જાણવા જુઓ વીડિયો

Jan 24, 2019, 06:05 PM IST
Jayanti Bhanushali murder case, Manisha goswami main accuse? PT8M48S

જયંતિ ભાનુશાળીની હત્યા મનિષાએ કરી?

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કેસની તપાસની ઘમઘમાટ ચાલી રહ્યો છે. હત્યા કોણે કરી મોટો સવાલ ઉભો થયો છે. પોલીસ દ્વારા તપાસનો ધમધાટ ચાલી રહ્યા છે. જેમાં પોલીસને હત્યાનાને લઇને મહત્વની કડીઓ હાથ સાંપડી છે. મનીષા ગોસ્વામી સામે શંકાની સોય તકાયેલી છે

Jan 24, 2019, 04:35 PM IST
jayanti bhanushali murder case : police give big detail in today press conference PT1M10S

જયંતિ ભાનુશાળી હત્યા કોણે કરી? થશે ખુલાસો

jayanti bhanushali murder case : police give big detail in today press conference

Jan 24, 2019, 04:30 PM IST

260 કરોડના કૌભાંડી વિનય શાહની પત્નીનું CID સમક્ષ સરેન્ડર, થઇ શકે છે અનેક ખુલાસા

વિનય શાહની પત્ની ભાર્ગવી સામેથી હાજર થતા CID ક્રાઈમે તેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત વિનય શાહ અને તેની પત્નીની 2 ફોર વ્હીલર અને 2 ટૂ વ્હીલર પણ જપ્ત કરવામાં આવ્યા છે.

Dec 6, 2018, 11:58 PM IST

કરોડોનું કૌભાંડ કરનાર વિનય શાહની મિલકતો ટાંચમાં લેવા યાદી તૈયાર કરાઇ

વિનય શાહ અને ભાર્ગવી શાહના ઘરેથી મળી આવેલા બેંક પાસબુકોના આધારે નાણાકીય વ્યવહારોની જાણકારી મેળવવા માટે બેંકોના સ્ટેટમેન્ટ પણ મંગાવ્યા છે

Nov 28, 2018, 10:30 PM IST

ગુજરાતમાં કરોડોનું કૌભાંડ કરનાર વિનય શાહ પકડાઇ તો ગયો, હવે આગળ શું?

વિનય શાહને ગુજરાત લાવવા માટે અડચણરૂપ બનતી ભારત અને નેપાળ વચ્ચે થયેલી પ્રત્યાર્પણ સંધિ, શું કેન્દ્ર સરકાર તેને પરત લાવી શકશે.

Nov 28, 2018, 05:23 PM IST

હવે વડોદરામાંથી સામે આવ્યું રિઅલ્ટી અને ફાયનાન્સનું 100 કરોડોનું કૌભાંડ

રિકરીંગ અને ફિકસ ડિપોઝીટમાં રોકાણ કરાવી 2 થી 3 વર્ષમાં બે કે ત્રણ ગણા વળતર આપવાની લાલચ આપી રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. કંપનીના સંચાલકોએ શરૂઆતમાં નાના રોકાણકારોને નાણાં ચુકવ્યા બાદમાં ઓફિસે તાળુ મારી ફરાર થઈ જતા ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં કરોડો રૂપિયાની છેતરપીડીની ફરિયાદ નોંધાઈ છે. 

Nov 15, 2018, 12:52 PM IST

J&K: ઘરે જવા માટે લુક બદલ્યો, દાઢી કરી છતા પણ આતંકવાદીઓએ ઠાર માર્યા

મીર એક રિટાયર્ડ પોલીસ અધિકારીના પુત્ર હતા અને તે 2010 બેંચના એક એસઆઇ હતા

Oct 29, 2018, 12:08 AM IST

જો તમને સોની ટીવીનો શો CID વર્ષોથી જોવાની હોય આદત તો આ સમાચાર ઉડાવી દેશે તમારી નિંદર 

ઇન્ડિયન ટેલિવિઝન પર સૌથી લાંબા ચાલનારા શોઝમાંથી એક છે CID

Oct 23, 2018, 12:42 PM IST

કોણ કહે છે ગુજરાતમાં દારૂબંધી છે? આ રહી રાજ્યના ટોપ-25 બુટલગર્સની યાદી

ગુરૂવારે રાજ્યના ટોપ-25 બુટલેગર્સની યાદી સરકારને મોકલવામાં આવી, જેથી પોલીસ સતર્ક થઇ ગઇ છે. આ યાદીએ પોલીસ બેડામાં હાહાકાર મચાવી દીધો છે. 

Jun 15, 2018, 10:44 AM IST

બીટકોઈનનો મામલો: CID ક્રાઈમ ટીમ IPSને બંગલેથી ઉપાડીને ગાંધીનગર લઇ આવી

 અમરેલી બિટકોઈન મામલે એલસીબીના પીઆઈ અનંત પટેલની ધરપકડ બાદની પુછપરછમાં LCBના SP જગદીશ પટેલની પણ સંડોવણી બહાર આવતા CID ક્રાઈમે LCBના SP જગદીશ પટેલની રવિવાર સાંજે જ અમરેલીમાંથી ધરપકડ કરી લીધી છે. 

Apr 23, 2018, 11:00 AM IST