જયંતિ ભાનુશાળી હત્યામાં મનિષા છબીલની સંડોવણી...VIDEO

jayanti bhanushali murder case solved : manisha, chhabil patel involvement જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સીઆઇડી ક્રાઇમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હત્યારાઓ અંગે ખુલાસો કર્યો છે. મનિષા ગોસ્વામી અને છબીલ પટેલની સંડોવણી સામે આવી છે. હત્યાનો તખ્તો પૂનામાં ઘડાયો હતો. હત્યારાઓ છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હોવાનું પણ ખુલ્યું છે. વધુ વિગત જાણવા જુઓ વીડિયો

Trending news