हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્ટેચ્યૂ ઓફ યુનિટી
સ્ટેચ્યૂ ઓફ યુનિટી News
gujarat
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દેશ-વિદેશના પ્રવાસીઓ માટે કેસરી ચાદર પથરાઈ, નયનરમ્ય દ્રશ્યો..
તહેવારોની સીઝન શરૂ થતાં જ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં દેશ વિદેશથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ત્યારે એકતાનગરમાં 65 હજાર કેસુડાના વૃક્ષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વસંત ઋતના આગમનની સાથે કેસુડાના ફૂલની ચાદર છવાઈ જતી હોય છે. જેથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં કેસુડા ટૂરની શરૂઆત કરાઈ છે.
Mar 14,2022, 9:03 AM IST
statue of unity
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુલાકાતીઓ માટે ખાસ વ્યવસ્થા, જુઓ Video
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક વર્ષના ટૂંકા ગાળામાં દેશ વિદેશથી 40 લાખ કરતા પણ વધુ પ્રવાસીઓ આવી ચુક્યા છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓ ની સુવિધા ને ખાસ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેમાં પાર્કિંગ થી લઈને વિવિધ સ્થળો પર આવવા જવા બસની સુવિધા, સ્ટેચ્યુ પરિસર અને મ્યુઝિયમ માં બેસવાની વ્યવસ્થા,પાણીની વ્યવસ્થા અને વૃદ્ધો, વિકલાંગો માટે વીલ ચેર ની સુવિધાઓ આપી છે.
Feb 29,2020, 17:20 PM IST
toll free number
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની માહિતી માટે જાહેર કરાયો ખાસ ટોલફ્રી નંબર
સરદાર સરોવર ડેમ ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગેની માહિતી માટે ટોલ ફ્રી નંબર (1800-233-6600) જાહેર કરાયો છે. સવારે 8થી સાંજે 6 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગેની કોઈ પણ માહિતી જાણી શકાશે.
Jan 21,2020, 21:10 PM IST
piyush goyal
કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલે કેવડિયાની મુલાકાતે
કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂસ ગોયલ કેવડિયાની મુલાકાત લીધી હતી. કેવડિયા હેલિકોપ્ટર દ્વારા હેલી પેડ ખાતે ઉતરાણ કર્યું ત્યારબાદ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જશે ત્યાર બાદ કેવડિયા રેલ્વે સ્ટેશન બની રહ્યું છે જેનું નિરીક્ષણ કરશે.
Jan 17,2020, 13:40 PM IST
statue of unity
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર બારકોડ સ્કેનર મશીન બંધ, પ્રવાસીઓ અટવાયા
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વ્યૂહ ગેલેરીની ટિકિટો હાઉસ ફૂલ થઇ જતા તંત્ર દ્વારા સુરક્ષા સાથે વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. બસોની સુવિધાઓ પણ વધારાઈ આ રજાના દિવસોમાં તંત્ર ખડે પગે રહી પ્રવાસીઓની સવલત વધારી રહ્યાંનો તંત્રનો દાવો, સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે. જોકે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર બારકોડ સ્કેનર મશીન બંધ થઇ જતા પ્રવાસીઓ અટવાયા હતા.
Dec 31,2019, 16:10 PM IST
statue of unity
વેલકમ 2020: સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યું આકર્ષણનું કેન્દ્ર
તહેવારનો માહોલ નવા વર્ષના વધામણાં એટલે 31 ડિસેમ્બર સુધી ચાલશે જેથી પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા ગાળવાનું પસંદ કરે છે. અત્યારે રોજના 25 હજાર પ્રવાસીઓ નોંધાઈ રહ્યા છે 31 ડિસેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ટિકિટો નું 100 ટકા બુકિંગ થઇ ગયું છે. હાલ પ્રવાસીઓ ને માત્ર 150 રૂપિયાની ટિકિટ મળી રહી છે, ત્યારે પ્રવાસીઓ માં વ્યૂઇંગ ગેલેરી નહિ જોઈ શકવાનો રોષ છે. પરંતુ તંત્ર પણ આ બાબતે લાચાર છે અને કહી રહ્યા છે કે વ્યૂહ ગેલેરીની ટિકિટ 100 ટકા બુકિંગ થઇ છે પરંતુ 150 વળી ટિકિટ તો પ્રવાસીઓ ને ઓનલાઇન અને ઓફ લાઈન પણ મળશે. આ સિવાય ઘણું બધું જોવાનું છે ની વાત સાથે 100 બસો પણ તંત્ર દ્વારા પ્રવાસીઓને તકલીફ ના પડે એ માટે વ્યવસ્થા કરી છે.
Dec 29,2019, 15:37 PM IST
સ્ટેચ્યૂ ઓફ યુનિટી
મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે, જુઓ વીડિયો
મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે, જુઓ વીડિયો
Oct 27,2019, 20:55 PM IST
Government
સાબરમતી રિવરફ્રન્ટથી સીધા જ પહોંચી જવાશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી
કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ સાબરમતી રિવરફ્રન્ટથી સીધા જ પહોંચી જવાશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શેત્રુંજય ડેમ વચ્ચે શરૂ થશે સી પ્લેન સેવા
Jul 16,2019, 19:05 PM IST
નર્મદા
સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા પ્રવાસીઓનો વધારો, 6 મહિનામાં અધધધ આવક
31 ઓકટોમ્બર 18ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાયા બાદ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ત્યારે આ દુનિયાની અજાયબી જોવા રોજના 15 હજારથી પણ વધુ પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે.
May 11,2019, 14:03 PM IST
સ્ટેચ્યૂ ઓફ યુનિટી
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે વધારી સુરક્ષા, ઉચ્ચ અધિકારીઓએ લીધી મુલાકાત
નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રેન્જ આઈજીપી અભય ચુડાસમાં સહિત કેન્દ્ર અને રાજ્ય ગુપ્તચર શાખાનાં ઉચ્ચ અધિકારીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી અને પ્રત્યેક સુરક્ષા પાઇન્ટની સમીક્ષા કરવામાં આવી રહી છે.
Mar 1,2019, 14:46 PM IST
statue of unity
સ્ટેચ્યૂ ઓફ યુનિટી : હવે વધશે ટ્રેનની સુવિધા, જુઓ વીડિયો
Statue of Unity : will start train service dabhoi kevadia colony
Dec 14,2018, 12:11 PM IST
સ્ટેચ્યૂ ઓફ યુનિટી
પ્રવાસીઓને આકર્ષવા રાજ્ય સરકારનું નવું આયોજન
સરદારની પ્રતિમાને જોવા માટે દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને લઇને તેમની સુરક્ષા અંગે પણ ચિંતા વધી છે.
Nov 24,2018, 16:07 PM IST
statue of unity
સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હોવા છતાં પહોંચી ગયા મુસાફરો, Video
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પ્રવાસીઓનો હંગામો સોમવારે રજા હોવા છતાં પ્રવાસીઓ આવી ગયા છે જોકે ગાઈડ દ્વારા તેમને સમજાવવામાં આવી રહ્યાં છે
Nov 19,2018, 16:15 PM IST
સ્ટેચ્યૂ ઓફ યુનિટી
સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયાને રેલવે નેટવર્ક સાથે સાંકળી લેવાશે
આ બેઠકમાં લેવાયેલ નિર્ણય અનુસાર વડોદરામાં દેશની સૌ પ્રથમ રેલ્વે યુનિવર્સિટી માટે નવું મકાન-જમીન વગેરે કાર્યોમાં ગતિ લાવવા સરકાર અને રેલવે બોર્ડ સાથે મળી કામ કરશે.
Nov 16,2018, 18:25 PM IST
ભરૂચ
ભરૂચ: JDU દ્વારા સ્ટેસ્યૂ ઓફ યુનિટીનો વિરોધ, પોલીસે કરી કાર્યકરોની અટકાયત
દક્ષીણ ગુજરાતના ટ્રાયબલ પટ્ટીના કેટલાક વિસ્તારોમાં આદિવાસી સંગઠનો, બીટીએસ, જનતાદળ-યુના કાર્યકરો દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
Oct 31,2018, 15:23 PM IST
pradipsinh jadeja
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લીધી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત
31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા આવવાના છે.
Oct 27,2018, 18:23 PM IST
સ્ટેચ્યૂ ઓફ યુનિટી
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે PM મોદી કરશે વોલ ઓફ યુનિટીનું લોકાર્પણ
કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉપર એરફોર્સ દ્વારા રંગબેરંગી કલરો સાથેનો ભવ્ય એર શો પણ યોજવામાં આવશે.
Oct 25,2018, 20:49 PM IST
statue of unity
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પૂર્ણ થવા પર, આગામી 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા ભારતના વડાપ્રધાન અને તત્કાલિન ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થશે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે આ સપનું જોયું હતું. હવે આગામી 31 ઓક્ટોબરે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાના છે.
Oct 11,2018, 22:00 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો