સ્પર્મ

પુરૂષોના સ્પર્મમાં મળ્યો કોરોના વાયરસ, શારીરિક સંબંધથી પણ ફેલાય શકે છે સંક્રમણ!

ચીન (China)માં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ (Coronavirus) વિશે એક ખુલાસો કર્યો છે, જેનાથી સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. હકીકતમાં, ચીની વૈજ્ઞાનિકો દાવો કરે છે કે કારોના વાયરસથી પીડિત પુરુષના સ્પર્મની તપાસ કરવામાં આવી, જેમાં કોરોના વાયરસ મળી આવ્યો છે. આ તપાસ પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે જાતીય સંબંધોથી કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ વધી ગયું છે.

May 8, 2020, 07:12 PM IST

ચોંકાવનારો  કિસ્સો, મહિલાઓ સાથે છેતરપિંડી, 89 વર્ષનો ડોક્ટર 49 બાળકોનો બાપ બન્યો

બાળકની ચાહતમાં મહિલાઓ આઈવીએફનો સહારો લેતી હોય છે પરંતુ નેધરલેન્ડમાં એક એવો મામલો સામે આવ્યો છે જે જાણીને તમે સ્તબ્ધ થઈ જશો.

Apr 14, 2019, 03:02 PM IST