સ્પોર્ટ્સ ખેલ સમાચાર

India vs West Indies: ભારતીય ટીમની જાહેરાત, શમી-ભુવીની વાપસી

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 અને વનડે સિરીઝ માટે ગુરુવારે પસંદગીકારોએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે, પરંતુ બંન્ને સિરીઝ માટે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને સ્થાન મળ્યું નથી.

Nov 21, 2019, 08:50 PM IST

IND vs BAN 2nd Test: પિંક બોલના રોમાંચ વચ્ચે ક્વીન સ્વીપ પર ટીમ ઈન્ડિયાની નજર

India vs Bangladesh: શુક્રવારથી ભારત અને બાંગ્લાદેશની ટીમ કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા ઉતરશે. ભારત અને બાંગ્લાદેશની ટીમ પ્રથમ વખત દિવસ-રાત ટેસ્ટ મેચ રમવા ઉતરી રહી છે. 

Nov 21, 2019, 08:39 PM IST

IND vs BAN: ઈડન ગાર્ડનમાં પિંક બોલ ટેસ્ટ, જાણો 10 મોટી વાતો

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ વિરુદ્ધ સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ શુક્રવારથી રમશે. આ ટેસ્ટ મેચ વિશે 10 મોટી વાતો. 
 

Nov 21, 2019, 04:07 PM IST

શૂટિંગ વર્લ્ડ કપ ફાઇનલ્સઃ મનુ અને ઇલાવેનિલે જીત્યો ગોલ્ડ મેડલ

મનુએ જૂનિયર વર્લ્ડ રેકોર્ડની સાથે મહિલા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો જ્યારે ઇલાવેનિલે મહિલા 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ કબજે કર્યો હતો. 
 

Nov 21, 2019, 03:09 PM IST

Emerging Teams Cup: રોમાંચક સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે હારી ભારતીય ટીમ

ભારતીય ટીમને એસીસી ઇમર્જિંગ ટીમ્સ કપ-2019 (Emerging Teams Cup 2019)ની સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. બુધવારે તેને રોમાંચક મુકાબલામાં કટ્ટર હરીફ પાકિસ્તાને 3 રને પરાજય આપ્યો હતો. 

Nov 20, 2019, 05:41 PM IST

INDvsWI: વિન્ડીઝ વિરુદ્ધ સિરીઝ માટે ટીમની થશે પસંદગી, રોહિતના કાર્યભાર પર ચર્ચા

રોહિત આ વર્ષે આઈપીએલ સહિત 60 મેચ રમ્યો છે. આ વર્ષે તે 25 વનડે, 11 ટી20 મેચ રમી ચુક્યો છે જે કેપ્ટન વિરાટ કોહતીથી ત્રણ વનડે અને ચાર ટી20 વધુ છે. વિરાટને બે વખત આરામ આપવામાં આવી ચુક્યો છે. 

Nov 20, 2019, 03:35 PM IST

મલિંગાનો નિવૃતી પર 'યૂ ટર્ન', કહ્યું- વધુ બે વર્ષ રમવા ઈચ્છુ છું

36 વર્ષના પેસર લસિથ મલિંગાએ માર્ચમાં કહ્યું હતું કે, તે ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી20 વિશ્વકપ બાદ નિવૃતી લેવા ઈચ્છે છે. 

Nov 20, 2019, 03:02 PM IST

નેપાળમાં 'બેટ ફોર બ્રેન ડેવલોપમેન્ટ' અભિયાન સાથે જોડાયો સચિન

પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર ત્રણ દિવસના નેપાળના પ્રવાસે છે. 

Nov 19, 2019, 06:58 PM IST

અંજ્કિય રહાણેએ લખ્યું, 'પિંક બોલના સપના આવી રહ્યાં છે,' તો વિરાટ અને ધવને કરી મજેદાર કોમેન્ટ

Pink Ball Day-Night Test: ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેને ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ પહેલા પિંક બોલ સપનામાં આવી રહ્યો છે. 

Nov 19, 2019, 03:44 PM IST

INDvsWI: 21 નવેમ્બરે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિતનું સ્થાન લેશે આ સ્ટાર બેટ્સમેન

વર્ષ 2018મા લગભગ દરેક મેચ રમનાર ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સિરીઝમાં આરામ આપવામાં આવશે. 

Nov 19, 2019, 03:30 PM IST

આશા છે કે મયંક બીજા વર્ષે પણ શાનદાર પ્રદર્શન કરશેઃ સુનીલ ગાવસ્કર

મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે મયંક અગ્રવાલની પ્રશંસા કરતા કહ્યું કે, તેમને આશા છે કે ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરના બીજા વર્ષે પણ શાનદાર પ્રદર્શન કરશે. 

Nov 19, 2019, 03:17 PM IST

ગજબઃ બંન્ને હાથે કરી બોલિંગ અને બંન્ને હાથે ઝડપી વિકેટ, જુઓ Video

સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલી મંઝાસી સુપર લીગમાં આ દિવસોમાં એક એવો બોલર ચર્ચાનો વિષય છે, જે બંન્ને હાથથી બોલિંગ કરી શકે છે. આ બોલરનું નામ ગ્રેગોરી માહલોકવાના છે. 

Nov 18, 2019, 09:11 PM IST

INDvsBAN: વિરાટ કોહલીએ રેકોર્ડ જીત બાદ કહ્યું- એકપણ દિવસ નથી કરતો આરામ

India vs Bangladesh: વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ઈનિંગ અને 130 રનથી પરાજય આપ્યો હતો. 

Nov 18, 2019, 08:21 PM IST

સારૂ છે હવે માનસિક સ્વાસ્થ્ય પર વાત થઈ રહી છેઃ સ્ટીવ સ્મિથ

સ્ટીવ સ્મિથે કહ્યું કે, તેને ખુશી છે કે હવે ક્રિકેટરોના માનસિક સ્વાસ્થ્ય પર ચર્ચા થવા લાગી છે. 

Nov 18, 2019, 06:36 PM IST

ICC T20I Rankings: ટોપ-10મા એકપણ ભારતીય બોલર નહીં, રોહિત-રાહુલને થયું નુકસાન

બોલરોમાં કોઈપણ ભારતીય બોલર ટોપ-10મા સામેલ નથી. ઓલરાઉન્ડરોના લિસ્ટમાં કોઈપણ ભારતીય ખેલાડી ટોપ-45મા પણ સામેલ નથી. 

Nov 18, 2019, 05:03 PM IST

સ્કોક્સના નિવેદન પર ભડક્યો ટિમ પેન, કહ્યું- પુસ્તક વેંચવા માટે વોર્નર પર લગાવ્યો આરોપ

Ashes 2019: બેન સ્ટોક્સે પોતાના પુસ્તકમાં ડેવિડ વોર્નર પર એશિઝ દરમિયાન સ્લેજિંગનો આરોપ લગાવ્યો હતો, જેને ટિમ પેને ફગાવી દીધા છે. 

Nov 18, 2019, 02:48 PM IST

મેચ જીત્યા બાદ કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફે મહાકાલેશ્વર મંદિરમાં કરી પૂજા

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની સાથે બોલિંગ કોચ ભરત અરૂણ, ફીલ્ડિંગ કોચ આર. શ્રીધર અને ફિઝિયો નિતિન પટેલ પણ હાજર હતા. બધાએ મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન મહાકાલના પંચામૃત અભિષેક-પૂજન બાદ નંદી હોલમાં બેસીને પુજારિઓ પાસે શાંતિ પાઠ સાંભળ્યા હતા. 
 

Nov 18, 2019, 02:31 PM IST

ઈડનમાં આવી છે ભારતના પ્રથમ ડે-નાઇટ ટેસ્ટની તૈયારી, ક્યૂરેટરનો ખુલાસો

કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમના ક્યૂરેટર સુજન મુખર્જીનું માનવું છે કે આ મેદાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શુક્રવારથી શરૂ થનારી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
 

Nov 17, 2019, 07:49 PM IST

ટેસ્ટ ક્રિકેટમાં આક્રમક બેટિંગ, મયંકે રજૂ કર્યો વનડેનો દાવો

મયંક અગ્રવાલે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરી છે. પોતાની બેટિંગના દમ પર તેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે સિરીઝ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. 
 

Nov 17, 2019, 06:03 PM IST

ICC Rankings: શમી બોલરોના રેન્કિંગમાં ટોપ-10મા પહોંચ્યો, મયંકને પણ થયો મોટો ફાયદો

ભારતે બાંગ્લાદેશને ઈન્દોરમાં રમાયેલી બે ટેસ્ટ મેચની સિરીઝના પ્રથમ મુકાબલામાં ઈનિંગ અને 130 રનથી પરાજય આપ્યો હતો. આ જીતમાં મહત્વનું યોગદાન આપનાર ઓપનર મયંક અગ્રવાલ અને મોહમ્મદ શમીએ કરિયરની બેસ્ટ રેન્કિંગ હાસિલ કરી છે. 
 

Nov 17, 2019, 04:15 PM IST