हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
38/ 4
(14)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અનિલ કુંબલે
અનિલ કુંબલે News
Anil Kumble
કુંબલેનો મહાન રેકોર્ડ ધ્વસ્ત! ટીમ ઈન્ડિયાના આ બોલરે રચ્યો ઈતિહાસ, બન્યો નંબર-1
વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને અનિલ કુંબલેનો એક મોટો રેકોર્ડ ધ્વસ્ત કરી પોતાની જાતને નંબર-1 પર કબજો કરી લીધો છો. આ મેચના બીજા દિવસે રેકોર્ડ નોંધાયો છે.
Nov 2,2024, 21:56 PM IST
Anil Kumble
IND Vs AUS: અશ્વિને રચ્યો ઈતિહાસ, 5 વિકેટ લઈને તોડ્યા ઘણા મોટા રેકોર્ડ
IND Vs WI: અશ્વિને વેસ્ટ ઈન્ડિઝના પાંચ બેટ્સમેનોને પેવેલિયન પાછા મોકલ્યા. અશ્વિને પાંચ વિકેટ લઈને ઘણા રેકોર્ડ તોડ્યા છે.
Jul 13,2023, 11:18 AM IST
Cricket News
માત્ર સૂર્યકુમાર યાદવ જ નહીં પરંતુ ભારતના આ 5 ખેલાડી સતત 3 વાર શૂન્ય પર થયા છે આઉટ
ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 3 મેચની વનડે સિરિઝમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 2-1થી હરાવી દીધી છે. આ સીરીઝમાં ભારતીય ટીમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ત્રણેય મેચમાં ખાતુ પણ ખોલાવી શક્યા નથી, અને શૂન્ય રન પર જ આઉટ થઈ ગયા. જેને લઈને સૂર્યકુમાર યાદવ ખૂબ ટ્રોલ થયા. પરંતુ સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમના એકલા ખેલાડી નથી, જે સતત 3 વાર ખાતુ ખોલ્યા વગર જ આઉટ થયા હોય.
Mar 28,2023, 10:13 AM IST
અનિલ કુંબલે
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિદેશીઓનો દબદબો, 8માંથી 7 ટીમોના કોચ વિદેશી
ભારતની ટી20 લીગ આઈપીએલની દુનિયાની સૌથી પ્રખ્યાત ટી20 લીગમાં સામેલ છે. ભારતે આ ટી20 લીગને ભારતીય ખેલાડીઓ અને યુવાઓને આગળ વધારવા માટે શરૂ કરી હતી.
Sep 9,2020, 10:37 AM IST
ઇંગ્લેન્ડ
ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં '600 ક્લબ'માં થયા સામેલ
ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન (James Anderson) ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક નવો ઇતિહાસ રચી દીધો છે. તે ઇગ્લેંડના એવા પહેલાં બોલર બની ગયા છે, જેમના નામે ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયો છે.
Aug 25,2020, 21:50 PM IST
માન્ચેસ્ટર ટેસ્ટ
ENG vs WI: ઈંગ્લેન્ડે 2-1થી જીતી સિરીઝ, ત્રીજી ટેસ્ટમાં વિન્ડિઝને 269 રને હરાવ્યું
ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર નિર્ણાયક ટેસ્ટના અંતિમ દિવસે 399 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ 129 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
Jul 28,2020, 20:43 PM IST
Stuart Broad
500 ટેસ્ટ વિકેટ ઝડપનાર વિશ્વનો 7મો બોલર બન્યો સ્ટુઅર્ટ બ્રોડ
સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનાર વિશ્વનો 7મો બોલર બની ગયો છે. સ્ટુઅર્ટ બ્રોડે માન્ચેસ્ટર ટેસ્ટમાં પાંચમાં અને અંતિમ દિવસે વેસ્ટ ઈન્ડિઝના ક્રેગ બ્રેથવેટને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી હતી.
Jul 28,2020, 16:57 PM IST
Anil Kumble
અનિલ કુંબલે અને વીવીએસ લક્ષ્મણને આ વર્ષે આઈપીએલ આયોજનની આશા
અનિલ કુંબલે અને વીવીએસ લક્ષ્મણને આશા છે કે આ વર્ષે આઈપીએલનું આોયજન થઈ શકે છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ઓછામાં ઓછા સ્થળ પર લીગ રમાઇ શકે છે.
May 28,2020, 16:46 PM IST
Misbah ul Haq
પાકિસ્તાન ટીમના મુખ્ય કોચે કહ્યુ- બોલરને પહેરાવી દો માસ્ક
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેની આગેવાની વાળી આઈસીસી ક્રિકેટ સમિતિએ આ ભલામણ વચગાળાના આધાર પર કરી છે, કારણ કે કોરોના વાયરસ થૂકથી પણ ફેલાઇ છે.
May 26,2020, 11:30 AM IST
saliva ban
લાળ પર પ્રતિબંધ કામચલાઉ, સ્થિતિ સામાન્ય થવા પર પરત આવશે તે નિયમઃ અનિલ કુંબલે
ક્રિકેટ સમિતિના અધ્યક્ષ અનિલ કુંબલેએ કહ્યુ કે, બોલ મચકાવવા માટે લાળ પર પ્રતિબંધ વચગાળાનો છે. કોવિડ 19ની પછી સ્થિતિ સામાન્ય થશે તો જૂના નિયમ ફરી લાગૂ થઈ જશે.
May 24,2020, 15:47 PM IST
Coronavirus
અનિલ કુંબલેએ આ મેચ સાથે કરી કોવિડ-19ની સરખામણી, જાણો શું કહ્યું...
પૂર્વ ભારતીય કેપ્ટન અને કોચ અનિલ કુંબલેએ ખતરનાક કોવિડ-19 (Covid-19) મહામારીની સામે લડતની સરખામણી દિલચસ્પ ટેસ્ટ મેચની બીજી ઈનિંગ્સ સાથે કરી જેમાં થોડુ પણ ઢીલું મુકવું ભારે પડી શકે છે.
May 9,2020, 20:33 PM IST
VVS Laxman
પરીક્ષા પે ચર્ચાઃ પીએમ મોદીને યાદ આવ્યા દ્રવિડ, લક્ષ્મણ અને કુંબલે
વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા દૂર કરવા માટે પરીક્ષા પે ચર્ચા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પસંદગીના ક્રિકેટરોનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે, કઈ રીતે તણાવમાંથી બહાર આવીને વિજય મેળવી શકાય છે. તેમણે રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને અનિલ કુંબલેની ચર્ચા કરી હતી.
Jan 20,2020, 15:33 PM IST
four-day test in march
આલોચનાઓ છતાં માર્ચમાં ચાર દિવસીય ટેસ્ટના પ્રસ્તાવ પર ચર્ચા કરશે આઈસીસી
ચાર દિવસીય ટેસ્ટ મેચના પ્રસ્તાવને લઈને વધુ સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી નથી. સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ અને ગૌતમ ગંભીર જેવા પૂર્વ ખેલાડી તેનાથી અસહમત છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ તેના પર પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યો છે.
Jan 6,2020, 18:39 PM IST
IND vs BAN
IND vs BAN: આર. અશ્વિનનો ધમાકો, કુંબલે અને ભજ્જીની ખાસ ક્લબમાં થયો સામેલ
India vs Bangladesh: 33 વર્ષીય અશ્વિને બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હકને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી.
Nov 14,2019, 14:30 PM IST
Anil Kumble
અનિલ કુંબલે બર્થડેઃ 'જંબો' સાથે જોડાયેલી આ 5 પાંચ વાતો નહીં ભૂલી શકો તમે
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને પૂર્વ કોચ અનિલ કુંબલેનો આજે 49મો જન્મદિવસ છે. આ તકે ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપનાર આ લેગ સ્પિનર સાથે જોડાયેલી યાદોને ફરી એકવાર જીવી લઈએ.
Oct 17,2019, 15:40 PM IST
Anil Kumble
49 વર્ષનો થયો અનિલ કુંબલે, વીરૂએ માફી માગતા આપી જન્મદિવસની શુભેચ્છા
ભારતના મહાન સ્પિન બોલર અનિલ કુંબલે ગુરૂવારે 49 વર્ષનો થઈ ગયો છે. પૂર્વ ભારતીય કેપ્ટન અને કોચને આ અવસર પર ઘણા પૂર્વ ખેલાડીઓએ શુભેચ્છા આપી છે.
Oct 17,2019, 15:17 PM IST
Anil Kumble
ધોનીના ભવિષ્ય પર પસંદગીકારોએ ઝડપથી નિર્ણય કરવો જોઈએઃ અનિલ કુંબલે
વિશ્વ કપ બાદ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસથી ધોનીએ ટીમ ઈન્ડિયામાંથી પોતાનું નામ પરત લીધું હતું અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આગામી ટી20 સિરીઝમાં ધોનીની પસંદગી કરવામાં આવી નથી.
Sep 8,2019, 15:07 PM IST
Anil Kumble
અનિલ કુંબલેને બનાવવા જોઈએ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટરઃ સહેવાગ
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે કહ્યું કે, તેના મત પ્રમાણે અનિલ કુંબલેને ચીફ સિલેક્ટર બનાવવા જોઈએ. પરંતુ તેણે કહ્યું કે, આ માટે બીસીસીઆઈએ તેના માટે પગાર વધારવો જોઈએ.
Aug 21,2019, 16:07 PM IST
rahul dravid
હિતોનો ટકરાવઃ અનિલ કુંબલેએ આપ્યો રાહુલ દ્રવિડને સાથ
કુંબલેએ કહ્યું કે, જ્યારે લોકોને ખ્યાલ આવે છે કે તમે કોઈપણ ક્ષેત્રમાં કઈ રીતે સામેલ છો, તો મને નથી લાગતું કે કોઈપણ પ્રકારે હિતોના ટકરાવનો મામલો બને છે.
Aug 9,2019, 18:48 PM IST
Anil Kumble
IPL 2019: અનિલ કુંબલેએ પસંદ કરી પોતાની બેસ્ટ પ્લેઇંગ XI, વિરાટને ન મળ્યું
ભારતના પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેએ આઈપીએલ 2019 માટે પોતાની બેસ્ટ પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી છે. તેમણે એમએસ ધોનીને પોતાની ટીમનો વિકેટકીપર અને કેપ્ટન બનાવ્યો છે.
May 11,2019, 22:38 PM IST
Trending news
Honey
Honey: બેડ કોલેસ્ટ્રોલ સહિત આ 4 સમસ્યા હોય તો સવારે ખાલી પેટ ખાવું મધ
Maharashtra
મહારાષ્ટ્રમાં મહાયુતિની 'મહાસુનામી'નું એનાલિસિસ: 138 સીટો પર 50%થી વધુ મત
Utpanna Ekadashi 2024
મંગળવાર અને ઉત્પન્ના એકાદશી પર સર્જાશે 3 શુભ યોગ, 5 રાશિઓ પર માં લક્ષ્મી થશે મહેરબાન
Cleaning Tips
Cleaning Tips: સ્વેટર સહિત ગરમ કપડા પર પડેલા ડાઘ કાઢવા અપનાવો આ ટીપ્સ
accident
Google Map ના આધારે રહેનારા સાવધાન! GPS એ ખોટો રસ્તો બતાવ્યો, અને ગાડી સીધી નદીમાં પ
A R Rahman
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબ
rice face serum
આજે જ તૈયાર કરો ચોખામાંથી જાદુઈ ફેસ સીરમ, ગ્લોઈંગ સ્કિનની ચિંતા હંમેશા માટે થશે દૂર
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા