સ્માર્ટ ટીવી
Oppo આગામી મહિને લોન્ચ કરશે સ્માર્ટ ટીવી
સ્માર્ટફોન પછી હવે કંપનીઓનું સંપૂર્ણ ફોકસ સ્માર્ટ ટીવીના સેગમેંટ પર છે. શાઓમી, રિયલમીથી લઈને વનપ્લસ જેવી સ્માર્ટફોન કંપનીઓ પોતાના સ્માર્ટ ટીવી લોન્ચ કરી ચૂકી છે.
Sep 26, 2020, 05:13 PM IST1 ઓક્ટોબરથી મોંઘા થઇ શકે છે LED TV, સરકારે લઇ શકે છે આ નિર્ણય
જો તમે ટીવી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને તે પણ LED ટીવી ખરીદવા માંગો છો તો જલદી ખરીદી લેજો. આગામી દિવસોમાં ટીવી મોંઘા થવાના છે. 1 ઓક્ટોબરથી ટીવીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી શકે છે.
Sep 21, 2020, 06:28 PM ISTઆ ભારતીય કંપનીએ લોન્ચ કર્યા 3 સ્માર્ટ ટીવી, ચીની કંપની Xiaomiને આપી મોટી ટક્કર
ભારતીય ટીવી કંપની Shincoએ બજારમાં ચીની કંપની Xiaomiને ટક્કર આપવા માટે ત્રણ દમદાર સ્માર્ટ ટીવી લોન્ચ કર્યા છે. આ ટીવીની કિંમત ઘણી વ્યાજબી છે. જેથી લોકો તેની સરળતાથી ખરીરી કરી શકે છે. શિંકોએ ટીવીમાં તે લેટેસ્ટ ખુબીઓ છે, જે એક સ્માર્ટ ટીવીમાં આજના જમાનામાં હોવી જઇએ.
Aug 9, 2020, 05:24 PM ISTSamsung એ ભારતમાં લોન્ચ કર્યું UHD બિઝનેસ ટીવીની નવી રેંજ, જાણો શરૂઆતી કિંમત
સેમસંગે શુક્રવારે ભારતમાં અલ્ટ્રા હાઇ ડેફિનિશન બિઝનેસ ટેલીવિઝનની નવી રેંજ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નવી ટીવીં રેંજ રેસ્ટોરેન્ટ, રિટેલ સ્ટોર્સ, શોપિંગ કોમ્પ્લેક્સ, સલૂન વગેરે જેવા ગ્રાહકોને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે.
Jul 24, 2020, 02:52 PM ISTરિયલમી, વનપ્લસ બાદ હવે ઓપ્પો લોન્ચ કરી શકે છે Smart TV
થોડા સમયથી સ્માર્ટફોન બનાવનાર કંપનીઓ સ્માર્ટ ટીવી બજારમાં એન્ટ્રી કરી રહી છે. તાજેતરમાં જ ઓપ્પોની સબ-બ્રાંડ રિયલમીએ સ્માર્ટ ટીવી બજારમાં એન્ટ્રી કરી છે અને હવે ઓપ્પો પણ સ્માર્ટ ટીવી (Oppo smart TV) બજારમાં ઉતારી શકે છે.
Jul 6, 2020, 07:23 PM ISTJBL ઓડિયો સાથે Nokia સ્માર્ટ TV 43-ઇંચ મોડલ લોન્ચ, કિંમત છે આટલી
Nokia Smart TV 43 ઇંચ મોડલને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. નવું 43-ઇંચ મોડલ ગત વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ થયેલા 55-ઇંચ મોડલ સાથે ઉપલબ્ધ રહેશે. આ નવા ટીવીને નોકિયા વેબસાઇટ પર માર્ચથી ટીઝ કરવામાં આવ્યું હતું.
Jun 5, 2020, 12:47 PM IST25 મેએ રિયલમીનું Smart TV થશે લોન્ચ, કંપનીએ જણાવી ખાસિયતો
Realme Smart TVને કંપની Xiaomi અને TCL જેવા સ્માર્ટ ટીવીની ટક્કરમાં ઉતારી શકે છે. કંપનીએ ઇશારો કર્યો કે તેની કિંમત ઓછી હશે.
Samsung મચાવી ધમાલ, 12990ની શરૂઆતી કિંમતમાં લોન્ચ કર્યું નવું Smart TV
દક્ષિણ કોરિયાની દિગ્ગજ ઉપભોક્તા કંઝ્યૂમર કંપની સેમસંગે ગુરૂવારે ફનબિલીએબલ સીરીઝના ટીવીને લોન્ચ કર્યું છે. તેની કિંઅમ્ત 12990 રૂપિયાથી શરૂ થશે. નવી ટીવી લાઇનઅપ 32 ઇંચ અને 43 ઇંચ વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે.
Mar 13, 2020, 08:19 PM ISTJBL ઓડિયો સાથે Nokia સ્માર્ટ TV લોન્ચ, જાણો કિંમત-ફીચર્સ
Nokia સ્માર્ટ TVને ભારતમાં લોન્ચ કરી દીધું છે. આ સ્માર્ટ ટીવીને Nokia જોડે બ્રાંડ લાઇસન્સ સાથે ફ્લિપકાર્ટે બનાવ્યો છે. આ Nokia બ્રાંડવાળું પહેલું સ્માર્ટ ટીવી છે. તેમાં 55-ઇંચ 4K UHD સ્ક્રીન આપવામાં આવી છે. સાથે જ તેમાં એંડ્રોઇડ 9.0 TV ઓપરેટિંગ સિસ્ટમ અને JBL ઓડિયો ટેક્નોલોજી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટે ઓડિયો ક્વોલિટીને ખાસ હાઇલાઇટ કરી છે.
Dec 5, 2019, 05:01 PM ISTહવે Dish TV લાવ્યું એંડ્રોઇડ સેટ-ટોપ બોક્સ, અવાજ પર કરશે કામ
તેમાં ગૂગલ આસિસ્ટેંટ, પ્લે સ્ટોર અને યૂટ્યૂબ જેવી એપ્સ તો આપવામાં આવી છે. સાથે જ Amazon Prime Video, VOOT, ZEE5 અને ALT Balaji જેવી ઓનલાઇન વીડિયો સ્ટ્રિમિંગ એપ્સ પણ ઉપલબ્ધ છે. કંપનીએ એ સુવિધા પણ આપી છે
Oct 12, 2019, 04:15 PM ISTHonor લાવી રહ્યું છે પોપ-અપ કેમેરાવાળું પ્રથમ સ્માર્ટ TV, 14 ઓક્ટોબરે થશે લોન્ચ
સ્પેસિફિકેશન્સના મામલે ઓનર વિઝનના બંને મોડલ લગભગ એક જેવા જ છે. તેમાં મુખ્ય અંતર એ છે કે પ્રો મોડલમાં તમને પોપ-અપ કેમેરા, 6-ફાર ફીલ્ડ માઇક્રોફોન્સ, વધુ ઓનબોર્ડ સ્ટોરેજ અને 10 વોટના બે એકસ્ટ્રા સ્પીકર મળશે.
Oct 12, 2019, 10:27 AM IST4K પેનલની સાથે 17 સપ્ટેમ્બરને ભારતમાં લોન્ચ થશે 65-ઇંચ Mi TV, જાણો કિંમત
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચીનમાં વેચાનાર 65-ઇંચ Mi TV ને ભારતમાં પણ લાવવામાં આવશે. 65-ઇંચ Mi TV નું ચીની મોડલ બીજા Mi TV મોડલોની માફક એંડ્રોઇડ PatchWall પર ચાલે છે. તેમાં અલ્ટ્રા થીન મેટલ બોડી 4K HDR વીડિયો સપોર્ટ અને Dolby+DTS ઓડિયો ઇંટીગ્રેશન મળશે.
Sep 16, 2019, 03:07 PM ISTસ્માર્ટ ટીવી સામે તમારે રહેવું પડશે સ્માર્ટ, થઇ શકે છે સુરત જેવી પોર્નવાળી ઘટના!
દરેક નવી વસ્તુઓના બે પાસા હોય છે. એ જ પ્રમાણે ટેક્નોલોજી એડવાન્સમેન્ટ હોવાના ઘણા ફાયદા છે, તો નુકસાન પણ છે. ટેક્નોલોજીના લીધે જીંદગી સરળ થઇ ગઇ છે, પરંતુ અંગત જાણકારી સાથે સરળતાથી ચેડાં થઇ રહ્યા છે. હાઇટેક ગેજેટ જેનો તમે ઉપયોગ કરો છો, તેની મદદથી તમે તેનાપર નજર રાખી શકો છો.
Jul 15, 2019, 02:40 PM ISTસુરતમાં હેકિંગનો ચોંકાવનારો કિસ્સો, જાણીને ઉડી જશે હોશ
સુરતના પોશ વિસ્તારમાં રહેતા એક યુવકને પોર્ન સાઈટ જોવાની આદત હતી. આ પોર્ન સાઈટ પર તે પોતાની પત્ની સાથે ઘરના બેડરૂમમાં માણેલી અંગત પળોનો વીડિયો જોઈને ડઘાઈ ગયો હતો. આ યુવક એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે.
Jul 9, 2019, 09:50 AM ISTપત્ની સાથેની અંગત પળો સ્માર્ટ ટીવીને કારણે પોર્ન સાઈટ સુધી પહોંચી ગઈ, જાણો સુરતનો ચોંકાવનારો કિસ્સો
સુરતના પોશ વિસ્તારમાં રહેતા એક યુવકને પોર્ન સાઈટ જોવાની આદત હતી. આ પોર્ન સાઈટ પર તે પોતાની પત્ની સાથે ઘરના બેડરૂમમાં માણેલી અંગત પળોનો વીડિયો જોઈને ડઘાઈ ગયો હતો. આ યુવક એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે.
Jul 9, 2019, 09:30 AM ISTLatest Smart TV: 50 લાખ રૂપિયા છે આ TV ની કિંમત, જાણો શું-શું અફલાતૂન ફીચર હશે
તમે 50 લાખ રૂપિયાની કાર વિશે તો તમે જરૂર સાંભળ્યું હશે પરંતુ આ કિંમત કિંમતની TV ભારતીય ગ્રાહકો માટે જરૂર આશ્વર્યની વાત હશે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવનાર કંપની સોની (Sony) 2019ના લાઇન-અપને હાઇ-એંડ ટેલિવિઝન મોડલ્સની સાથે લોન્ચ કરવાની છે.
Apr 26, 2019, 03:23 PM ISTFlipkart સેલ: આ સ્માર્ટ TV મોડલો પર મળશે 10 હજાર સુધીની છૂટ
ફ્લિપકાર્ટ પર 21 એપ્રિલે થોમસન ટીવી મોડલ્સ માટે સેલનું આયોજન કર્યું છે. આ દરમિયાન ગ્રાહકોને 10 હજાર રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટનો લાભ મળશે.
Apr 20, 2019, 08:51 PM ISTRedmi Note 7 અને રેડમી નોટ 7 પ્રોનો સેલ આજે, ફ્રીમાં મળશે આ બધુ
ચાઇનીઝ મોબાઇલ નિર્માતા કંપની શાઓમી (Xiaomi)ના નવા સ્માર્ટફોન Redmi Note 7 અને Redmi Note 7 Proનો સેલ આજે થશે. બંને ફોનનું વેચાણ ફ્લિપકાર્ટ, એમઆઇ ડોટ કોમ અને એમઆઇ હોમ સ્ટોરના માધ્યમથી કરવામાં આવશે.
Apr 3, 2019, 11:23 AM ISTXiaomi: દુનિયાના સૌથી સ્લીમ એન્ડ્રોઇડ TV થયું સસ્તું, આ છે નવી કિંમત
શાઓમીએ ભારતમાં પોતાના Mi LED TV 4 Pro 55-ઇંચની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે સ્માર્ટ ટીવીની શરૂઆત કિંમત હવે 47,999 રૂપિયા થઇ ગઇ છે. જ્યારે પહેલાં તેની કિંમત 49,999 રૂપિયા હતી. અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે Mi સ્માર્ટ TVની કિંમતમાં સેમસંગ દ્વારા ભારતમાં 4K UHD સ્માર્ટ TV ની નવી રેંજ રજૂ કર્યા બાદ કરવામાં આવી છે.
Mar 14, 2019, 02:58 PM IST48 MP કેમેરાવાળો રેડમી નોટ 7 Pro લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi)એ નવા સ્માર્ટફોન રેડમી નોટ 7 પ્રો (Redmi Note 7 Pro) ને ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં 48MP નો રિયર કેમેરા છે. Redmi Note 7 Pro ના રિયર કેમેરામાં સોનીના IMX586 ઇમેજ સેંસર આપવામાં આવ્યું છે.
Mar 1, 2019, 11:09 AM IST