हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હોરર ફિલ્મ
હોરર ફિલ્મ News
Most Dangerous Horror Film
1 કલાક 35 મિનિટની Most Dangerous Horror Film: લોકો કરવા લાગ્યા હતા આત્મહત્યા
Most Dangerous Horror Film : આજે અમે તમને એક એવી ખતરનાક ફિલ્મ વિશે જણાવીશું જેને જોયા પછી ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ફિલ્મ દુનિયાની સૌથી ખતરનાક ફિલ્મ છે. આ ફિલ્મને સૌથી શાપિત ફિલ્મ પણ કહેવામાં આવે છે. ઘણા લોકો તો એવો પણ દાવો કરે છે કે આ ફિલ્મ જોયા પછી કોઈ બચી શક્યું નહીં. ચાલો આજે તમને સૌથી ભયાનક ફિલ્મ વિશે જણાવીએ.
Feb 11,2025, 19:15 PM IST
Tumbbad
બધાની બાપ છે આ ડરામણી હોરર ફિલ્મ, એકવાર જોઈ લેશો તો કેટલીય રાત ઊંઘ નહિ આવે
Must Watch Horror Film: જો તમે વિસ્ફોટક અને આત્માને ઉશ્કેરતી હોરર ફિલ્મ શોધી રહ્યા છો, તો આ ફિલ્મ તમારા માટે પરફેક્ટ હોઈ શકે છે. આ ફિલ્મમાં એવો બધો મસાલો છે જે તમને એક ક્ષણ માટે પણ તમારી સીટ પરથી ઊઠવા નહીં દે. ફિલ્મની સ્ટોરી અને દરેક સીન એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે ફિલ્મ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસને હચમચાવી નાખે છે. જોતા પહેલા હનુમાનજીનું નામ લો અને ફિલ્મ જોવાનું શરૂ કરો.
Nov 3,2024, 20:06 PM IST
bollywood
Munjya Teaser: ચેતવણી.. હિંમત હોય તેણે જ જોવું આ ટીઝર, મુન્જયાને જોઈ થઈ જશે ધ્રુજારી
Munjya Teaser: આ ફિલ્મનું ટીઝર અભિનેત્રી મોના સિંહે પણ ઈંસ્ટાગ્રામ પર શેર કર્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું છે.. ડર પણ જેનાથી ડરે તેવો મુન્જયા આવી રહ્યો છે.
May 21,2024, 15:51 PM IST
Antrum
Antrum: આ છે દુનિયાની સૌથી ખતરનાક ફિલ્મ, જે જોવે તે મરી જાય.. રહસ્યમયી રીતે થાય મોત
The Deadliest Film Antrum: આ ફિલ્મને હોલીવુડની શાપિત ફિલ્મ કહેવામાં આવે છે. આ ફિલ્મ એટલી ખતરનાક છે કે તેને જોનાર વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. આવું એટલા માટે કહેવાય છે કે જેટલા પણ લોકોએ આ જોઈ છે તેમનું રહસ્યમય રીતે મોત થયું છે. તો ચાલો તમને જણાવીએ કઈ છે આ ફિલ્મ અને તેની પાછળનું રહસ્ય શું છે ?
May 12,2024, 8:24 AM IST
Vicky Kaushal
સ્ટાર એક્ટર વિક્કી કૌશલનું સિક્રેટ ખૂલ્યું, આ મામલે છે સાવ ફટ્ટુસ
સુપરહીટ ફિલ્મ ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકલ’ (uri the surgical strike) માં દુશ્મનોને હંફાવતા નજરે આવનાર સ્ટાર વિક્કી કૌશલ (Vicky Kaushal) ના એક ડર વધુ ચોંકાવનારી વાત સામે આવી છે. આ સ્ટારને હોરર સ્ટોરીઝથી બીક લાગે છે. બોલિવુડ એક્ટર વિક્કી કૌશલ આગામી સમયમાં હોરર ફિલ્મ ‘ભૂત પાર્ટ -1 ધ હોન્ટેડ શિપ’ (Bhoot Part One: The Haunted Ship) માં નજર આવનાર છે. જોકે, વિક્કીનું કહેવું છે કે, તે હોરર ફિલ્મો જોવાથી બહુ જ ડરે છે. ફિલ્મ ભૂત પાર્ટ -1 ધ હોન્ટેડ સિપમાં ભૂમિ પેંડનેકર (Bhumi Pednekar) પણ છે.
Oct 9,2019, 15:06 PM IST
હોરર ફિલ્મ
First Look : હોરર ફિલ્મોના શોખીનો માટે આવી રહી છે ધમાકેદાર ફિલ્મ
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ અભિનીત ‘સ્ત્રી’નો ફર્સ્ટ લૂક જાહેર થઈ ગયો છે
Jul 21,2018, 15:26 PM IST
Trending news
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર