India Post New Rule : ભારતીય પોસ્ટ વિભાગ 1 ઓગસ્ટથી ડોક્યુમેન્ટ અને પાર્સલ સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે. નવો સ્પીડ પોસ્ટ ચાર્જ અને બીજા કયા ફેરફાર થવા જઈ રહ્યા છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
India Post Recruitment : ભારતીય પોસ્ટ વિભાગમાં 28,740 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવી રહી છે, જેના કારણે 10મું પાસ યુવાનોને સરકારી નોકરી મેળવવાની આ સોનેરી તક છે.
EPFO News: પરિપત્ર મુજબ, આ સુવિધા પેન્શનરો માટે શરૂ કરવામાં આવી છે, જેમને ઘરેથી બેંક કે EPFO ઓફિસ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે કર્મચારીઓ સ્માર્ટફોન કે ટેકનોલોજીનો વારંવાર ઉપયોગ કરતા નથી તેમને પણ લાભ મળશે.
Yugal Suraksha Plan: પોસ્ટલ લાઇફ ઈન્શ્યોરન્સની જોઈન્ટ લાઈફ એશ્યોરન્સ યુગલ સુરક્ષા પ્લાન તે પરિણીત લોકો માટે છે, જેમાં એક પોલિસીમાં બંનેને કવર મળશે. તેમાં એક જ પ્રીમિયમમાં પતિ-પત્ની બંનેને વીમા કવરેજ અને બોનસનો લાભ મળે છે.
savings scheme: જોખમ લીધા વગર રોકાણ કરવાની દરેકની ઈચ્છા હોય છે. તો અમે તમને નફાની ગેરંટીવાળી પોસ્ટ ઓફિસની આ 5 સરકારી સ્કીમ્સ વિશે જણાવીશું. પોસ્ટ ઓફિસની કેટલીક એવી સ્કીમ છે જે શેર માર્કેટ વગેરેની તુલનામાં સારા રિટર્ન સાથે સેફ્ટી આપે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી તમે ભવિષ્યનું નાણાકીય પ્લાનિંગ કરી શક છો. તો આવો આ સ્કીમ વિશે જાણીએ.
બેંકોની જેમ પોસ્ટ ઓફિસ પણ ઘણા પ્રકારની સેવિંગ સ્કીમ ઓફર કરે છે. તેમાં શોર્ટ અને લોન્ગ ટર્મ બંને પ્રકારની સેવિંગ સ્કીમ છે. પોસ્ટ ઓફિસમાં ઘણી એવી સ્કીમ છે, જે એકાઉન્ટ હોલ્ડરને ફિક્સ્ડ ઇનકમ આપે છે. તે માટે તમારે એકવાર રોકાણ કરવું પડશે.
India Post GDS Recruitment 2025: ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવકોની 21413 જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 10મી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે.
વિદેશમાંથી ગાંજો મંગાવવાની ડ્રગ્સ પેડલરોની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે. આ વખતે વિવિધ માદક દ્રવ્યો એટલે કે ગાંજો કુકીસના પેકેટ, કિડ્સ ટ્રાવેલ એરબર્ડ, એર પ્યુરીફાયર, સોફ્ટ toys, બાળકોના રમકડા, ચોકલેટ, જેન્ટ્સ લેડીઝ ડ્રેસ, બ્લુટુથ સ્પીકર, લેડીઝ ફુટવેર વિગેરેના પાર્સલમાંથી છુપાવેલા પાર્સલ મળી આવ્યા છે.
ઈન્ડિયા પોસ્ટ ઓફિસમાં 44 હજારથી વધુ પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવાર પોસ્ટની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકે છે. અહીં જાણો ભરતીની દરેક માહિતી....
India Post Vacancy 2024: ઇન્ડીયન પોસ્ટમાં નોકરી મેળવવાની શાનદાર તક છે. ઇન્ડીયા પોસ્ટની આ વેકેન્સી માટે ઓફલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરી છે. જો તમે પણ અરજી કરવા માંગો છો તો અહીં જુઓ ડિટેલ્સ...
Sarkari Naukri India Post Recruitment 2024 Notification: ભારતીય પોસ્ટમાં નોકરી (Govt Job) ઇચ્છતા લોકો માટે એક સારા સમાચાર છે. જો તમે આ પોસ્ટ્સ માટે અરજી કરી રહ્યા છો, તો આ બાબતો ધ્યાનથી વાંચો.
સરકારી નોકરી માટે કોને ઈચ્છા ન હોય? જો તમે ધોરણ 10 પાસ હોવ અને તમારી ઉંમર 40 વર્ષની આજુબાજુ હોય તો તમને એમ થશે કે નોકરી ક્યાંથી મળે? તો તમને જણાવી દઈએ કે આમ છતાં તમારી પાસે સરકારી નોકરીની તક છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....
ઈન્ડિયા પોસ્ટ GDS પરિણામ 2023 @indiapostgdsonline.gov.in: ભારતીય ટપાલ વિભાગએ ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે.indiapostgdsonline.gov.in પર પરિણામ જાહેર, એક જ ક્લિકમાં તપાસો તમારું પરિણામ...
Sarkari Naukri India Post Vacancy 2022: તેના સિવાય ઉમેદવાર સીધી આ લિંક પર ક્લિક કરીને પણ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. સાથે આ લિંક India Post Vacancy 2022 Notification PDF મારફતે પણ સત્તાવાર નોટિફિકેશનને પણ ચેક કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 7 જગ્યાઓને ભરવામાં આવશે.
Post Office Scheme : માત્ર 299 રૂપિયા જમા કરી 10 લાખનું સુરક્ષા કવચ મેળવી શકો છે. આ પોલિસીમાં વ્યક્તિ માત્ર 299 રૂપિયા અને 399 રૂપિયાનું પ્રીમિયમ આપી 10 લાખ રૂપિયાનો વીમો પ્રાપ્ત કરી શકે છે.
Order National Flag Online: તમે એક વખતમાં મેક્સિમમ 5 ધ્વજ ઓર્ડર કરી શકશો. તમારે કોઈ પ્રકારનો ડિલિવરી ચાર્જ આપવો પડશે નહીં. તમે ઘરે બેસીને ઓનલાઇન રાષ્ટ્રીય ધ્વજ ઓર્ડર કરી શકો છો.
ભારતીય તિરંગો કેટલો શક્તિશાળી છે તેનો અનુભવ રશિયા યુક્રેનયુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને થયો છે. ભારતમાં હોય કે વિદેશમાં રહેતા એન.આર.આઇ્ઝ... તમામ ગર્વથી કહે છે કે, યે આન તિરંગા હૈ, યે શાન તિરંગા હૈ, મેરી જાન તિરંગા હૈ, અરમાન તિરંગા હૈ, અભિમાન તિરંગા હૈ, મેરી જાન તિરંગા હૈ... દે
ભારતીય ટપાલ વિભાગ દરેક લોકોને 75મા સ્વતંત્રતા દિવસની આ ૧૫મી ઓગસ્ટે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ તરીકે ઉજવણી માટે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને ‘હર ઘર તિરંગા અભિયાન’માં ભાગ લેવા પ્રોત્સાહિત કરી રહ્યો છે.
વર્ષ 2018માં ઈન્ડિયા પોસ્ટ પમેન્ટ બેંકને લોન્ચ કરવામાં આવી હતી. આ પબ્લિક લિમિટેડ કંપની છે, જેમાં કેન્દ્ર સરકારનો 100 ટકા હિસ્સો છે. તેમાં ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની અન્ડર પેમેન્ટ બેંકની જેમ સેટઅપ કરવામાં આવ્યું.
India Post Alert: ઇન્ડીયા પોસ્ટે પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે. ઇન્ડીયા પોસ્ટે જણાવ્યું કે ઘણા ફેક Urls અને વેબસાઇટ પર સાવધાનીથી ક્લિક કરો, કારણ કે ફ્રોડ લોકોને અલગ-અલગ સર્વે દ્રાર સબસિડી/પ્રાઇઝની લાલચ આપી રહ્યા છે.
India Post Recruitment 2021: રમતવીરો માટે સરકારી નોકરીની ઉત્તમ તક આવી છે. ભારત સરકારના પોસ્ટ વિભાગમાં આ ભરતી કરવામાં આવશે. તેના માટે સરકારે અરજીઓ મંગાવી છે. આ ભરતી કુલ 257 જગ્યાઓ માટે કરવામાં આવી છે. જેમાં પોસ્ટલ આસિસ્ટન્ટ માટે 93, શોર્ટનિંગ આસિસ્ટન્ટ માટે 9, પોસ્ટમેન માટે 113 અને MTS માટે 42 જગ્યાઓની ભરતી કરવામાં આવશે.
કોરોના કાળમાં લોકોને ઘર સુધી સામાનની હોમ ડિલિવરી કરવા માટે ભારતીય રેલવે (Indian Railways) જલદી જ ભારતીય ડાક (India Post)ની સેવાઓને લેશે. આ વાતની જાહેરાત રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે કરી છે.