हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
27 patients recovered
27 patients recovered News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 19 નવા કેસ, 27 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 27 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,685 દર્દી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 35,734 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
May 19,2022, 20:27 PM IST
GUJARAT CORONA UPDATE: 10 new cases
GUJARAT CORONA UPDATE: નવા 10 કેસ, 27 દર્દી રિકવર થયા, 1 નાગરિકનું મોત
ગુજરાતમાં આજે કોરોનાના માત્ર 10 નવા કેસ આવ્યા હતા. તો બીજી તરફ 27 દર્દીઓ રિકવર પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,540 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 2,60,440 નાગરિકોનું રસીકરણ થયું છે.
Mar 22,2022, 19:25 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં બેકાબુ થતો કોરોના, આંકડા જાણી પાછા ગામડે જતા રહેશો
ગુજરાતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 71 કેસ નોંધાયા છે. એક સમયે એકાંકી બની ગયેલા કોરોનાએ ફરી ફૂંફાડો મારવાનું શરૂ કર્યું છે. તો બીજી તરફ 27 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,455 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.72 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર કોરોનાને મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 4,15,546 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
Dec 11,2021, 19:41 PM IST
gujarat corona update
Gujarat Corona Update: COVID - 19 કેસ, 27 દર્દી રિકવર થયા, એક પણ દર્દીનું મોત નહી
ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 8,14,747 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. એક દિવસમાં સૌથી વધારે 6,01,720 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે.
Aug 7,2021, 19:51 PM IST
Trending news
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી
Gujarati News
'હું જુગારની લત છોડી ન શક્યો', દીવાલ પર પાસવર્ડ-ફોનમા નોટ લખી યુવકના જીવનનો અંત
Hyundai new suv electric car
દિગ્ગજ કંપનીએ રજૂ કરી નવી 7 સીટર ઈલેક્ટ્રિક કાર, માત્ર 24 મિનિટમાં થશે ચાર્જ
Tulsi ke Upay
દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય
gujarat
વડોદરામાં બે બિલ્ડર ગ્રુપની વર્ચસ્વની લડાઈ! સર્કલની રાજનીતિને લઈ કેમ ગરમાયુ રાજકારણ?
Shanidev
શનિદેવની સાથે સાથે આ ભગવાનની પણ કરો પૂજા, જીવનના સઘળા દુ:ખ દૂર થઈ જશે
gujarat
ગુજરાતના ખેડૂતો ખાસ વાંચી લેજો! નહીં તો PM કિસાનનો હપ્તો નહીં આવે, છેલ્લી તારીખ છે આ
Leopards Attack
હિંસક દીપડાઓના ત્રાસથી સૌરાષ્ટ્રના લોકોને બચાવશે આ ચીપ! પૂંછડીમાં કરાઈ છે ફીટ, જાણો
gujarat
મહેશગિરિનો ધડાકો; શું મહંત હરિગિરિએ ભાજપને 5 કરોડ આપ્યા? લેટરમાં અન્ય 11 લોકોના નામ!