pm modi

બંગાળના CM મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દે થઈ ચર્ચા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તેમણે બીએસએફના અધિકાર ક્ષેત્રનો મુદ્દો ઉઠાવ્યો છે. 

Nov 24, 2021, 06:53 PM IST

કૃષિ કાયદોઃ સંસદની ઉપર ફરકાવો બે ખાલિસ્તાની ઝંડા, સવા લાખ ડોલર આપીશું ઇનામ

આ સંગઠનના લોકો ભારતથી હજારો કિલોમીટર દૂર બેસી આપણા પંજાબને દેશથી અલગ કરવાનું સપનું જોઈ રહ્યાં છે. તે માટે આ લોકો આતંકવાદી જેવી ગતિવિધિઓને અંજામ આપવા માટે દિવસ રાત ષડયંત્ર રચે છે. 

Nov 22, 2021, 03:50 PM IST

હમ નિકલ પડે હૈ... CM યોગી આદિત્યનાથના ખભા પર PM મોદીનો હાથ, શું છે આ તસવીરનો અર્થ?

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી (Yogi Adityanath) આદિત્યનાથે આજે (સોમવારે) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથેનો એક ફોટો ટ્વીટ કર્યો છે.

Nov 21, 2021, 02:35 PM IST

2024માં જીતની હેટ્રિક લગાવીને શું નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી બનશે? શું કહે છે હાલની સ્થિતિ

યૂપી વિધાનસભાની ચૂંટણી પર રહેશે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીનો મદાર, ભાજપ સામે ત્રણ રાજકીય પક્ષો ચૂંટણી મેદાને...લોકસભાની ચૂંટણીને ભલે હજુ 3 વર્ષ બાકી હોય પણ અત્યારથી આ મુદ્દો ચર્ચાવા લાગ્યો છે. તેથી જ વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને 2024 પહેલાની સેમિફાઈનલ માનવામાં આવી રહી છે. દેશના સૌથી વધુ મતદારો ધરાવતી ઉત્તર પ્રદેશની ચૂંટણી પર સૌ કોઈની નજર રહેશે. 

Nov 19, 2021, 04:38 PM IST

કૃષિ કાયદા પાછો ખેંચવાનો PM મોદીનો માસ્ટર સ્ટ્રોક, આ છે તેના 5 મોટા રાજકીય અર્થ

પીએમ મોદીએ શુક્રવારના રાષ્ટ્રજોગ સંબોધનમાં ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ આ નિર્ણય કેમ લીધો તેની પાછળનો રાજકીય અર્થ સમજવો ખુબ જ જરૂરી છે.

Nov 19, 2021, 02:58 PM IST

કૃષિ કાયદાને રદ કરવા પર રાકેશ ટિકેટની ચીમકી, ખેડૂત આંદોલનને લઇને કહી આ મોટી વાત

Three Agricultural Laws Repealed Announcement: ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતે કહ્યું કે, સરકારને એમએસપી ઉપરાંત અન્ય મુદ્દાઓ પર ખેડૂતો સાથે ચર્ચા કરવી જોઈએ.

Nov 19, 2021, 11:56 AM IST

PM મોદીના મિત્ર નફ્તાલી બેનેટે ભારત વિશે કરી એકદમ હ્રદયસ્પર્શી વાત, સાંભળીને ગર્વ અનુભવશો

ઈઝરાયેલી પીએમ નફ્તાલી બેનેટનું કહેવું છે કે જ્યારે પણ ભારત અને ઈઝરાયેલ એક સાથે આવે છે ત્યારે કમાલની ચીજો થાય છે. તેમણે જલદી ભારત પ્રવાસે આવવાની આશા પણ વ્યક્ત કરી.

Nov 18, 2021, 07:36 AM IST

Corona: મોદી સરકારની નીતિઓ પર ઓળઘોળ થઈ ગયું વિદેશી મીડિયા, આ મુદ્દે કરી ખુબ પ્રશંસા

 

વોશિંગ્ટન: મોદી સરકારે જે પ્રકારે કોરોનાને કંટ્રોલ કર્યો છે તેને  લઈને અમેરિકી મીડિયા આફરીન પોકારી ગયું છે. 'ન્યૂયોર્ક ટાઈમ્સ' એ ભારતમાં ઝડપથી અપાયેલા કોરોના રસીના 100 ડોઝ સહિત મહામારીના વધતા પ્રભાવને નિયંત્રિત કરવા બદલ મોદી સરકારની નીતિઓની પ્રશંસા કરી છે. જો કે મીડિયા હાઉસે છેલ્લા કેટલાક દિવસમાં દૈનિક રસીકરણમાં નોંધાયેલા ઘટાડા પર ચિંતા પણ વ્યક્ત કરી છે. 

Nov 11, 2021, 07:01 AM IST

PM મોદી અને CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, UP પોલીસે મામલાની શરૂ કરી તપાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રવિવારે એક વ્યક્તિના ટ્વિટર એકાઉન્ટથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ કથિત ધમકી બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. 

Nov 8, 2021, 06:55 AM IST

PM મોદીએ નવા વર્ષે તમામ ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી, આપ્યો ખાસ સંદેશ

વિક્રમ સંવત 2077ની વિદાય થઇ ગઇ છે. નવી આશા, નવા ઉમંગ, નવા પડકારો સાથે વિક્રમ સંવત 2078 નો પ્રારંભ આજથી થયો છે. ગત વર્ષે દિવાળીના તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગતાં ઉત્સાહની ચમક ફિક્કી પડી હતી. જો કે આ વર્ષે કોરોનાનો પ્રકોપ ઓછો થતા ફરી એકવાર ચમક પરત ફરી હોય તેવું લાગી રહ્યું છે. જો કે, આ વખતે કોરોનાથી સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાથી મન મૂકીને દિવાળીને તહેવારોની ઉજવણી કરી છે. 

Nov 5, 2021, 08:27 PM IST

સોમનાથ ખાતેથી આવનારી વિધાનસભાની ચૂંટણી માટે પાટીલે લીધો મોટો સંકલ્પ, લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

ઉતરાખંડના કેદારનાથ ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના હસ્‍તે થયેલ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુર્હત સમારોહનો લાઇવ પ્રસારણ પ્રથમ આદિ જયોતિલીંગ સોમનાથના સાંનિઘ્‍યમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત ગીર સોમનાથ જિલ્‍લા ભાજપના હોદેદારો, આગેવાનો અને કાર્યકરોએ નિહાળી સહભાગી થયા હતા. આ તકે સોમનાથ સંકલ્‍પની ભૂમિ છે ત્‍યારે આવનાર રાજયની વિધાનસભા ચુંટણીમાં પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતની 182 બેઠકો જીતવાનો સંકલ્‍પ આ ભૂમિ પર આજે નવા વર્ષના પ્રારંભે કર્યો હોવાનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલએ જણાવેલ હતુ.

Nov 5, 2021, 02:06 PM IST

Video: PM Modi માટે કોઈ VIP રૂટ નહતો, ટ્રાફિક સિગ્નલ પર અન્ય ગાડીઓની જેમ ઊભો રહી ગયો કાફલો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે દિવાળી ઉજવવા માટે જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે.

Nov 4, 2021, 01:22 PM IST

Patna Serial Blastમાં ઐતિહાસિક નિર્ણય: મોદીની હુંકાર રેલીમાં સીરિયલ બ્લાસ્ટમાં 4 દોષિતોને ફાંસી

પટનામાં નરેન્દ્ર મોદીએ 2013ના હુંકાર રેલી સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે સજાની જાહેરાત કરવામાં આવી છે. પટનાની NIA કોર્ટે ગાંધી મેદાન સિરિયલ બ્લાસ્ટ કેસમાં 4 દોષિતોને ફાંસીની સજા, 2 દોષિતોને આજીવન કેદ અને 2 દોષિતોને 10 વર્ષની, એક દોષિતને 7ને સજા સંભળાવી છે. 

Nov 1, 2021, 04:29 PM IST

એક વાર ફરી પાક- તૂર્કીને મોટો ઝાટકો: અનેક કાવાદાવા છતાં FATFના ગ્રે લિસ્ટમાં યથાવત

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત G-20 નેતાઓએ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ માટે તેમના સંપૂર્ણ સમર્થનની પુનઃ પુષ્ટિ કરી છે. તેઓએ માન્યું છે કે મની લોન્ડ્રિંગ, આંતકવાદી ફંડિગ અને પ્રસાર સામે લડવા માટે કરવામાં આવેલા ઉપાયોના અસરકારક અમલીકરણ માટે નાણાકીય બજારોમાં વિશ્વાસ જગાડવા અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાની અખંડિતતાનું રક્ષણ કરવા માટે જરૂરી છે.

Nov 1, 2021, 04:04 PM IST

PM મોદીના પ્રયાસોથી હવે માઈભક્તોને થશે શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળના મંદિરોના દર્શન! 2022થી શરૂ થશે 51 શક્તિપીઠની પરિક્રમા

આ પરિક્રમા શરૂ થતાં મા અંબાનાં દર્શને આવતાં માઈભક્તો એક જ જન્મમાં 51 શક્તિપીઠોનાં દર્શનનો લ્હાવો લઈ શકશે. પ્રધાનમંત્રી મોદીના ભગીરથ પ્રયાસોને કારણે શક્ય બન્યો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ.

Nov 1, 2021, 09:11 AM IST

Corona: ઓછા રસીકરણ વાળા જિલ્લાઓના પ્રદર્શનની સમીક્ષા કરશે પીએમ મોદી, જાણો કયા રાજ્યો સામેલ

દેશમાં કોરોના રસીકરણ (Corona Vaccination) 106 કરોડથી વધુ થઈ ગયુ છે. પરંતુ હજુ કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં રસીકરણ સંતોષજનક નથી.

Oct 31, 2021, 02:52 PM IST