Bangladeshi Mega Deportation : ગુજરાતમાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશી પકડાયા બાદ હવે તેમને બાંગ્લાદેશ મોકલી દેવાયા છે... ગુજરાત પોલીસ ગુપ્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું
અમેરિકામાં સત્તા પરિવર્તન થયા બાદ ટ્રમ્પ શાસનમાં મોટા પાયે ગેરકાયદે પ્રવાસીઓને વીણી વીણીને તેમના વતન પાછા મોકલવા માટે અભિયાન ચાલી રહ્યું છે. જે હેઠળ અનેક ગુજરાતીઓ પણ પાછા આવ્યા છે. આ કિસ્સો ખરેખર ચોંકાવનારો છે.
ગુજરાત સરકારે રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા છે. આ અંગેની માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી છે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સત્તા પર વાપસી થયા બાદ જે મુદ્દો સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે તે છે ડિપોર્ટેશન. હાલમાં જ 104 ભારતીયોને અમેરિકાથી઼ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. કોના પર હજુ સૌથી વધુ જોખમ રહેલું છે તે ખાસ જાણો.
Deported Indians: અમેરિકાએ હાથમાં હાથકડી, પગમાં અને કમરમાં સાંકળો બાંધીને જે ભારતીયોને ડિપોર્ટ કર્યા છે તેમના ભાવિનું શું? શું તેઓ ક્યારેય હવે પાછા વિદેશ જઈ શકશે? આ મામલે કોના પર તાબડતોડ કાર્યવાહી થઈ શકે છે?
Deportation Laws: અમેરિકાથી જે રીતે હાથમાં હાથકડી, પગમાં અને કમરમાં સાંકળો બાંધીને ગેરકાયદે પ્રવાસી ભારતીયોને ભારત મોકલવામાં આવ્યા તેના પર મોટો વિવાદ ઊભો થઈ ગયો છે. હવે આ અંગે શું કહે છે કાયદો તે પણ ખાસ જાણવા જેવું છે.
Watch Video: ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઈટ હાઉસમાં વાપસી બાદ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસેલા કે ઘૂસતા પકડાયેલા લોકોને તેમના દેશ પાછા મોકલવાનું અભિયાન જોરશોરથી ચાલુ થઈ ગયું છે. આ હેઠળે 104 ભારતીયોને પણ હાંકી કઢાયા, જેમનો એક વીડિયો પણ અમેરિકી ઓફિસરે શેર કર્યો છે.
અમેરિકાએ 104 ભારતીયોને ડિપોર્ટ કર્યા જેઓ સૈન્ય વિમાનમાં ભારત આવ્યા. આ બધા વચ્ચે ડિપોર્ટ કરાયેલા ભારતીયોને હાથકડી પહેરાવીને પગમાં બેડી બાંધીને મોકલવામાંઆવતા ભારે હંગામો મચ્યો છે. વિદેશમંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં આ અંગે જવાબ આપ્યો. જાણો શું કહ્યું.
કેનેડાની સરકારે એક એવો નિર્ણય લીધો છે જેના કારણે ત્યાં રહેતા ભારતીયોની મુશ્કેલીઓ વધશે. આ નિર્ણય બાદ હવે તેની સીધી અસર ત્યાં કામ કરતા ભારતીય યુવાઓ પર પડશે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ગુજરાન ચલાવવા માટે નોકરી કરે છે.
IOA ના એક નિવેદનમાં કહ્યું છે કે ફ્રાન્સના અધિકારીઓ દ્વારા આઈઓએના ધ્યાનમાં અનુશાસનના ભંગનો મામલો લાવવામાં આવ્યા બાદ પહેલવાન અંતિમ અને તેના સહયોગી સ્ટાફને પાછા મોકલવાનો નિર્ણય લીધો છે.
અઢી લાખથી વધુ બાળકો પર હકાલપટ્ટીનું જોખમ તોળાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અમેરિકા જલદી લાખો બાળકોને સ્વદેશ પાછા મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ યાદીમાં અનેક ભારતીય-અમેરિકન મૂળના બાળકોના નામ પણ સામેલ છે.
Canada Visa Guarantee:હાલ ગુજરાતીઓને જાણે વિદેશનું ઘેલું લાગ્યું છે. અમેરિકામાં મેળના પડે એ લોકો કેનેડાના કાગળિયા કરવામાં કરોડો રૂપિયા ખર્ચી નાંખે છે. ત્યારે એજન્ટને એક પણ રૂપિયો આપ્યા વિના કેનેડા જવું છે તો માહિતી તમને કામ લાગશે. નહીં રહે એજન્ટની માથાકૂટ અને નહીં ખર્ચવા પડે દેવું કરીને વધારાના રૂપિયા.
Canada Visa Guarantee: મોટાભાગના ઇમિગ્રેશન અરજદારો સરળતાથી કેનેડા ટુરિસ્ટ વિઝા મેળવે છે, ઘણી વાર, અપૂર્ણ ફોર્મ અને અપૂરતા અથવા ખોટા દસ્તાવેજોને કારણે ઘણી અરજીઓ નકારી કાઢવામાં આવે છે. જો તમે કેનેડા માટે પ્રવાસી વિઝા મેળવવાની યોજના ઘડી રહ્યા હો, તો તેના વિશેના તમામ મહત્વપૂર્ણ પાસાઓ જાણવા માટે સાથે વાંચો.
Canada Visa Guarantee: મોટાભાગના ઇમિગ્રેશન અરજદારો સરળતાથી કેનેડા ટુરિસ્ટ વિઝા મેળવે છે, ઘણી વાર, અપૂર્ણ ફોર્મ અને અપૂરતા અથવા ખોટા દસ્તાવેજોને કારણે ઘણી અરજીઓ નકારી કાઢવામાં આવે છે. જો તમે કેનેડા માટે પ્રવાસી વિઝા મેળવવાની યોજના ઘડી રહ્યા હો, તો તેના વિશેના તમામ મહત્વપૂર્ણ પાસાઓ જાણવા માટે સાથે વાંચો.
Canada Immigration Policy: જો તમે પણ કેનેડા જવાનું વિચારતા હોવ તો આ અહેવાલ તમારે ખાસ વાંચવા જેવો છે. કઈ રીતે એજન્ટો વિદ્યાર્થીઓને ફસાવે છે અને પછી તેમની કારકિર્દી દાવ પર લાગે છે તે આખી મોડસ ઓપરેન્ડી જાણવા જેવી છે.
સ્વામિનારાયણ મંદિરનાં આ સાધુને 6 જિલ્લામાંથી તડીપાર કેમ ન કરવા? ડેપ્યુટી કલેક્ટરે માંગ્યો જવાબ !ડીવાયએસપી કક્ષાના અધિકારીનું પણ સમગ્ર વિવાદમાં નામ આવ્યા બાદ આ મુદ્દો સરકાર સુધી પહોંચ્યો હતો
ઈમરાન ખાનની સરકારે પાકિસ્તાન મુસ્લિમ લિગ-નવાઝના નેતા નવાઝ શરીફ અને તેમના ભાઈ શહબાજ શરીફને પાછા પાકિસ્તાન મોકલી દેવા માટે બ્રિટિશ સરકારને પત્ર લખવાનો નિર્ણય લીધો છે. અત્રે જણાવવાનું કે ભ્રષ્ટાચારના કેસોમાં સજા કાપી રહેલા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને જામીન આપીને સારવાર માટે વિદેશ જવાની મંજૂરી અપાઈ હતી. નવાઝ શરીફ સારવાર માટે બ્રિટન ગયા. તેમના ભાઈ શહબાજ શરીફ પણ તેમની સાથે છે. હવે નવાઝ શરીફના જામીનનો સમયગાળો પૂરો થયો છે.
જમ્મુ અને કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પાછો ખેંચી લેવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ પ્રતિક્રિઆ આપનારા એક બ્રિટિશસાંસદને ભારતમાં પ્રવેશવા દેવાયા નહીં. સરકારના આ નિર્ણયનું હવે વિપક્ષે પણ સમર્થન કર્યું છે.
પાકિસ્તાનથી આવેલા હિન્દુ પરિવારોને દેશ છોડવાની નોટિસ પર ગૃહ મંત્રાલયે હસ્તક્ષેપ કરતા રોક લગાવી છે. જોધપુરના 6 સભ્યોને CIDએ પાકિસ્તાન ભેગા થવા માટે નોટિસ પકડાવી હતી.