sadhvi pragya thakur

સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર લોકસભામાં હંગામો, રક્ષા મંત્રીએ કહ્યું- અમે આ પ્રકારની વિચારધારાની નિંદા કરીએ છીએ'

ભાજપ (BJP)ના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ (Sadhvi Pragya Thakur) દ્વારા મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસે (Nathuram Godse) ને દેશભક્ત કહેવાના નિવેદન પર આજે પણ સંસદમાં હંગામો થયો. લોકસભામાં આજે સદનની કાર્યવાહી શરૂ થતાં પહેલાં કોંગ્રેસ સાંસદોએ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર (Sadhvi Pragya Thakur) ના નિવેદનને લઇને હંગામો શરૂ કરી દીધો.

Nov 28, 2019, 01:02 PM IST

દિગ્વિજય માટે 'મિર્ચી યજ્ઞ' કરનાર સંતની નિરંજન અખાડા દ્વારા હકાલપટ્ટી

મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અને લોકસભા ચૂંટણીમાં ભોપાલથી કોંગ્રેસ ઉમેદવાર રહેલા દિગ્વિજય સિંહના પક્ષમાં પ્રચાર કરનારા સંત પર નિરંજની અખાડાએ કઠોર કાર્યવાહી કરી છે. નિરંજની અખાડાએ મહામંડલેશ્વર વૈરાજ્ઞાનંદ ગિરીને અખાડામાંથી હાંકી કાઢ્યા છે. હરિદ્વારના નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પુરીએ જણાવ્યું કે, મહામંડલેશ્વર વૈરાગ્યાનંદ ગિરીએ દિગ્વિજય સિંહ નહી જીતે તો સમાધી લેવાનો દાવો કર્યો હતો. સાથે જ દિગ્વિજય સિંહને જીતાડવા માટે 5 ક્વિન્ટલ મરચાનો હવન પણ કર્યો હતો. બાબાએ દાવો કર્યો કે ભોપાલમાં કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ જીતશે. . જો ભોપાલમાં કોઇ અન્ય ઉમેદવાર જીતશે તો તેજળ સમાધી લેશે. 

May 24, 2019, 11:14 PM IST

દિગ્વિજય હારશે તો જળ સમાધી લઇશ તેવું કહી 5 ક્વિંટલ મરચાનો યજ્ઞ કરનાર બાબા ગાયબ

બાબાએ સમગ્ર મીડિયા સામે દાવો કર્યો હતે કે ભોપાલમાં કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ જ જીતશે

May 24, 2019, 05:05 PM IST

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આપેલા વિવાદિત નિવેદનનાં પ્રાયશ્ચિત માટે 63 કલાકનું મૌન

ભોપાલ લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મુંબઇ આતંકવાદી હુમલામાં શહીદ હેમંત કરકરે મુદ્દે નાથુરામ ગોડસે અંગે કરેલી વિવાદિત ટિપ્પણી મુદ્દે નિવેદન આપ્યું છે

May 20, 2019, 06:20 PM IST

સાધ્વી પ્રજ્ઞાસિંહના રોડશોમાં કાળા વાવટા ફરક્યાં, કાર્યકરોએ યુવાનોને ઢોર માર માર્યો

ભોપાલ લોકસભામાં કોંગ્રેસી ઉમેદવાર દિગ્વિજયસિંહની સામે ભાજપે પ્રજ્ઞાસિંહ ઠાકુરને તક આપી છે

Apr 23, 2019, 04:21 PM IST
Top News Headline 19-04-2019 PT1M9S

માત્ર એક ક્લિકમાં જુઓ, ટોપ ન્યૂઝ હેડલાઇન્સ

ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગુરૂવારે પોતાનો ચૂંટણી અભિયાન ચાલુ કર્યું. તેમણે હુજૂર વિધાનસભાનાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યું. આ દરમિયા સાધ્વી આપવીતી સંભળાવતા ભાવુક થઇ ગઇ. તેમણે દિગ્વિજય સિંહ પર પણ નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો, સિંહે મારો બદલો લીધો. ષડયંત્રનો મુખ્ય સુત્રધાર દિગ્વિજય સિંહ છે.

Apr 19, 2019, 08:15 AM IST

સુરતમાં સાધ્વી પ્રજ્ઞાએ કર્યો રોડ શો, સોનિયા ગાંધી ગણાવ્યા 'ઈટલીવાળી બાઇ'

માલેગાવ બ્લાસ્ટ મામલે જામીન પર મુક્ત થયેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર મંગળવારે ગુજરાતના સુરત જિલ્લામાં હતી. જામીન મળ્યા બાદ આ તેમનો પહેલો સુરત પ્રવાસ હતો. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને જામીન મળતાં પહેલાં માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના આરોપમાં ઘણા વર્ષો સુધી જેલમાં ગુજાર્યા હતા.

Apr 26, 2018, 02:56 PM IST