uidai

Aadhar Card ના ખરાબથી ખરાબ ફોટાને બદલવું થયું સરળ, અપનાવો આ Steps

આધાર કાર્ડ ભારતમાં ઓળખ માટેનો સૌથી આધારભૂત દસ્તાવેજ છે. 12 ડિજિટલના યુનિક નંબરવાળા આ દસ્તાવેજનો ઉપયોગ તમામ સરકારી અને ખાનગી કામોમાં કરી શકાય છે. આધાર કાર્ડને લઈ દરેક લોકોમાં સામાન્ય રીતે એક ફરિયાદ જોવા મળતી હોય છે અને તે છે આધારકાર્ડમાં રહેલા ફોટાની.. જો તમે ફોટો બદલવા માગો છો તો અહી કેટલીક રીત છે તે અપનાવી શકો છો.

Oct 25, 2021, 08:56 AM IST

ઓહો! હવે આ બ્લૂ કલરવાળું આધાર કાર્ડ ક્યાંથી આવ્યું? જાણી લેજો ક્યાંક તમારે ડખોના પડે!

આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે ઘણું જરૂરી ડોક્યુમેન્ટ છે. આધાર કાર્ડ વિશે બધા જાણે છે. પરંતુ શું તમે બ્લૂ કલરવાળા આધાર કાર્ડ વિશે જાણો છો. જો ન જાણતા હોય તો અમે તમને તેના વિશે જણાવીશું.

Oct 8, 2021, 08:47 AM IST

Aadhaar Card માં એડ્રેસ ચેન્જ કરવાના બદલાયા નિયમો, જલદી જાણી લો આ નવી રીત

શું તમે પણ પોતાના આધાર કાર્ડમાં સરનામું બદલાવવા માગો છો અને તમારી પાસે કોઈ પ્રૂફ નથી? પહેલાં આ આ સ્થિતિને ધ્યાને રાખીને UIDAI તરફથી નવા નિયમોમાં થોડી છુટછાટ આપવામાં આવી  હતી. પરંતુ હવે તેમાં ફરી મોટા ફેરફાર થયા છે. UIDAIએ એક ટ્વીટ કરીને કહ્યું કે, હવે વગર એડ્રેસ પ્રૂફના આધારમાં સરનામું બદલાવવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે.

Aug 16, 2021, 01:43 PM IST

ADHAAR ALERT! કરાવી લો આ આધાર કાર્ડમાં આ અપડેટ નહિ તો તમારા બાળકનું આધાર કાર્ડ થઈ શકે છે બંધ

જો બાળકની ઉંમર 5 વર્ષની થઈ હોય અને તમે બાળકનું બાયોમેટ્રીક અપડેટ નહિ કરાવ્યું હોય તો આધાર કાર્ડ ઈનએક્ટિવ થઈ શકે છે. એટલે મહત્વનું છે કે તમે આ અપડેટ જરૂરથી કરાવો.
 

Aug 5, 2021, 11:07 AM IST

માત્ર એક મોબાઈલ નંબરથી બની જશે આખા ઘરનું PVC Aadhaar Card, જાણો કેવી રીતે?

આધારકાર્ડ એક જરૂરી દસ્તાવેજ બની ગયું છે જેની દરેક જગ્યાએ જરૂર પડે છે. તેના વગર તમે કોઈપણ સરકારી યોજનાનો લાભ નહીં લઈ શકો. સમય જતાં આધારકાર્ડમાં ઘણા ફેરફારો થયા છે

May 25, 2021, 03:22 PM IST

આધાર વગર તમારા જરૂરી કામ અટકશે નહીં, UIDAI એ આપ્યો મહત્વનો નિર્દેશ

UIDAI નું સ્પષ્ટ રીતે કહેવું છે કે આ કોરોના મહામારી  (Coronavirus) માં દરેકને જરૂરી સુવિધા મળવી ખુબ જરૂરી છે, ભલે તેની પાસે આધાર ન હોય.

May 15, 2021, 07:59 PM IST

Get Aadhaar Card Like ATM: 50 રૂપિયામાં મેળવો ATM જેવું આધારકાર્ડ, ઘરે બેઠાં મળી જશે નવું સ્માર્ટ કાર્ડ

UIDAIની વેબસાઈટ દ્વારા તમે પીવીસી કાર્ડ પર પ્રિન્ટ થયેલ આધાર કાર્ડ પણ મંગાવી શકો છો. ખાસ વાત એ છે કે આ કામ તમે ઘરે બેઠા પણ કરી શકો છો

May 4, 2021, 09:14 AM IST

UIDAI: Aadhaar નો ઉપયોગ ક્યાં અને કેટલીવાર થયો? ચપટીમાં આ રીતે જાણો

તમે તમારા આધાર કાર્ડના છેલ્લા 6 મહિનાના લેખા જોખા ચપટીમાં મેળવી શકો છો. જાણો ડિટેલ...

Feb 21, 2021, 12:49 PM IST

FREEમાં માત્ર Aadhar Cardથી 2 મિનિટમાં ઈશ્યુ થશ PAN Card, આ છે રીત

તમામ લોકો માટે Aadhar Cardની સાથે જ Pan Cardનું હોવું એક વ્યક્તિ માટે ખુબજ જરૂરી થઈ ગયું છે. આ બંને કાર્ડ વગર કોઈપણ નાણાકિય લેણદેણ પૂરી થઈ શકતી નથી. આધાર કાર્ડની મદદથી મિનિટોમાં ઈ પાન ઈશ્યુ થઈ જશે

Dec 19, 2020, 05:35 PM IST

Aadhaar પર એડ્રેસ અપડેટ કરવું થયું ખુબજ સરળ, mAadhaar Appથી ફટાફટ થઈ જશે કામ

આધાર કાર્ડ (Aadhaar) ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર કાર્ડ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા જારી કરવામાં આવે છે. તેમાં કાર્ડધારકની બધી માહિતી શામેલ છે. આધારમાં બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક રેકોર્ડ્સ પણ શામેલ છે

Dec 12, 2020, 08:21 PM IST

આધારકાર્ડ ન હોય તો સાવધાન! જો આધારકાર્ડ નહી હોય તો નહી મળે Coronavirus ની વેક્સીન !

કોરોનાને કારણે હાલ સમગ્ર રાષ્ટ્રમાં હાહાકાર મચી રહ્યો છે. લોકો કોરોનાને કારણે સ્થિતી વિકટ બની રહી છે. લોકો હાલ તો વેક્સીનની રાહ જોઇ રહ્યા છે. સમગ્ર વિશ્વના લોકો કોરોનાની રસીની રાહ જોઇ રહ્યા છે. અલગ અલગ દેશની સરકાર કોરોનાની રસીની રાહ જોઇ રહ્યા છે. તેવામાં ભારત સરકાર દ્વારા પણ કોરોનાની રસી જો આવે તો કઇ રીતે આપવામાં આવશે તે અંગેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાં સરકારે જણાવ્યું હતું કે, જો રસી આવે તો સૌથી પહેલા ફ્રન્ટ લાઇન વોરિયર્સને રસી આપવામાં આવશે. 

Oct 23, 2020, 03:56 PM IST

ખોવાઇ ગયું છે તમારું Aadhaar Card તો આ રીતે સરળતાથી મળશે રિપ્રિંટેંડ આધાર

વિશિષ્ટ ઓળખ નંબર આધારને જાહેર કરનાર સંસ્થા યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડીયા (યૂઆઇડીએઆઇ)એ પોતાના આધાર રિપ્રિંટ સુવિધા દ્વારા તે લોકો માટે આધાર કાર્ડ ખોવાઇ ગયું છે અને તે તેની નવી કોપી ઇચ્છો છો.

Jul 7, 2020, 08:02 PM IST

Aadhar Cardમાં માહિતી બદલાવવી છે તો ટેન્શન લેવાની જરૂર નથી, અપનાવો આ સરળ રસ્તો

આજકાલ બેંકથી લઈને ઘર સુધી તમામ કામો માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તો જો તમારા આધાર કાર્ડમાં હજુ સુધી પણ એડ્રેસ તથા અન્ય માહિતી ખોટી હોય તો જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે, આધાર (Aadhaar) જાહેર કરનારી સરકારી સંસ્થા UIDAIએ આધારમાં નામ, એડ્રેસ અને જન્મ તિથિ બદલવા માટે નવી સિસ્ટમ જાહેર કરી છે. આ નવા નિર્ણય અંતર્ગત હવે તમારે એડ્રેસ બદલવા માટે કોઈ પણ વેલિડ ડોક્યુમેન્ટ્સની જરૂર નહિ પડે.

Jan 18, 2020, 05:03 PM IST

Aadhaar Card: મિત્રો-સંબંધીઓનું વેરિફિકેશન થયું સરળ, UIDAI એ શરૂ કરી નવી સર્વિસ

જો અત્યાર સુધી પોતાના આધાર (Aadhaar card) વડે પોતાના ઇ મેલ આઇડી (E-mail) અને મોબાઇલ નંબર (Mobile Number)ને વેરિફિકેશન કર્યું નથી તો જલદી કરો. આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલી સરળ થઇ જશે. UIDAI એ આધાર દ્વારા મોબાઇલ નંબર અને ઇમેલના વેરિફિકેશનની પ્રોસેસને વધુ સરળ બનાવી દીધી છે. 

Jan 8, 2020, 02:38 PM IST
0612 Grab a pigeon and be a millionaire PT1M39S

વડોદરામાં કબુતર બનાવશે કરોડપતિ: પક્ષી પકડો અને 1000 લઇ જાઓ...

કબુતર બનાવશે કરોડપતિ: પક્ષી પકડો અને 1000 રૂપિયા વળતરની વડોદરાની એરપોર્ટ ઓથોરિટીએ જાહેરાત કરી છે.

Dec 6, 2019, 08:10 PM IST

હવે ચપટી વગાડતા Aadhaar Cardમાં નામ, જન્મતારીખ બદલી શકશો, કરો આ કામ

ઓળખ પત્ર તરીકે આધાર કાર્ડ (Aadhaar Card) હવે બહુ જ જરૂરી દસ્તાવેજ બની ગયું છે. બેંક ખાતુ ખોલવાનું હોય કે પાસપોર્ટ બનાવવો હોય, આધાર નંબર જરૂરી બન્યો છે. પરંતુ અનેકવાર એવું થાય છે કે, આધાર કાર્ડમાં કેટલીક ભૂલ રહી જવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરકારે પેન્શન, સબસીડી જેવી યોજનાઓને આધાર સાથે લિંક કરી છે. તેથી આધાર કાર્ડમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ. લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને યુનિક આઈડેન્ટીફિકેશન ઓફ ઈન્ડિયા (UIDAI)માં આધાર નંબરમાં નામ, ફોન નંબર કે પછી જન્મતિથિમાં ચેન્જિસ કરવા મામલે પોતાના નિયમોમાં બદલાવ કર્યો છે.

Nov 2, 2019, 11:40 AM IST

પાન-આધાર લિંકઃ 31 ડિસેમ્બર 2019 સુધી વધી ડેડલાઇન

આવકવેદા વિભાગ પ્રમાણે, 8.47 કરોડ રજીસ્ટર્ડ યૂઝરમાંથી 6.77 કરોડે પાનને આધાર સાથે લિંક કરી દીધું છે. 1 એપ્રિલ 2019થી આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે પણ આધાર-પાન લિંક કરવું ફરજીયાત છે. 
 

Sep 28, 2019, 07:19 PM IST

Aadhaar ને લઇને UIDAI એ ફરી કર્યો ફેરફાર, અપડેટ કરતાં પહેલાં જાણો લો

UIDAI એ આધારમાં જન્મ તારીખને અપડેટ કરવવા માટે કેટલીક શરતો નક્કી કરી છે. તેના અનુસાર જો તમારે જન્મ તારીખમાં ફેરફારની સ્થિતિમાં ત્રણ વર્ષથી ઓછું અંતર છે તો તમે સંબંધિત ડોક્યુમેન્ટ સાથે કોઇપણ નજીકના આધાર સુવિધા કેંદ્વમાં જઇને તેમાં સુધારો કરી શકો છો.

Sep 19, 2019, 04:01 PM IST

શું તમને તમારા Aadhaar કાર્ડ પર લાગેલો ફોટો પસંદ નથી, તો આ રીતે કરો અપડેટ

આધાર કાર્ડ ખૂબ જલદી મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ છે. તેમાં તમારી બધી જાણકારી હોય છે. તેનો ઉપયોગ ઓળખપત્ર અને ફોટો ઓળખપત્ર તરીકે કરવામાં આવે છે. કોઇપણ સરકારી યોજના અને સબસિડીનો લાભ લેવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. હવે તો પાન કાર્ડને પણ આધાર સાથે લીંક કરવું જરૂરી થઇ ગયું છે. આધાર કાર્ડ પર તમારો ફોટો, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, ઘરનું એડ્રેસ, જન્મ તારીખ સહિત ઘણી જાણકારીઓ હોય છે. 

May 27, 2019, 12:06 PM IST

'બેકાર' બન્યા આવા Aadhaar કાર્ડ, હવે નહી લાગે કામ, UIDAI એ જાહેર કરી ચેતવણી

આધાર કાર્ડને લઇને એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. આધાર જાહેર કરનાર ઓથોરિટી UIDAI એ એક ચેતાવણી જાહેર કરી છે. UIDAI એ ગ્રાહકોના લેમિનેટ આધાર અથવા પછી પ્લાસ્ટિક સ્માર્ટ કાર્ડ/PVC કાર્ડને અમાન્ય ગણાવ્યા છે. UIDAI એ ટ્વિટ કરીને ચેતાવણી જાહેર કરી છે કે પ્લાસ્ટિક આધાર અથવા આધાર સ્માર્ટ કાર્ડ/PVC વેલિટ નથી. UIDAI નું કહેવું છે કે તમારી પાસે પ્લાસ્ટિકનું આધાર કાર્ડ છે તો આ કાર્ડ 'બેકાર' થઇ જશે. 

Apr 30, 2019, 04:31 PM IST