हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
aap-congress alliance
Aap congress alliance News
Gujarat politics
ફૈઝલ પટેલે ટ્વીટ કરીને આપ્યા એવા સંકેત કે રાજનીતિમાં ગરમાવો! શું અપક્ષ ચૂંટણી લડશે?
સ્વ.અહેમદ પટેલના પુત્રએ આજે એક ટ્વીટ કર્યું. જેના કારણે રાજનીતિમાં ગરમાવો જણાઈ રહ્યો છે. ફૈઝલ પટેલે ટ્વીટમાં લખ્યું છે કે, હજુ નોમિનેશનમાં ઘણો સમય બાકી છે. આ નિવેદનથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે ફૈઝલ પટેલને ભરૂચ બેઠકથી લડવાની ઈચ્છા છે.
Mar 14,2024, 15:51 PM IST
gujarat
'દાદાની તબિયત હવે સારી નથી રહેતી જેથી તેમને રિટાર્યડ કરી દેજો', ભરૂચમા વર્ચસ્વનો જંગ
Loksabha Election 2024: AAP અને કોંગ્રેસનું ગઠબંધન હોવાથી ભરૂચ બેઠક પરથી AAPના ચૈતર વસાવા અને ભાજપમાંથી મનસુખ વસાવા મેદાને છે. ચૈતર વસાવાએ એક સભા દરમિયાન મનસુખ વસાવા પર આડકતરી રીતે પ્રહાર કર્યા અને કહ્યું કે મનસુખ દાદાને આ વખતે આપણે રિટાયર્ડ કરીને આરામ આપવાનો છે. દાદાની તબિયત હવે સારી નથી રહેતી જેથી તેમને રિટાર્યડ કરી દેજો.
Mar 6,2024, 19:32 PM IST
gujarat
AAP-કોંગ્રેસના 'ગઠબંધન' વચ્ચે ગુજરાત કોંગ્રેસને ઝટકો; ડાંગમાં મોટું ગાબડું પડ્યું!
લોકસભાની ચૂંટણી પૂર્વે ડાંગ કોંગ્રેસને મોટો ફટકો પડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ડાંગ કોંગ્રેસના પીઢ 150 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. ધવલીદોડ, કોટબા, ધૂળા અને ઘુબીટા ગામનાં પીઢ 150 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે.
Feb 24,2024, 19:06 PM IST
Trending news
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો