हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Aditya Thakarey
Aditya thakarey News
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2019
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી-2019 : જાણો કયા દિગ્ગજનો થયો વિજય અને પરાજય
સાંજે 5 વાગ્યાના આંકડા અનુસાર ભાજપ-શિવસેના ગઠબંધનને મહારાષ્ટ્રમાં સ્પષ્ટ બહુમત મળી રહ્યો છે. જોકે, શિવસેનાએ 2014 કરતાં સારું પ્રદર્શન કરતાં તે ભાજપ પર દબાણ બનાવે એવું હાલ દેખાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેની સુપુત્રી પંકજા મુંડેનો પારલી સીટ પર પરાજય થયો છે. પંકજાને તેના જ પિતરાઈ ભાઈ એનસીપીના ધનંજય મુંડેએ હરાવી છે. ઠાકરે પરિવારના સભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા આદિત્ય ઠાકરેનો મુંબઈની વર્લી સીટ પર વિજય થયો છે. રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો પણ નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પર વિજય થયો છે.
Oct 24,2019, 17:13 PM IST
આદિત્ય ઠાકરે
મહારાષ્ટ્ર ચૂંટણીઃ હવે આદિત્ય ઠાકરેને મળ્યો મિથુન ચક્રવર્તીનો સાથ
સંજય દત્ત પછી હવે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી પણ શિવસેનાના યુવરાજ આદિત્ય ઠાકરેના સમર્થનમાં આગળ આવ્યા છે. મિથુને એક વીડિયો રીલીઝ કરીને પોતાના ચાહકોને આદિત્યને વોટ આપવા અપીલ કરી છે.
Oct 18,2019, 16:34 PM IST
આદિત્ય ઠાકરે
આદિત્ય ઠાકરે પાસે છે કુલ 16.05 કરોડની સંપત્તિ, 1 BMW કારના છે માલિક
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આદિત્યના રોડ શોમાં જોવા મળ્યા ન હતા, પરંતુ ફોર્મ ભરતા સમયે પોતાના પુત્રની સાથે હાજર રહ્યા હતા. આ ફોર્મમાં આદિત્ય ઠાકરેએ પોતાની સંપત્તિની જે વિગતો આપી છે તેના અનુસાર તેની પાસે કુલ 16.05 કરોડની સંપત્તિ છે, જેમાં રૂ.11 કરોડ 38 લાખ રૂપિયાની ચલ સંપત્તિ છે, જ્યારે રૂ.4 કરોડ 67 લાખની અચલ સંપત્તિ છે.
Oct 3,2019, 16:36 PM IST
Trending news
modi government
પાણીમાં ડુબેલા ગુજરાતને ફરી બેઠું કરવા મોદી સરકાર આપશે 600 કરોડ, કરી મોટી જાહેરાત
israel
હિજબુલ્લાહના આતંકીઓનો વીણી વીણીને ખાતમો કરશે, લેબનોનમાં ઘૂસી ગઈ ઈઝરાયેલની સેના
LPG price
તહેવારો પહેલા મોટો ઝટકો, રાંધણ ગેસના બાટલાના ભાવમાં તોતિંગ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Citroen C3 Aircross
Citroen એ ભારતમાં લોન્ચ કરી Aircross,મળશે ધાંસૂ ફીચર્સ અને સેફ્ટી, જાણો કિંમત
World news
દેશોના નામ પાછળ કેમ લખવામાં આવે છે 'સ્તાન'? જાણવા જેવું છે કારણ
Ahmedabad crime branch
ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં હથિયાર ઘૂસાડવાનું ષડયંત્ર, પાંચ આરોપીઓની ધરપકડ
School Student
સ્કૂલના વિદ્યાર્થીએ આપઘાત કરતા 500થી છાત્રોએ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો
gujarat police
લુખ્ખાતત્ત્વોની ખૈર નથી! 24 કલાકમાં ગુજરાત પોલીસે આરોપીઓને ભણાવ્યો કાયદાનો પાઠ
Ahmedabad
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો કાબુ બહાર, મચ્છરજન્ય રોગોની ભરડામાં આવ્યા લોકો
health
ડોક્ટરે જણાવ્યું ગ્રેડ 1 ફેટી લિવર વિશે, તરત ખાવાનું શરૂ કરી દો આ જડી-બૂટી