हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
108/ 6
(41)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Advisory
Advisory News
gujarat
ચોમાસામાં પશુઓને ઘાતક બીમારીઓથી કેવી રીતે બચાવશો? જાણો સરકારે શું કરી છે વ્યવસ્થા?
રાજ્યમાં આજદિન સુધીમાં કુલ ૫.૫૩ લાખ પશુઓનું બૃસેલ્લોસિસ રસીકરણ, ૬૨ લાખ પશુઓનું લમ્પી સ્કીન ડીસીઝ સામે રસીકરણ, ૪૪ લાખ ઘેટાં-બકરાંનું પી.પી.આર. રોગ સામે રક્ષિત કરવા રસીકરણ, ૧.૬૬ લાખ પશુઓને ગળસૂંઢો માટેની રસી તથા ૧.૫૪ કરોડ પશુઓને ખરવા-મોવાસા રસીકરણ કરાયું છે.
Jul 10,2024, 18:22 PM IST
Kyrgyzstan
હવે આ દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ બન્યા હિંસાનો ભોગ, ભારતીય દૂતાવાસની એડવાઈઝરી
કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થી સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર કથિત રીતે ભીડે હુમલો કર્યો છે. ભારત અને પાકિસ્તાને શનિવારે વિદ્યાર્થીઓને 'ઘરની અંદર' રહેવાની સલાહ આપી છે.
May 18,2024, 13:06 PM IST
Indian Foreign Ministry
ત્રીજુ યુદ્ધ થશે? ભારતે પોતાના નાગરિકોને આપેલી આ ચેતવણી શું સંકેત આપે છે
મંત્રાલયે આ નાગરિકોને પોતાની સુરક્ષા માટે વધુ સાવધાની વર્તવાની અને ઓછી અવરજવર કરવાની સલાહ આપી છે. અત્રે જણાવવાનું કે એડવાઈઝરે એવા સમયે બહાર પાડવામાં આવી છે કે જ્યારે મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલુ છે અને હાલના દિવસોમાં બંને દેશો વચ્ચે આકરી નિવેદનબાજી પણ જોવા મળી રહી છે.
Apr 13,2024, 7:40 AM IST
Dubai weather
ધોધમાર વરસાદના લીધે દુબઇમાં આવ્યું પૂર, પાણી તરતી જોવા મળી ગાડીઓ, વીડિયો વાયરલ
Heavy Rain in UAE: રણના શહેર તરીકે ઓળખાતા દુબઈમાં શુક્રવારે સવારે ભારે પૂર આવ્યું હતું અને વાહનો પાણીમાં તરતા જોવા મળ્યા હતા.
Nov 19,2023, 10:22 AM IST
Advisory
બાઈક કે કારમાં જો પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવાની આદત હોય તો ચેતી જજો....થશે આ નુકસાન!
ગ્રાહકોના મામલાઓના મંત્રાલયે હાલમાં જ ગાડીઓમાં ઈંધણ ભરવા મુદ્દે નવો સર્ક્યુલર બહાર પાડ્યો છે. મંત્રાલયે વાહન ચાલકોને અપીલ કરી છે કે ક્યારેય પણ ફ્યૂલ ટેંક ફૂલ કરાવવી નહીં. આ સાથે જ મંત્રાલયે વાહન બનાવનારી કંપનીઓ પર ફ્યૂલ ટેંકની યોગ્ય ક્ષમતા કરતા ઓછી દેખાડવાનો પણ આરોપ લગાવ્યો છે.
Mar 27,2023, 12:34 PM IST
breaking news
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કરા સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કરી એડવાઇઝરી
ઘાટલોડિયા, નારણપુરા, નવા વાડજ, અખબારનગર, સેટેલાઈટ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. આ સિવાય છોટાઉદેપુર, ભરૂચ, તાપી, દાહોદ અને ભાવનગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. બીજી બાજુ હજુ પણ 4 દિવસ માવઠાની આગાહી કરાઈ છે.
Mar 15,2023, 20:40 PM IST
Ministry
ટેલિવિઝન અને ડિજિટલ મીડિયા પર દેખાતી સટ્ટાબાજીની જાહેરાતો સામે એડવાઇઝરી જાહેર
આ એડવાઇઝરીમાં મંત્રાલયે માહિતી આપી છે કે ઓનલાઇન ઓફશોર સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ હવે ડિજિટલ મીડિયા પર સટ્ટાબાજીનાં પ્લેટફોર્મ્સની જાહેરાત કરવા માટે ન્યૂઝ વેબસાઇટ્સનો સરોગેટ પ્રોડક્ટ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે.
Oct 3,2022, 23:42 PM IST
corona virus
ગુજરાત સહિત આ 12 રાજ્યોમાં સ્થિતિ ગંભીર, 46 જિલ્લામાં રોજેરોજ ફૂટી રહ્યા છે 'કોરોના
Corona Virus: કેન્દ્ર સરકારે શનિવારે એ 12 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઈઝરી બહાર પાડી છે જે હેઠળ આ રાજ્યોમાં કોરોના ટેસ્ટ (Corona Test) ની સંખ્યા ઝડપથી વધારવા અને કોવિડ ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલન સુનિશ્ચિત કરવા માટે જણાવવામાં આવ્યું છે.
Mar 28,2021, 7:06 AM IST
અમદાવાદ
વાવાઝોડના સંકટને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર કરી એડવાઇઝરી
રાજ્યમાં વાયુ વાવાઝોડાને લઇને કેન્દ્ર સરકાર પણ સતર્ક છે અને કેન્દ્ર સરકાર દ્વારા સતત રાજ્ય સરકારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રાલયે વાયુ વાવાઝોડાને લઇને એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં રાજ્ય સરકારને તાકીદના પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે.
Jun 11,2019, 21:35 PM IST
Delhi Police
દિલ્હી પોલીસે જેને આતંકવાદી ગણાવ્યા, તે પાક.ના વિદ્યાર્થી નિકળ્યાં
દિલ્હી પોલીસ દ્વારા તસ્વીર જાહેર કરીને તે બંન્નેની કોઇ માહિતી મળે તો પહાડગંજ પોલીસને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું
Nov 26,2018, 21:26 PM IST
Trending news
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી
Gujarat politics
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી મોટી જાહેરાત
Gujarat Water Metro Project
ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશે
Gautam Adani Indicted In US
ગૌતમ અદાણીની અમેરિકામાં થઈ શકે ધરપકડ? દોષિત સાબિત થાય તો કેટલી સજા થઈ શકે
Ahmedabad
અમદાવાદનું નવું આકર્ષણ બનશે લોટસ પાર્ક, આ વિસ્તારમાં દૂબઈ જેવી રોનક થઈ જશે
Ghee
Ghee: શિયાળામાં ત્વચા પર આ રીતે લગાડો ઘી, સ્કિન પર લોશન લગાડવાની જરૂર નહીં પડે
Gautam Adani
ગૌતમ અદાણીવાળા અમેરિકી કેસમાં સૌથી મોટો આરોપ આંધ્રના ટોપ અધિકારી પર, છતાં સન્નાટો
gharelu upay
Gharelu Upay: સવારે ઉઠતાવેંત પી લો આ વસ્તુ, જડમૂળથી મટી જશે શરદી અને ઉધરસ
relationship
એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન