हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
after studying
After studying News
Anand
ANAND: કોરોનામાં ઓનલાઇન ભણતર બાદ વિદ્યાર્થીઓના ઓનલાઇન પ્લેસમેન્ટ
ચારૂતર વિદ્યામંડળ સંચાલિત ઈજનેર કોલેજના 270 વિદ્યાર્થીઓને એમએનસી માં પ્લેસમેન્ટ મળ્યું છે. જેમાં સૌથી વધુ આઠ લાખના પેકેજ સાથે વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ થયુ છે. કોરોના જેવા કપરા કાળમાં સામાન્ય વ્યક્તિઓ પણ આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે, તેમાં વિદ્યાર્થીઓના ભવિષ્યના ભણતર માટે શૈક્ષણિક સંસ્થાઓ જાતે જ રસ દાખવે તે આવશ્યક છે. ત્યારે વિદ્યાર્થીઓને તેમના ભણતર પૂર્ણ થતાંની સાથેજ જોબ પ્લેસમેન્ટ માટે મદદ કરે તે જરૂરી છે ત્યારે આણંદની ચારૂતર વિદ્યામંડળ સંચાલિત જીસેટ (gcet) કોલેજના અલગ-અલગ ઈજનેર શાખા માં અભ્યાસ કરતા 270 જેટલા વિદ્યાર્થીઓને મલ્ટીનેશનલ કંપની દ્વારા જોબ માટે વાર્ષિક ઉચ્ચ પેકેજ સાથેના ઓફર લેટર આપવામાં આવ્યા છે આ કંપનીઓમાં ટાટા કેમીકલ, ટાટા કન્સલ્ટન્સી, ઇનફોસીસ (infosys),ટીસ્કો અને એમ જી મોટર્સ એવી મોટી કંપનીઓ નો ફાળો રહ્યો છે
Jun 11,2021, 17:00 PM IST
Trending news
HMPV Virus
ગુજરાતમાં HMP વાયરસે ચિંતા વધારી; એક પછી એક કેસમાં વધારો, કચ્છના આધેડ પોઝિટિવ
Team India
ટીમ ઈન્ડિયામાં શમીની જોરદાર વાપસી, ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં કોણ IN કોણ OUT?
gujarat
દાદાનું બુલડોઝર ફરી એકવાર ગુજરાતમાં ગરજ્યું! આ વિસ્તારમાં હજારો હેક્ટર જમીન ખુલ્લી..
breaking news
વડોદરામાં એક પ્રોફેસરે એવું કૃત્ય કર્યું કે મચી ગયો હાહાકાર;અઝહર ઢેરીવાલાની લંપટલીલા
Dhanbad
100થી વધુ યુવતીઓ શર્મસાર! શર્ટ ઉતરાવી પ્રિન્સિપાલે ઘરે મોકલી, શરમજનક હરકતથી ખળભળાટ
gujarat
ગુજરાતના ખેડૂતો માટે એક નવો આવિષ્કાર! એરંડાના પાકમાં કરાયું નવું સંશોધન, પાક થશે ડબલ
NUTMEG
એક ચપટી પાવડરની કિંમત તમે શું જાણો? બ્લડ પ્રેશરથી લઈને અનેક બીમારીઓ થઈ જશે છૂમંતર
lifestyle
કાસકો ફેરવતા જ ગુચ્છે ગુચ્છા ખરે છે વાળના? અપનાવો આ 3 નુસ્ખા, 1 અઠવાડીયામાં જુઓ જાદુ
gujarat
'હાથમાં દંડો લઇને બેસો, ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે', હર્ષ સંઘવીની મહિલાઓને સલાહ
health
નખના 5 સામાન્ય લક્ષણો દ્વારા ઓળખો શરીરમાં કયા-કયા વિટામિનની છે ઉણપ!