ગુજરાત પર છેલ્લા કેટલાક સમયથી કુદરતની માઠી દશા બેઠેલી જણાઇ રહી છે. સેન્ટ્રલ વોટર કમિનશનના રીપોર્ટ ઓન ફ્લડ ડેમેજ સ્ટેટેસ્ટિક્સના અહેવાલ પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને પુરના પગલે 8 હજાર કરોડ કરતાં વધારેનું નુકસાન થયુ છે એટલે કે વર્ષે સરેરાશ 1150 કરોડ કરતાં વધારેનું નુકસાન થાય છે.
Mahisagar Hydro Power Project : દોલતપુરા ખાતે ચાલતા અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવરમાં કામ કરતા બચી ગયેલા વ્યક્તિનું નિવેદન આવ્યું, પાણીમાં ગરકાવ થયેલા પાંચ યુવકોનો 17 કલાકથી કોઈ અત્તોપત્તો નથી
Mahisagar Flood Alert : મહીસાગરના કડાણા ડેમમાંથી છોડાયું 1 લાખ ક્યૂસેકથી વધુ પાણી... તાત્રોલી પાસે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ઘૂસ્યા નર્મદા નદીના પાણી... એકાએક પાણી આવી જતાં 5 લોકો ડૂબ્યા...
Flood In Sabarmati River Ahmedabad : ધરોઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ અમદાવાદની સાબરમતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. રિવરફ્રન્ટના વોક-વે ઉપર થઈને પાણી વહી રહ્યું છે. બુલેટ ટ્રેનની કામગીરીનો સામાન તણાયો, વાસણા બેરેજના 25 દરવાજા 6 ફૂટ ખોલાયા છે. તેથી સ્થાનિક લોકોને કાંઠે ન જવા સુચના અપાઈ છે.
Ahmedabad Sabarmati River Flood Alert : અમદાવાદની સાબરમતી નદીમાં આવ્યું ઘોડાપૂર. ધરોઈ ડેમના ઉપરવાસમાંથી સંત સરોવરમાં છોડાયું પાણી. સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણીની આવક
Junagagh Flood : સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. તેમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં તો જાણે કે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યારે જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ અને ભાવનગરમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. ભારે વરસાદના કારણે નદી-નાળાઓ પણ છલકાઈ ગયા છે. ભારે વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. લોકોનાં મકાનોમાં પાણી ફરી વળતાં મોટાપાયે નુકસાન પણ થયું છે.
Gujarat Weather Forecast : એક વાગ્યા સુધી 14 જિલ્લામાં રેડ એલર્ટ: નડિયાદમાં 11 ઈંચથી જળબંબાકાર, વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં શ્રીકાર વરસાદ
Banaskantha Flood : ઉત્તરમાં અનરાધાર વરસાદે બનાસકાંઠાના હાલ કર્યા બેહાલ... જિલ્લામાં નદી,નાળા છલકાયા... રોડ-રસ્તા અને હાઈવે પર પાણીએ જમાવ્યું સામ્રાજ્ય.... ખેતરો બેટ બની જતાં અન્નદાતા પર આવી આફત....
Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ આવવાની તૈયારી છે. થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાનું આગમન થવાનું છે. હવામાન વિભાગ અને અન્ય હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
Banaskantah Heavy Rain : બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ:દાંતીવાડામાં સવા 6 ઇંચ, પાલનપુરમાં 4 ઇંચ વરસાદ, આબુ -અમદાવાદ હાઇવે પર ઢીંચણ સમા પાણી, વાહન ચાલકો અટવાયા
Navsari Flood : નવસારીમાં ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર... પૂર્ણા ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહેતા આસપાસના વિસ્તારો પાણી પાણી... રાત્રે 550 લોકોનું કરાયું રેસ્ક્યું.. શાળાઓમાં જાહેર કરાઈ રજા.
Ambalal Patel Weather Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે.
Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં વાવાઝોડાને કારણે ઠંડી વધશે કે ઘટશે તેને લઈને આગાહી તો કરવામાં આવી છે, હવે આ જ દિશામાં વરસાદની પણ આગાહી કરાઈ છે. ત્રણથી પાંચ ડિસેમ્બરમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. અન્ય ડિપ્રેશન થવાથી મુંબઈ સુધી જ નહીં, દક્ષિણ ગુજરાત સુધીમાં વરસાદ કે વાદળો આવવાની સંભાવના છે.
Weather Forecast: વાવાઝોડાની અસર આખા દેશમાં થવાની છે. ગુજરાતમાં આ વાવાઝોડાને કારણે ઠંડી વધશે કે ઘટશે તેને લઈને આગાહી કરી દેવામાં આવી છે. ત્યારે 27મી નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને કેરળ, માહે અને કોસ્ટલ આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. હાલ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે.
Weather Forecast: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે 27મી નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કેરળ, માહે અને કોસ્ટલ આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વાવાઝોડાની અસર આખા દેશમાં થવાની છે. ગુજરાતમાં આ વાવાઝોડાને કારણે ઠંડી વધશે કે ઘટશે, જુઓ શું કહે છે આગાહી.
Ambalal Patel Prediction: ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે તાપમાનમાં દિવસે પણ ઘટાડો નોંધાય રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે સૌરાષ્ટ્રના ઘણા શહેરોમાં વહેલી સવારે ભારે ઠંડી લોકોએ અનુભવી હતી.
Ambalal Patel Prediction: જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 27 નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે. ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાચી ઠંડીનો અનુભવ થશે. જોકે આગામી દિવસોમાં 10 સુધીનું નીચું તાપમાન રહે તેવી પણ સંભાવના છે. જ્યારે ગરમીમાં 30 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે.
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ઠંડીની સાથે ગરમીની આગાહી પણ કરી દીધી છે. હજુ ગુજરાતમાં બરાબરની ઠંડી જામી નથી ત્યાં તો ગરમીની આગાહી થઈ ગઈ છે. ગુજરાતમાં ઠંડી વચ્ચે એકાએક ગરમીની એન્ટ્રી થશે. નવેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં કંઈક મોટી નવાજૂની થવાની છે.
Ambalal Patel Alert: ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલે ઠંડીની સાથે ગરમીની આગાહી પણ કરી દીધી છે. હજુ ગુજરાતમાં બરાબરની ઠંડી જામી નથી ત્યાં તો ગરમીની આગાહી થઈ ગઈ છે. ગુજરાતમાં ઠંડી વચ્ચે એકાએક ગરમીની એન્ટ્રી થશે. નવેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં કંઈક મોટી નવાજૂની થવાની છે.
Cyclone Alert: બંગાળની ખાડીમાં એકવાર ફરી એક નવું વાવાઝોડાના સંકેત મળી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 21 નવેમ્બરે આંદામાન સાગર પર એક ચક્રવાત બનવાની સંભાવના છે. આ વાવાઝોડું 22થી 23 નવેમ્બરની વચ્ચે તીવ્ર બની શકે છે.
Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે નવેમ્બરના 19 દિવસ વિતવા છતાં પણ ઠંડીનો અહેસાસ થતો નથી. પરંતુ હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનો અહેસાસ થવા લાગશે. 20થી 23 નવેમ્બરના ઠંડીનું જોર વધશે.
Ambalal Patel Prediction અમદાવાદ : જો ઠંડી આવી ગઈ છે તેવું સમજીને હરખાતા નહિ. કારણ કે, વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે. ચાર દિવસ બાદ 20 થી 25 નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં વધુ એક તોફાન ઉભુ થશે. આ તોફાન ફરીથી ગુજરાતના વાતાવરણને ડામાડોળ કરી શકે છે. ત્યારે આ આગાહી શું છે તેના પર એક નજર કરીએ.