हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
agriculture sector
Agriculture sector News
Good news for Gujarat farmers
ખેડૂતોને બખ્ખાં! જીરું પકવનારાની બની જશે જિંદગી, સોનાના ભાવે આ દેશ ખરીદશે આપણું જીરુ
Farming of Cumin Seed: ગુજરાતમાં રવી સિઝનમાં જીરુંનો પાક ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવેતર થાય છે. જીરું એ બહુ જ સંવેદનશીલ પાક ગણાય છે. આ પાક ઘરે આવ્યો તો જ ખેડૂતને ફાયદો થાય છે નહીં તો નુક્સાની થવાની સૌથી વધારે સંભાવના આ પાકમાં હોય છે. આ સ્થિતિની વચ્ચે ચીનથી ગુજરાત માટે આવ્યાં છે એક ગુડ ન્યૂઝ. જાણો વિગતવાર...
Jul 1,2024, 16:36 PM IST
Agriculture News
ગાય આધારિત ખેતીથી કરો લાખોની કમાણી! પ્રાકૃતિક ખેતી માટે સરકાર આપે છે મોટી સહાય
Agriculture News: ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યાં છે. અમરેલી જિલ્લાના શાપરના આવા જ એક ખેડૂત પાસેથી જાણીએ પ્રાકૃતિક કૃષિનો અનુભવ છે.
Jun 20,2024, 20:09 PM IST
Bhupendra Patel
કૃષિ ક્ષેત્ર આપણા માટે અગ્રતાનું ક્ષેત્ર હતું, છે અને રહેવાનું છે: ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે પ્રથમવાર આ એસ.એલ.બી.સી.ની બેઠકમાં પ્રેરણાદાયી સંબોધન કરતાં નાનામાં નાના માનવી, છેવાડાના અંતરિયાળ ગ્રામીણ નાગરિકને પણ ઘર આંગણે બેન્કીંગ સેવાઓ મળે તે માટે બેન્કીંગ સેવાઓના ડિઝીટલાઇઝેશન માટે અનુરોધ કર્યો હતો
Mar 22,2022, 15:24 PM IST
pm
PM મોદીએ કહ્યું- કૃષિમાં પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવાનો સમય આવી ગયો છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ અહીં પોતાના સંબોધનમાં કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરમાં સાથે આવવું પડશે, દેશના નાના ખેડૂતોને ધ્યાનમાં રાખતાં સરકારે ઘણા નિર્ણય લીધા છે. પીએમ મોદી (PM Narendra Modi)એ કહ્યું કે નાના ખેડૂતોને તાકાત આપતાં જ કૃષિ ક્ષેત્રનું ભલું થશે.
Mar 1,2021, 11:59 AM IST
budget 2021
Budget 2021: આમ આદમીને રાહત આપવા માટે સરકારે આ સેક્ટર્સ પર કરવું પડશે ફોકસ
એમએસએમઇ સેક્ટર સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે સરકારને ટેક સેન્ટર્સ બનાવી ત્યાં લોકોની સ્કિલ્સ સારી કરવા, જીએસટીના દરમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. સાથે જ એમએસએમઇ સેક્ટર માટે લોનની સીમાને વધારવી જોઇએ.
Jan 28,2021, 16:05 PM IST
ખેડૂત દિવસ
Kisan Diwas: દેશના અન્નદાતાને મળેલા છે આ અધિકારો અને સુવિધાઓ...ખાસ જાણો
ભારતમાં આજે ખેડૂત દિવસની ઉજવણી થઈ રહી છે. ખેડૂત દિવસ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ખેડૂતોના મસીહા ગણાતા ચૌધરી ચરણસિંહના જન્મદિવસ 23મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.
Dec 23,2020, 15:42 PM IST
મોદી સરકાર
હવે ચંબલમાં ડાકુઓની જગ્યાએ મળશે ખેડૂત, મોદી સરકાર તૈયાર કરી આ યોજના
ચંબલનું નામ સાંભળતા જ મગજમાં ડાકુઓનો ભય ફેલાઇ જાય છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાવવાની છે. કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ચંબલના કઠોર વિસ્તારને ખેતીલાયક જમીનમાં ફેરવવાની યોજના છે. આ માટે વર્લ્ડ બેંકથી સહયોગ મળશે. તેની જાણકારી કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રવિવારના આપી છે.
Jul 26,2020, 20:01 PM IST
Trending news
Kumbh Mela 2025
મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપનાર નસર પઠાણ કોણ છે? જાણો યોગી ફોર્સની શું છે તૈયારીઓ
Stale roti
તાજી રોટલી કરતા પણ વધુ હેલ્ધી નાસ્તો છે વાસી રોટલી,ખરાબ સમજીને ફેંકી દેતા પહેલા જાણો
RBI
હજુ પણ લોકોની પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, ખુબ RBI એ જણાવી સંખ્યા
ahmedabad municipal corporation
અમદાવાદનો વધુ એક બ્રિજ આવ્યો વિવાદમાં, બ્રિજમાં લાઈટ મુકવાનું રહી ગયું
Shani Gochar
Shani Gochar 2025: શનિની કૃપાથી આ 3 રાશિઓને મળશે કુબેરનો ખજાનો, થશે છપ્પરફાડ ધનલાભ!
Municipal Corporations
નવી 9 મહાનગર પાલિકાની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશનરની કરી નિમણૂંક
US Firing
નવા વર્ષની ઉજવણીમાં છવાયો માતમ, પાર્ટી કરી રહેલા લોકો પર ટ્રક ચઢાવી કર્યું ફાયરિંગ
Ahmedabad Civil hospital
અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું સ્કિન ડોનેશન, જરૂરીયાતમંદ દર્દીને મળશે મદદ
banaskantha
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કહી ખુશી તો કહી ગમનો માહોલ, રાજકારણમાં પણ આવ્યો ગરમાવો
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ, જેને એકવાર લગાવવા માટે લેવી પડશે લોન!