हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ahmedabad weather prediction
Ahmedabad weather prediction News
gujarat monsoon
ગુજરાતમાં ચોમાસું જામ્યું! ખંભાળિયામાં આભ ફાટતા 5 ઈંચથી વધુ વરસાદ, ભાણવડમાં 2.5 ઇંચ
Gujarat Rain Updates: આગામી પાંચ દિવસ હળવાથી સામાન્ય વરસાદ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણમાં થઇ શકે છે. ખાસ કરીને 22 જૂન બાદ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરશે તેવો અનુમાન છે. વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રમાં ખૂબ જ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ ખંભાળિયા પંથકમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
Jun 16,2024, 17:24 PM IST
Gujarat Winter
અંબાલાલની શ્વાસ અધ્ધર કરી નાંખે તેવી આગાહી, જાણો કેમ નથી પડી રહી હાડ થીજવતી ઠંડી?
Gujarat Weather Forecast: હવામાન વિભાગની આગાહી લોકોને ખુશ કરી દે તેવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ કે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે. ઠંડીમાં વધારો કે ઘટાડો નહી થાય. આગામી સમયમાં એક થી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઇ શકે છે. હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તર પશ્ચિમથી ઉત્તરીય દિશા તરફ છે.
Jan 19,2024, 17:11 PM IST
unseasonal rain
7 જાન્યુઆરીથી ગુજરાતના કયા જિલ્લાઓમાં છે વરસાદની આગાહી? ફરી જામશે ચોમાસા જેવો માહોલ
Monsoon Prediction: રાજ્યમાં હાલ ફરી કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણની વિપરીત પરિસ્થિતી સર્જાઈ છે. આવી સ્થિતિમાં અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની પણ શક્યતા છે. કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે તેની વધુ અસરની શક્યતા છે. અરબ સાગરના ભેજના કારણે 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી વરસાદનો અનુમાન છે. 7 જાન્યુઆરીમાં રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતા છે.
Jan 4,2024, 18:39 PM IST
Gujarat weather expert Ambalal Patel
અરબ સાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય; ગુજરાતમાં ક્યાં કરાઈ છે ભયાનક વરસાદની આગાહી?
Gujarat Wearger 2023: વધુ વરસાદ પડે તોય મુશ્કેલી, ઓછો પડે તોય મુશ્કેલી...ધરતીપુત્ર જ માત્ર એક એવો છે જે ક્યારેય મુશ્કેલીમાંથી બહાર આવતો નથી. હાલ રવિ સિઝન ચાલી રહી છે. મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ એક આગાહીથી ફરીથી જગતનો તાત ટેન્શનમાં આવી ગયો છે. ગુજરાતના ખેડૂતો માટે હજુય આગામી દિવસો આકરા જશે એવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. કારણ કે આગામી તારીખ 1થી 5 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ફરીવાર માવઠું પડે તેવી શક્યતા છે. ત્યારે ક્યાં કમોસમી વરસાદ વરસે તેવી છે સંભાવના?
Dec 29,2023, 18:57 PM IST
Weather expert Ambalal Patel forecast
વર્ષ 2024 વાવાઝોડાનુ વર્ષ! 1મે પછી દરિયામા મોટી હલચલ, જાણો અંબાલાલ પટેલની ઘાતક આગાહી
Ambalal Patel Prediction: 2023 નું વર્ષ કુદરતી આફતોનું રહ્યું છે. આ વર્ષે એકસાથે અનેક વાવાઝોડા આવ્યા, જેને વાતાવરણમાં ઘરખમ ફેરફારો કર્યા. હજી થોડા સમય પહેલા જ દક્ષિણ ભારતમાં મિચૌંગ વાવાઝોડું ત્રાટક્યું હતું. પરંતું તૈયારી કરી લેજો. ડિસેમ્બરમાં એક નહિ, બીજા બે વાવાઝોડા આવવાના છે. આ સાથે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તો વર્ષ 2024નું વર્ષ પણ વાવાઝોડાથી ભરેલું હશે એવી આગાહી કરીને લોકોને ચોંકાવી દીધા છે. 23 ડિસેમ્બર આસપાસ ઉત્તર ભારતમાં અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે અને ગુજરાતમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા રહેશે.
Dec 16,2023, 17:03 PM IST
Gujarat monsoon withdrwal
અંબાલાલની ભયાનક આગાહી; આ રાજ્યોમા મેઘો પડશે ધમધોકાર, ગુજરાતમા થશે વાવાઝોડાની એન્ટ્રી
Gujarat Weather Forecast :ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરતા જણાવ્યુ છે કે, વરસાદ પૂર્ણ થયો છે. વરસાદ બાદના ઓક્ટોબર અને નવેમ્બર, આ બે મહિનાને ટ્રાન્ઝેશન પિરીયડ કહેવામાં આવે છે. આ બે મહિનામાં મોટાભાગે તાપમાનમાં વધારે ફેરફાર નથી થતો.
Oct 6,2023, 16:48 PM IST
Gujarat daily weather report
ગુજરાતમાં ચોમાસાને વિદાયનો સમય આવી ગયો? આ તારીખ નોંધી લો, હવે વરસાદની કેટલી શક્યતા?
Ambalal Patel Monsoon Prediction For Navratri 2023 : ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે રાજ્યના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળશે. કેમ કે, હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે. આ દરમિયાન વરસાદ અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે.
Oct 4,2023, 17:04 PM IST
weather expert Ambalal Patel
કાળજી રાખજો! આ તારીખોમાં થશે ગુજરાતમાં 'જળ તાંડવ', વાવાઝોડું સાથે મેઘાની ઘાતક આગાહી
Gujarat Monsoon 2023: રાજ્યમાં કેટલાક દિવસોથી ધોધમાર વરસાદી વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ તો પૂરની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે. ત્યારે આજે અને આવતીકાલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Sep 22,2023, 16:56 PM IST
Trending news
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા