aiims director

Delta ના મુકાબલે નબળો છો Omicron? AIIMS ડાયરેક્ટરે કહી કામની વાત

નવું વર્ષ (New Year) શરૂ થઈ ગયું છે અને નવા વર્ષમાં કોરોના વાયરસ (Coronavirus)  ને કારણે ગભરાવાના બદલે સાવચેત રહેવાની જરૂર છે. ઓમિક્રોન (Omicron) ચોક્કસપણે ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ તે ગંભીર નથી. એમ એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા (Randeep Guleria) નું કહેવું છે.

Jan 1, 2022, 02:08 PM IST

Covid 19: કોરોનાની બીજી લહેર બજુ ખતમ થઈ નથી, ત્રીજી લહેર લોકોના વ્યવહાર પર નિર્ભરઃ ગુલેરિયા

ડો. ગુલેરિયાએ કહ્યુ કે, જ્યારે લોકો કોવિડ-19 યોગ્ય વ્યવહારનું પાલન કરશે તો ત્રીજી લહેરમાં કેસ ઓછા જોવા મળશે. એએનઆઈ સાથે વાત કરતા ગુલેરિયાએ કહ્યુ કે, લોકોએ તે સમજવું જોઈએ કે ભારતમાં હજુ કોરોનાની બીજી લહેર ખતમ થઈ નથી.

Aug 14, 2021, 06:11 AM IST

Corona ની ત્રીજી લહેર રોકવા માટે ડો. ગુલેરિયાએ આપ્યા ત્રણ મંત્ર, બાળકોની વેક્સિન મુદ્દે કહી આ વાત

ગુલેરિયાએ કહ્યું કે, ત્રીજી લહેરને રોકવી હોય તો તે આપણા હાથમાં છે. જો આપણે કોરોના પ્રોટોકોલનું પાલન કરીશું તો વાયરસ ફેલાશે નહીં. મેં બધાને અપીલ કરીશ કે બધા કોરોના નિયમોનું પાલન કરે અને જ્યાં પણ કોરોનાના કેસ વધુ છે ત્યાં લૉકડાઉન લાગૂ કરો અને બધાને વેક્સિન આપો. 

Jun 23, 2021, 09:56 PM IST

આગામી 2 મહિનામાં મોટી માત્રામાં વેક્સીન ઉપલબ્ધ થશે, જાણો AIIMS ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ શું કહ્યું

રણદીપ ગુલેરિયા (Dr Randeep guleria) એ કહ્યું કે ''કોવિશીલ્ડ, કોવેક્સીન, સ્પૂતનિક (Sputnik) નું નિર્માણ ભારતમાં વધુમાં વધુ કરવામાં આવશે. સ્પૂતનિકએ ભારતમાં નિર્માણ માટે ઘણી કંપનીઓ સાથે કરાર કર્યો છે.

May 15, 2021, 02:20 PM IST

Corona Vaccine લગાવ્યા બાદ બોલ્યા એમ્સના ડાયરેરક્ટર- ડરો નહીં, રસી તમને મારશે નહીં

એમ્સના ડાયરેક્ટરે વેક્સિન લગાવડાવ્યા બાદ સોમવારે પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેમણે કહ્યું, વેક્સિનની મારા પર કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને હું સંપૂર્ણ પણે ઠીક છું. 

Jan 18, 2021, 05:39 PM IST

લો ત્યારે...ભારતમાં કોરોના વાયરસની રસીની જરૂર નહીં પડે? AIIMS Director નું મોટું નિવેદન

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ(All India Institute of Medical Sciences-AIIMS) ના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયા(Randeep Guleria)એ કહ્યું છે કે કોરોના વાયરસના વધતા પ્રકોર બાદ આપણે એક એવી સ્થિતિમાં પહોંચી જઈશું કે જ્યારે હર્ડ ઈમ્યુનિટી (Herd Immunity) આવી જશે અને ત્યારે રસીની પણ જરૂર નહીં પડે.

Nov 13, 2020, 09:35 AM IST

AIIMSના ડિરેક્ટરની ચેતવણી....જો આમ થશે તો ખતરનાક સ્તરે જઈ શકે કોરોના વાયરસ!

દેશમાં હજુ પણ કોરોના (Corona Virus) નો કેર પ્રવર્તી રહ્યો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. રિકવરી રેટ વધી રહ્યો છે. જેથી કરીને આવનારા કેટલાક સમયમાં તેનાથી છૂટકારો મળવાની આશાની કિરણ જોવા મળે છે પરંતુ હવે દિલ્હી એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના વિશે એક ચેતવણી પણ ઉચ્ચારી છે. 

Oct 9, 2020, 10:38 AM IST

એમ્સનાં ડાયરેક્ટરે કહ્યું, કોરોના સાથે જ જીવવાની આદત પાડવી પડશે, જુનમાં હજી કેસ વધશે

દેશમાં કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ તરફ એમ્સનાં નિર્દેશક રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, જુનનાં મહિનામાં કોરોના વાયરસનાં કેસમાં સૌથી મોટો ઉછાળો આવશે. સાથે જ તેમણે કહ્યું કે, લોકડાઉનનો ફાયદો મળ્યો છે અને લોકડાઉનનાં કારણે કોરોના કેસ વધારે વધ્યા નથી.

May 7, 2020, 05:02 PM IST

AIIMS નિર્દેશકનું મહત્વનું નિવેદન, દેશમાં ગમે ત્યારે આવી શકે છે લોકડાઉનની સ્થિતી

ભારતમાં કોરોના વાયરસમાં અત્યાર સુધી 223 દર્દીઓ પીડિત છે. 24 કલાકમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે. તેમાં સૌતી વધારે 52 કોરોના વાયરસ સંક્રમણ મુદ્દે માત્ર મહારાષ્ટ્રમાં જ જોવા મળ્યા છે. દિલ્હીનાં લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ (LNJP) માંથી 6 શંકાસ્પદ ગાયબ થયા હોવાની માહિતી છે. કોરોના વાયરસનાં દિલ્હીમાં દસ્ત અને તેના મુદ્દે સમગ્ર દેશમાંવધી રહેલી દહેશત વચ્ચે દિલ્હી ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)નાં નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, દેશમાં લોક ડાઉનની સ્થઇતી હજી પણ આવી શકે છે. કેટલાક શહેરોને બંધ કરવાની પણ નોબર આવી શકે છે.

Mar 20, 2020, 11:27 PM IST