covaxin

ભારત બાયોટેકે WHO ને તમામ જરૂરી દસ્તાવેજો સોંપ્યા, કોવૈક્સીન જલદી EUL માં થઈ શકે છે સામેલ

ભારત બાયોટોકે કહ્યું કે, ઈયૂએલના બધા જરૂરી દસ્તાવેજ વિશ્વ આરોગ્ય સંસ્થાને 9 જુલાઈ સુધી સોંપી દેવામાં આવ્યા છે. જલદી ઈયૂએલમાં સામેલ થવાની આશા છે. 
 

Jul 12, 2021, 10:13 PM IST

કોવૈક્સીનને 4-6 સપ્તાહમાં મળી જશે ઉપયોગની મંજૂરી, WHO એ આપી મહત્વની જાણકારી

વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને (Soumya Swaminathan) જણાવ્યું કે કોવૈક્સીનના ઉપયોગ માટે મંજૂરી આગામી 4-6 સપ્તાહમાં આપવામાં આવશે. 

Jul 10, 2021, 04:29 PM IST

WHO એ Covaxin ના Phase 3 ટ્રાયલના પરિણામોના કર્યા વખાણ, Approval મળવાની આશા વધી

ભારતીય કંપની ભારત બાયોટેક દ્વારા વિક્સિત કરાયેલી કોવિડ રસી કોવેક્સી (Covaxin) નના ત્રીજા તબક્કાની ટ્રાયલના પરિણામોને લઈને સારા સમાચાર આવ્યા છે.

Jul 9, 2021, 01:02 PM IST

અમદાવાદીઓને મળ્યા સ્પુતનિક V વેક્સીનના ડોઝ, જાણો એક ડોઝની કેટલી છે કિંમત

અમદાવાદમાં (Ahmedabad) કોવિશિલ્ડ (Covishield), કોવેકસીન (Covaxin) બાદ હવે સ્પુતનિક V વેકસીન મળવાની શરૂઆત થઈ છે. 1145 રૂપિયામાં (મૂળ કિંમત 995 + હેન્ડલિંગ ચાર્જ 150) સ્પુતનિક V (Sputnik V) વેકસીનના ડોઝ ક્રિષ્ના શેલબી હોસ્પિટલ દ્વારા આપવાની શરૂઆત કરાઈ છે

Jul 5, 2021, 01:10 PM IST

Bharat Biotech એ COVAXIN ના ત્રીજા તબક્કાની ટ્રાયલના પરિણામ જાહેર કર્યા, Delta વેરિઅન્ટ સામે 65.2% અસરકારક 

ભારતની સ્વદેશી કોરોના રસી વિશે મોટા સમાચાર આવ્યા છે. ભારત બાયોટેકે પોતાની કોવિડ રસી COVAXIN ના ત્રીજા ફેઝના ટ્રાયલના પરિણામ (Third Phase Trial) જાહેર કર્યા છે. 

Jul 3, 2021, 08:03 AM IST

બ્રાઝિલે Covaxin માટેનો કરાર કર્યો રદ!, જાણો ભારત બાયોટેકે શું કહ્યું?

ભારત બાયોટેકની કોવિડ-19 રસી કોવેક્સીનના બે કરોડ ડોઝ ખરીદવા પર સહમત થયેલી બ્રાઝિલ સરકારે કરારમાં અનિયમિતતાના આરોપ લગાવ્યા બાદ બુધવારે ડીલ સસ્પેન્ડ કર્યાની જાહેરાત કરી.

Jun 30, 2021, 03:17 PM IST

ICMR Study: રસી લીધા પછી પણ જો કોરોના થઈ જાય તો શું અસર થશે? ખાસ જાણો જવાબ

ભુવનેશ્વરમાં કરાયેલા આ સ્ટડીમાં 361 સેમ્પલની તપાસ હાથ ધરાઈ. જેમાંથી 274 સેમ્પલ એવા લોકોના હતા જેમને રસીના બંને ડોઝ મળી ચૂક્યા હતા અને તેમને 14 દિવસ બાદ કોરોના વાયરસનો ચેપ લાગ્યો.

Jun 25, 2021, 06:34 AM IST

Corona Vaccine: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું, કોવિશીલ્ડ અને કોવૈક્સીન ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ અસરકારક

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 21 જૂને દેશભરમાં 88,09,000 કોવિડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.  40,43,000 વેક્સિનના ડોઝ કાલે મહિલાઓને લગાવવામાં આવ્યા અને 47,24,283 વેક્સિનના ડોઝ પુરૂષોને આપવામાં આવ્યા છે. 

Jun 22, 2021, 06:21 PM IST

Corona Vaccine: કોવૈક્સીન ત્રીજા તબક્કાની ટ્રાયલમાં 77.8% અસરકારક, DCGI ની એક્સપર્ટ કમિટીએ કરી સમીક્ષા

ભારતમાં વર્તમાનમાં જે ત્રણ વેક્સિનને દેશમાં કોરોના વિરુદ્ધ જંગમાં લોકોને લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે, તેમાં સ્વદેશી વિકસિત કોવૈક્સીન પણ સામેલ છે. 

Jun 22, 2021, 04:41 PM IST

Covaxin લેનારા લોકો માટે આવ્યા ખુબ જ સારા સમાચાર, WHO એ EOI નો કર્યો સ્વીકાર

ભારતમાં કોરોના વાયરસ વિરુદ્ધ રસીકરણ અભિયાનને તેજ કરવા માટે વિદેશી કોરોના રસીને પણ દેશમાં લાવવાની પ્રક્રિયા ચાલુ છે. આ બધા વચ્ચે સ્વદેશી કોરોના રસી કોવેક્સીનને લઈને સારા સમાચાર આવ્યા છે.

Jun 17, 2021, 08:34 AM IST

કોવિશીલ્ડ લેનારા ભારતીયોને છૂટ, કોવૈક્સીન લીધી છે તો ક્વોરેન્ટીન, સાઉથ કોરિયાએ બનાવ્યા નવા નિયમ

ભારતમાં દક્ષિણ કોરિયાના રાજદૂતે કહ્યુ કે, પ્રતિબંધો માત્ર સામાન્ય લોકો માટે બનાવવામાં આવ્યા છે. આ નિયમ રાષ્ટ્રાધ્યક્ષો અને ઉચ્ચ ગણમાન્ય વ્યક્તિઓ માટે નથી. 
 

Jun 16, 2021, 11:38 PM IST

Covaxin માં Calf Serum નો ઉપયોગ થતો નથી, અફવાઓ પર સરકારે બહાર પાડ્યું નિવેદન

કોવેક્સીન (Covaxin) માં વાછરડાના સીરમનો ઉપયોગ થવા અંગે વાયરલ થઈ રહેલી કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ પર સરકારે સ્પષ્ટતા કરી છે.

Jun 16, 2021, 02:51 PM IST

Vaccine ની કિંમત પર ભારત બાયોટેક બોલ્યું- 150 રૂપિયામાં લાંબા સમય સુધી સપ્લાય કરવી સંભવ નથી

દેશમાં કોરોના વિરૂદ્ધ ચાલી રહેલા રસીકરણમાં કેન્દ્ર સરકાર વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેક અને સીરમ પાસેથી પ્રતિ ડોઝ 150 રૂપિયાની કિંમતે રસી ખરીદી રહી છે. 

Jun 15, 2021, 03:43 PM IST

USA માં કોવૈક્સીનની ક્લીનિકલ ટ્રાયલ કરશે ભારત બાયોટેક, ઇમરજન્સી ઉપયોગની ન મળી મંજૂરી

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) એ તેના ઇમરજન્સી ઉપયોગની વિનંતીને ઠુકરાવી દીધી છે. 
 

Jun 12, 2021, 05:13 PM IST

દર 6 મહિને લેવો પડશે કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ? WHO એ આપ્યો આ જવાબ

કોરોના વેક્સીનના (Corona Vaccine) બૂસ્ટર ડોઝની જરૂર પડશે કે નહીં, એક વર્ષમાં તેનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. આ માહિતી આપતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) જણાવ્યું હતું કે વિશ્વભરમાં સંશોધન ચાલી રહ્યું છે

Jun 11, 2021, 09:46 PM IST

Covaxin vs Covishield: કોવેક્સીન કરતા કોવિશીલ્ડથી વધુ એન્ટીબોડી બને છે? ભારત બાયોટેકે આપ્યો આ જવાબ

ભારત બાયોટેકે (Bharat Biotech) દેશમાં કોવેક્સીન અને કોવિશીલ્ડ (Covaxin vs Covishield) ની અસરને લઈને હાલમાં જ આવેલા સ્ટડીને ફગાવ્યો.

Jun 10, 2021, 02:41 PM IST

Corona Vaccine: અભ્યાસ માટે US જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આ રસી લીધી હશે તો ફરી કરાવવું પડશે રસીકરણ

અભ્યાસ કરવા માટે અમેરિકા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. 

Jun 7, 2021, 11:35 AM IST

Research માં વૈજ્ઞાનિકોનો દાવો: કોરોનાની આ રસી બનાવે છે વધુ એન્ટીબોડી

આ અભ્યાસમાં કુલ 515 સ્વાસ્થ્ય કર્મીઓ (305 પુરુષ, 210 મહિલાઓ) ને સામેલ કરાયા હતા. જેમાંથી 456 ને કોવિશીલ્ડ અને 96 લોકોને કોવેક્સીન અપાઈ હતી.

Jun 7, 2021, 08:11 AM IST

Corona Vaccine: પટણા AIIMS માં 3 બાળકોને અપાયો કોવેક્સીનનો પહેલો ડોઝ, જાણો કેવી છે તબિયત

ભારતમાં બાળકો પર કોરોના રસીની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 3 બાળકોને રસીનો ડોઝ અપાયો છે.

Jun 3, 2021, 09:50 AM IST

UP: રસીકરણમાં મોટી બેદરકારી, 20 લોકોને પ્રથમ અને બીજા ડોઝમાં આપી દીધી અલગ-અલગ વેક્સિન

આ ઘટના પર સિદ્ધાર્થનગરના મુખ્ય મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી સંદીપ ચૌધરીએ કહ્યુ કે, આ ચોક્કસપણે એક ભૂલ છે. સરકાર તરફથી રસીની કોકટેલ લગાવવાનો કોઈ નિર્દેશ નથી. 
 

May 26, 2021, 11:00 PM IST