हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AIIMS Rajkot
Aiims rajkot News
Rajkot AIMS
AIIMSમાં એક્સ-રે સહિત થશે 200થી વધુ રિપોર્ટ્સ, જાણો લો કયા રિપોર્ટનો કેટલો છે ચાર્જ?
Rajkot AIIMS: આરોગ્યની સર્વોત્તમ સેવા આપતી એઇમ્સને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે રવિવારે ખુલ્લી મુકી છે, ત્યારે સામાન્ય પરિવારના દર્દીને પરવડે તે દરે સેવા-સુષુશ્રા કરવાની એઇમ્સની આગવી પરંપરા અહીં પણ સાકાર થશે, જેની પ્રતીતિ રાજકોટ એઇમ્સ ખાતે દાખલ થનાર દર્દીઓને થવા જઈ રહી છે. રાજકોટ એઇમ્સ ખાતે ૨૫૦ બેડના ઇન્ડોર પેશન્ટ વિભાગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે અહીં દાખલ થયેલા દર્દીઓને વિવિધ લેબોરેટરી રીપોર્ટ્સ માટે ઇનહાઉસ સુવિધા પણ શરુ કરવામાં આવશે.
Feb 27,2024, 13:16 PM IST
pm modi
રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા: PM Modi નો ભવ્ય રોડ-શો, એક ઝલક મેળવવા ઉમટી જનમેદની
Rajakot Road Show: રોડ શોમાં સમગ્ર રૂટ પર "મોદીજી આપકા સ્વાગત હૈ…" ના હર્ષનાદો સાંભળવા મળ્યા હતા. પ્રયાસ પેરેન્ટ્સ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ પણ પ્રધાનમંત્રીની પ્રતિકૃતિ બનાવી હર્ષ વ્યક્ત કર્યો હતો.
Feb 25,2024, 18:50 PM IST
AIIMS Gift
ગુજરાતને મળી પ્રથમ AIIMS ની ભેટ, સાવ નજીવા ખર્ચે મળશે મલ્ટી- સ્પેશિયાલિટી સારવાર
PM Modi in Gujarat: પ્રધાનમંત્રીએ એઈમ્સ હોસ્પિટલના ભવિષ્યના વિકાસની બ્લુપ્રિન્ટ એવા મોડેલનું અને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની તેમજ ભારતની પ્રાચીન ચિકિત્સા પરંપરાથી લઈને જીનેટિક ટેકનોલોજી સુધીની સફરની ઝાંખી કરાવતી ટેપેસ્ટ્રીનું નિરીક્ષણ કર્યું હતું.
Feb 25,2024, 18:38 PM IST
employment
રાજકોટમાં રોજગાર: AIIMS માં સરકારી નોકરીઓનો વરસાદ, તમામ વિગતો મેળવો માત્ર એક ક્લિક
ગુજરાતની પ્રથમ AIIMS રાજકોટને ફાળવવામાં આવી છે. જેનું ખાત મુહૂર્ત 31 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં કરવામાં આવશે. 750 બેડની આ હોસ્પિટલમાં ડોક્ટરીનો અભ્યાસ પણ કરાવવામાં આવશે. જો કે એઇમ્સમાં હજારો લોકોને રોજગાર પણ મળશે. સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ લોકોને અહીં રોજગારી મળશે.
Dec 29,2020, 17:33 PM IST
AIIMS Rajkot
રાજકોટમાં એઈમ્સના નિર્માણની તડામાર તૈયારી, આજે મળી મહત્વની બેઠક
એઇમ્સ રાજકોટના ડેપ્યુટી ડિરેકટર શ્રમદિપ સિન્હાએ જણાવ્યું હતું કે, એઇમ્સની મુખ્ય 4 જરૂરિયાત છે જે રાજ્ય સરકાર પુરી પાડે છે. જેમાં જમીન, પીવાનું પાણી, વીજળી અને રોડ રસ્તાનો સમાવેશ થાય છે.
Dec 23,2020, 21:19 PM IST
AIIMS
એઇમ્સ સાચા અર્થમાં હોસ્પિટલ: 10 માં નિદાન, 35માં સારવાર, વિદેશી ડોક્ટર્સ કરશે સારવાર
શહેરમાં એઇમ્સ આવ્યા બાદ રાજ્યનાં આરોગ્ય ક્ષેત્રે એક અનોખી ક્રાંતિ આવી રહી છે. આ સંસ્થાની સમકક્ષ કોઇ કોર્પોરેટ કે ખાનગી હોસ્પિટલ આવી નહી શકે. OPD થી માંડી સર્જરી જેવા તમામ કામકાજ એડવાન્સ રીતે અને યોજનાબદ્ધ રીતે થશે. એમ્સ હોસ્પિટલમાં માત્ર 10 રૂપિયામાં નિદાન થશે. આ ઉપરાંત 35 રૂપિયા પ્રતિ બેડ, 375 રૂપિયામાં બેડ ઉપરાંત બે લોકોનું ભોજન પણ આવી જશે. હોસ્પિટલમાં લાખો કે હજારો રૂપિયામાં મળતી દવાઓ ખુબ જ રાહતદરે આપવામાં આવશે.
Dec 22,2020, 0:10 AM IST
AIIMS Rajkot
AIIMS Rajkot : 2020થી મેડિકલ કોલેજની 50 બેઠકની પ્રથમ બેચ થશે શરૂ
વીડિયો કોન્ફરન્સમાં દિલ્હીથી આવેલા ડૉ.સંજય રોયે જણાવ્યું કે, અમે સ્થળ મુલાકાત લીધી છે અને આગામી ફેબ્રુઆરી સુધીમાં ભૂમિપૂજન કરીને એઇમ્સ હોસ્પિટલનું કામ નિર્માણકાર્ય આગામી 2 વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
Nov 22,2019, 23:13 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો