aiims

શું કોરોનાની જેમ સંક્રામક છે બર્ડ ફ્લૂ? દેશમાં પ્રથમ મોત બાદ ડો. ગુલેરિયાએ આપ્યો જવાબ

કોરોના મહામારી વચ્ચે ભારતમાં આ વર્ષે બર્ડ ફ્લૂથી મોતનો પ્રથમ કેસ સામે આવ્યો છે. દિલ્હી એમ્સમાં મંગળવારે એક 12 વર્ષીય છોકરાનું H5N1 (બર્ડ ફ્લૂ) ને કારણે મોત થયું છે. 
 

Jul 21, 2021, 09:41 PM IST

Corona ની ત્રીજી લહેર અંગે AIIMS ના ડાયરેક્ટરે કર્યા સાવધ, કહ્યું- આ બે કારણથી ખતરો વધશે 

ભારતમાં કોવિડ-19 (Covid-19) મહામારીની ત્રીજી લહેરની આશંકા વચ્ચે એમ્સના ડાઈરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા (randeep guleria) એ લોકોને સાવધ કર્યા છે.

Jul 16, 2021, 01:28 PM IST

Corona: બીજી લહેર આ ઉંમરના લોકો પર પડી ભારે અસર, ICMR ના સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

બીજી લહેરમાં ચપેટમાં આવનાર લોકોની સરેરાશ ઉંમર પહેલી લહેરના મુકાબલે ખૂબ ઓછી હતી બીજી લહેરમાં 48.7 ઉંમરના લોકો ચપેટમાં આવ્યા છે.

Jul 4, 2021, 07:16 AM IST

Corona ની બીજી લહેર પુરી થઇ નથી અને ત્રીજી લહેરની તૈયારી, October સુધી દેશમાં એન્ટ્રી કરી શકે છે Third Wave

ઓક્ટોબર સુધી ભારતમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર (Third Wave) આવવાની આશંકા છે.

Jun 19, 2021, 07:45 AM IST

Corona Update: 6 એપ્રિલ બાદ આજે નોંધાયા સૌથી ઓછા કોરોનાના કેસ, 24 કલાકમાં 3380 સંક્રમિતોના મોત

કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં કોરોના સંક્રમણના કેસ દરરોજ ઘટી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તર પર કોરોના સંક્રમણનો દૈનિક દર લગભગ 6 ટકા છે, જ્યારે કોરોના સંક્રમણથી સ્વસ્થ્ય થનારનો દર (Recovery Rate) પણ 93 ટકાથી ઉપર છે. 

Jun 5, 2021, 12:11 PM IST

Corona Vaccine: પટણા AIIMS માં 3 બાળકોને અપાયો કોવેક્સીનનો પહેલો ડોઝ, જાણો કેવી છે તબિયત

ભારતમાં બાળકો પર કોરોના રસીની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 3 બાળકોને રસીનો ડોઝ અપાયો છે.

Jun 3, 2021, 09:50 AM IST

કોરોનાથી રિકવર થયા બાદ કેન્દ્રીય મંત્રી Ramesh Pokhriyal ને થઈ આ સમસ્યા, AIIMS માં દાખલ

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકને કોરોના વાયરસમાંથી રિકવર થયા બાદ થનારી સમસ્યાઓના કારણે દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે.

Jun 1, 2021, 01:11 PM IST

હાર્ટ સ્પેશિયાલિસ્ટ Dr KK Aggarwal નું કોરોનાના કારણે નિધન, AIIMS માં સારવાર હેઠળ હતા

પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના પૂર્વ અધ્યક્ષ ડો.કેકે અગ્રવાલનું કોરોના સંક્રમણના કારણે નિધન થયું છે. તેમણે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. કોરોના સામે લાંબી લડત લડ્યા બાદ આખરે તેઓ જિંદગીનો જંગ હારી ગયા. ડોક્ટર અગ્રવાલ 62 વર્ષના હતા અને છેલ્લા કેટલાક દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. 

May 18, 2021, 10:46 AM IST

Corona ની સારવાર માટે નવી ગાઇડલાઇન જાહેર, પ્લાઝ્મા થેરેપી પર લાગ્યો પ્રતિબંધ

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોનાની સારવાર માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. 

May 17, 2021, 10:52 PM IST

Corona: અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજને કોરોનાને આપી માત, એમ્સથઈ પહોંચ્યો તિહાડ જેલ

કોરોના સંક્રમિત (Coronavirus) થયા બાદ અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન (Chhota Rajan) ને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

May 11, 2021, 08:35 PM IST

કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓએ આ દવા ન લેવી જોઈએ, ઓક્સિજન લેવલ ઓછું થઈ શકે છે

AIIMS ના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયાના જણાવ્યાં મુજબ હળવા લક્ષણોવાળા કોરોના દર્દીઓએ શરૂઆતના દિવસોમાં સ્ટેરોઈડથી બચવું જોઈએ. કારણ કે શરૂઆતના દિવસોમાં સ્ટેરોઈડ લેવાથી શરીર પર ખોટો પ્રભાવ પડે છે. 

May 5, 2021, 07:01 AM IST

Corona: PM Modi એ કોરોના રસીનો બીજો ડોઝ લીધો, ટ્વીટ કરીને આપ્યો આ ખાસ સંદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો બીજો ડોઝ લીધો. તેમણે ભારત બાયોટેકની કોવેક્સીનનો પહેલો ડોઝ 1 માર્ચના રોજ લીધો હતો. 

Apr 8, 2021, 07:33 AM IST

દેશમાં ફરી કેમ બેકાબૂ બની રહ્યો છે Corona? AIIMS ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ કારણ

નવી દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ (AIIMS) ના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાનું કહેવુ છે કે કોવિડ-19 પ્રોટોકોલનું પાલન ન કરવાને કારણે સ્થિતિ બગડી છે અને સ્થિતિ તેવી થઈ રહી છે જેવી ક્રિસમસ બાદ બ્રિટનમાં જોવા મળી હતી.

Apr 4, 2021, 07:45 PM IST

Corona ના વધતા કેસ વચ્ચે Mini Lockdown ની સળવળાટ, ડો. Randeep Guleria એ આપ્યા સંકેત

દેશભરના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમિતના (Corona Positive Patient) આંકડા ઝડપથી વધી રહ્યા છે. તેને કાબુ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે, પરંતુ તેમ છતાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Coronavirus) 80 હજારથી વધુ કેસ સામે આવ્યા છે

Apr 2, 2021, 09:24 PM IST

Delhi: AIIMS હોસ્પિટલમાં થઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સફળ બાયપાસ સર્જરી

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ની દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સફળ બાયપાસ સર્જરી થઈ છે. તેની જાણકારી રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટર પર આપી છે. 
 

Mar 30, 2021, 05:51 PM IST

લોકસભા સ્પીકર ઓમ બિરલા Corona થી સંક્રમિત, દિલ્હી AIIMS કોવિડ સેન્ટરમાં દાખલ

દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. દેશમાં સતત કેસ વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે આઠ કલાકે જાહેર થયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 43846 નવા કેસ સામે આવ્યા છે. તો 197 લોકોના મૃત્યુ થયા છે.

Mar 21, 2021, 04:36 PM IST

... જ્યારે વેક્સિન લેવા દરમિયાન PM મોદીએ નર્સને કહ્યુ- નેતા જાડી ચામડીના હોય છે, મોટી સોય લગાવજો

વેક્સિન લગાવડાવવા સમયે પીએમ મોદીએ નર્સને કહ્યુ કે નેતા મોટી ચામડી હાય છે, મોટી સોય લગાવવી. મહત્વનું છે કે પીએમ મોદીને ભારત બાયોટેકની કોવેક્સીન (Covaxin) લાગી છે અને હવે 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. 

Mar 1, 2021, 04:54 PM IST

Exclusive Video: PM Modi સામાન્ય વ્યક્તિની માફક પહોંચ્યા AIIMS, આપ્યો મોટો સંદેશ

આજે વહેલી સવારે પીએમ મોદી સામાન્ય વ્યક્તિની માફક સુરક્ષા વિના દિલ્હી સ્થિત એમ્સ (AIIMS) હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેનો એક્સક્યુઝિવ વીડિયો છે. તેમને મેસેજ પુરો પાડ્યો હતો અને વિપક્ષની બોલતી બંધ કરી દીધી છે. 

Mar 1, 2021, 03:09 PM IST

Corona Vaccine લગાવ્યા પછી PM Modi એ નર્સ સાથે કરી વાત, કહ્યું- વેક્સીન લગાવી દીધી, ખબર ન પડી

કોરોના વેક્સીનેશન અભિયાન (Corona Vaccination Drive) ના ત્રીજા તબક્કામાં 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વેક્સીન લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. પહેલાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સોમવારે સવારે દિલ્હી સ્થિત એમ્સ (AIIMS) માં કોરોના વાયરસની વેક્સીન (Corona Vaccine) નો પ્રથમ ડોઝ લગાવ્યો. પીએમ મોદીને ભારત બાયોટેકની કોવેક્સીન લગાવી છે અને હવે તેમને 28 દિવસ પછી આગામી ડોઝ આપવામાં આવશે. 

Mar 1, 2021, 12:39 PM IST

PM Modi એ લીધી Covaxin, વેક્સીનેશન પર સવાલ ઉઠાવનારની કરી બોલતી બંધ

એએનઆઇના અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ભારત બાયોટેકની કોવેક્સીન (Covaxin) નો પ્રથમ ડોઝ લીધો છે અને દિલ્હી સ્થિત એમ્સમાં કામ કરનાર પુડુચેરીની નર્સ પી નિવેડા (Sister P Niveda) એ વેક્સીન આપી હતી.

Mar 1, 2021, 08:58 AM IST