हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Air Cooler
Air cooler News
Summer
ગરમીને લાત મારીને તગેડી મુકશે આ 5 Ice Cooler! AC કરતા 10 ઘણા સસ્તા પડશે આ આઈસ કૂલર
Ice Cooler Desert Air Fan Will Feel Cool In Summers: ગરમી આવે કે ગરમીનો બાપ...42 હોય કે 45 ડિગ્રી....આ 5 આઈસ કૂલર સામે બધુ ઠરી જશે. માર્કેટમાં બૂમ પડાવવા આવી ગયા છે AC ને ટક્કર મારે એવા સાવ સસ્તા આઈસ કૂલર. આલુ ચાલુ નથી કંપનીઓ પણ છે સ્ટાન્ડર્ડ...
May 28,2024, 14:24 PM IST
Tech News
કૂલરમાંથી આવતી હોય ગરમ હવા, તો ઘરે અપનાવો આ 5 ટિપ્સ, નહીં પડે AC ની જરૂર
How To Keep Air Cooler Clean: જેમ જેમ ઉનાળાની ઋતુ નજીક આવે છે તેમ તેમ એર કૂલર્સનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધી જાય છે. એર કૂલર માત્ર ગરમીથી રાહત જ નથી આપતા પરંતુ પાવરની પણ બચત કરે છે. પરંતુ, એર કૂલરની કાર્યક્ષમતા અને આયુષ્ય વધારવા માટે, તેની નિયમિત સફાઈ અને જાળવણી જરૂરી છે. જો એર કૂલરને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો તે ઠંડી હવા ઉત્પન્ન કરવાનું બંધ કરી શકે છે પરંતુ તેમાં બેક્ટેરિયા અને ફૂગ પણ વધી શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. અહીં અમે એર કૂલરને સ્વચ્છ રાખવાની કેટલીક સરળ રીતો જણાવી રહ્યા છીએ.
May 28,2024, 13:20 PM IST
zee original video
આણંદમાં એરકૂલરની પાછળ છૂપાયો હતો કિંગ કોબ્રા! જુઓ રેસ્ક્યુનો વીડિયો
ઘરમાં રુમમાં રાખેલા એરકૂલર પાછળ કિંગ કોબ્રા ભરાયો હોવાની જાણ ઘરમાં હાજર સભ્યોને થતા લોકો ગભરાઈ હતા...જ્યાર બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યો... આ ઘટના આણંદની અરિહંત સોસાયટીની છે... જ્યાં ઝેરી કોબ્રા ઘરમાં ઘૂસી જતા પરિવારના લોકો ગભરાઈ ગયા હતા ત્યારે બાદ નેચર હેલ્પ ફાઉન્ડેશનને જાણ કરાતા રેસ્ક્યુ કરાયું હતું. નેચર હેલ્પ ફાઉન્ડેશનનાં કાર્યકરે કોબ્રા સાપને પકડીને ડબ્બામાં પુરી નિર્જન વિસ્તારમાં મુક્ત કરી દેવાયો હતો...
May 11,2023, 19:38 PM IST
Indian railways
Indian Railways: કડકડતી ઠંડીમાં પણ ટ્રેનમાં AC માટે પૈસા કેમ ચૂકવવા પડે છે?
Indian Railways AC Coach: ટ્રેનમાં લગાવવામાં આવેલ એસી એર કંડિશનર છે, એર કુલર નથી. એર કંડિશનર ડબ્બામાં હાજર હવાને માત્ર ઠંડુ જ નહીં પરંતું કોચની અંદરના તાપમાનને પણ નિયંત્રિત કરે છે.
Feb 1,2023, 19:03 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી