Upcoming IPO:એસએમઈ સેગમેન્ટમાં આગામી સપ્તાહે સાત આઈપીઓ લોન્ચ થવાના છે. તે છે વિસામન ગ્લોબલ સેલ્સ, મેસન ઇન્ફ્રાટેક, સ્લીવન પ્લાઈબોર્ડ, શિવાલિક પાવર કંટ્રોલ, પેટ્રો કાર્બન એન્ડ કેમિકલ્સ, ડિવાઇન પાવર અને અકીકો ગ્લોબલ સર્વિસ.