અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક શિક્ષકે પોતાની હેવાનિયત સંતોષવા માટે એક વિદ્યાર્થી સાથે દુષ્કર્મ કર્યું છે. આ મામલે ફરિયાદ બાદ પોલીસે હોસ્ટેલના ગૃહપતિ-શિક્ષક સામે તપાસ હાથ ધરી છે.
diwali celebration 2024 : અમરેલીના સાવરકુંડલામાં જામી ઈંગોરિયા અને કોકડાની લડાઈ... દિવાળીના રાતે થયું ઈંગોરીયા યુદ્ધ... સાવરકુંડલામાં વર્ષોથી એકબીજા પર ફેંકાય છે ઈંગોરિયા... ચાર પેઢીથી ચાલી આવતી આ રમતનું લોકોમાં છે આકર્ષણ.... ઈંગોરીયાની આ રમતમાં કોઈ દાઝતું નથી... ઈંગોરિયા યુદ્ધ જોવા દૂરદૂરથી લોકો આવે છે
રાજ્યમાં સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ડાંગમાં બે કલાકની અંદર 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરમાં 3 ઇંચ વરસાદ અને ગીર સોમનાથમાં 2 ઇંચ જેટલો વરસાજ નોંધાયો છે. આ ઉપરાંત અમરેલીમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.