Gujarat Police:અગાઉ વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે ફરિયાદ કરી શકાતી હતી, પરંતુ હવે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી શકશો. આ સુવિધા ટૂંક સમયમાં અમલી બનાવવામાં આવશે.
Gujarat Government Big Decision : ગોંડલ નગરને નવા બે બ્રિજ માટે ૫૬.૮૪ કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી... ગોંડલી નદી પર રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ જૂના બે બ્રિજના રિનોવેશન માટે રૂ. ૨૨.૩૮ કરોડ ફાળવાશે... ગોંડલ તથા આસપાસના ગામો-જિલ્લા-તાલુકાના બાયપાસ અને શહેરના ટ્રાફિકને ધ્યાનમાં લઈને ફોરલેન બ્રિજ માટે મંજૂરી આપી
Big Annoucement : સહકારિતા દિવસ પર ગુજરાતના ખેડૂતો માટે ખાસ જાહેરાત.. નેનો યુરિયા અને નેનો DAP પર 50 ટકા સબસિડીની જાહેરાત.. નેનો યુરિયા અને નેનો DAPને પ્રોત્સાહન આપવા જાહેરાત...
Government Jobs : રાજ્યના શિક્ષણ વિભાગે 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે આપી મંજૂરી,,, મરાઠી, ઉર્દૂ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરશે,,, ટેટ અને સીટેટ પાસ થયેલાની થશે ભરતી
Onion Export Ban Lift : ડુંગળી પકવતા ખેડૂતો માટેની નિકાસની જાહેરાત ગેરમાર્ગે દોરનારી અને લોલીપોપ સમાન,,, 230 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન છે ત્યારે માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ,,, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા
Onion Export Permission : ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે આપી મંજૂરી..3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને કેન્દ્રની મંજૂરી...અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય