हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RR
DC
0/ 0
(0)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Anti Terrorist Squad
Anti terrorist squad News
guarat ATS
175 કરોડના ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી શાહીદ સુમરા આખરે સંકજામાં આવ્યો
કરોડોના ડ્રગ્સ કૌભાંડમાં ગુજરાત એટીએસ (guarat ATS) ને મોટી સફળતા મળી છે. કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હેરોઈન ડ્રગ્સ (drugs) મામલે મુખ્ય આરોપી આખરે સકંજામાં આવ્યો છે. 175 કરોડના ડ્રગ્સનો આરોપી સાહિદ કાસમ સુમરાની ધરપકડ કરાઈ છે. સાહિદ કાસમ સુમરા ભારતના અલગ અલગ ચાર ગુનામાં ફરાર હતો. એક એનઆઈએ અને એક પંજાબના કેસમાં પણ તે મુખ્ય આરોપી હતો.
Jul 29,2021, 11:20 AM IST
Another notorious
કુખ્યાત જયેશ પટેલનો સાગરિત રજાક સોપારી ATS અને જામનગર SOG ના સંયુક્ત ઓપરેશનમાં ઝબ્બે
જામનગરના કુખ્યાત આરોપી જયેશ પટેલ ગેંગનો વધુ એક સાગરિત ઝડપાયો છે. ગુજરાત ATS અને જામનગર SOG એ સંયુક્ત ઓપરેશન કરી રજાક ઉર્ફે રજાક સોપારી ચાવડાની અટકાયત કરી છે. મૂળ જામનગરનો રજાક પાંચે ગુનામાં વોન્ટેડ છે. જેમાં ગિરીશ ડેર પર ફાયરિંગ કરી હત્યાના પ્રયાસ કરવા બદલ જામનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. આ સિવાય પણ રજાક પર વલસાડ રૂરલ માં ૧૯૯૮માં લૂંટનો ગુનો નોંધાયો હતો. જામનગરમાં મારામારીના ગુનામાં પણ રજાકની ધરપકડ થઈ ચૂકી હતી.
Oct 8,2020, 18:46 PM IST
Trending news
surat news
માત્ર 400 રૂપિયા માટે મિત્રએ લીધો જીવ! સુરતની આ ઘટના વાંચી કાળજું કપી જશે
Auto news
આ કારને મળ્યું વિશ્વની સર્વશ્રેષ્ઠ ઇલેક્ટ્રિક કારનું બિરુદ, ટૂંક સમયમાં ભારતમાં આવશે
dwarka
ગોમતી નદીમાં મોટી દુર્ઘટના ટળી! એકાએક પાણીનો પ્રવાહ વધતા 40 લોકોના જીવ તાળવે ચોંટ્યા
આઇપીએસ અધિકારી
પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સખત કેદની સજા, જાણો શું છે સમગ્ર કેસ?
Assam Politician
ચૂંટણી પહેલાં 500ની નોટોના બંડલ પર સૂતા જોવા મળ્યા નેતાજી, તસવીરોએ મચાવ્યો હોબાળો
indus valley civilization
શું તમે કચ્છની આ જગ્યાએ પડેલા 1.8 કિ.મીનો ખાડો જોયેલો છે? આખી સંસ્કૃતિનો થયો હતો નાશ
SAVINGS TIPS
Month End પહેલા ઉડી જાય છે તમારો પગાર તો એપ્લાય કરો આ ટિપ્સ... ફાયદામાં રહેશો
Lok Sabha elections
ભાજપે 10માંથી 6 સીટો કોંગ્રેસીઓને આપી: ગુજરાત કરતા ખરાબ સ્થિતિ, સરકાર છે પણ નેતા નથી
Business News
નાણાકીય વર્ષ 2023-24 ને શેર બજારે જોરદાર તેજી સાથે આપી વિદાય, 3 લાખ કરોડનો ફાયદો
Jamnagar
'સારી રીતે નોકરી કરવી હોય તો ખંડણી પેટે દર મહિને એક લાખ આપવા પડશે, નહીંતર...'