iphone

વેક્સીનનો બીજો ડોઝ લેનારા અમદાવાદીઓ માટે ખાસ ઓફર, iphone જીતી શકશો

કોરોનાની બીજી લહેર બાદ સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે તબક્કાવાર વેક્સિનેશન (corona vaccine)ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ ઓમિક્રોન વેરિયન્ટ (Omicron) એ સરકારની ઊંઘ ઉડાડી દીધી છે. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં પણ લોકો કોરોના ની રસી લે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે પ્રથમ ડોઝતો મોટે ભાગે તમામ લોકોએ લઈ લીધો છે, પરંતુ કેટલાક લોકોએ બીજો ડોઝ લેવામાં આળસ કરી છે, જે ચિંતાનો વિષય જરૂરથી છે, ત્યારે AMC દ્વારા બીજો ડોઝ લેનાર માટે રસપ્રદ ઓફર આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિનના બીજા ડોઝના રસીકરણને વેગ મળે તે માટે હવે આઈફોન (iphone) જીતાડવાની યોજના બનાવવામાં આવી છે.

Dec 1, 2021, 12:45 PM IST

iPhone નું અત્યાર સુધીનું સૌથી ધમાકેદાર Hidden ફીચર! હવે ચોરી- છૂપાઈને સાંભળો બીજાની વાતો, જાણો કેવી રીતે

તમને કદાચ ખબર નહીં હોય, તમારા iPhone માં એક એવું ખાસ ફીચર છે જેની મદદથી તમે આરામથી કોઈ અન્યની વાતો સાંભળી શકો છો.

Nov 27, 2021, 10:47 AM IST

iPhone 14 ખરીદનારાઓ માટે Good News, જબરદસ્ત ફિચર્સ સાથે માર્કેટમાં આવી રહ્યું છે Apple!

iPhone 14ને લઈને અત્યાર સુધી ઘણી બધી બાબતો સામે આવી છે. ફોનને લઈને કેટલીક અટકળો વહેતી થઈ હતી. જેથી લોકો ખરીદવ માટે ઉત્સાહમાં આવી ગયા હતા. એવી જ રીતે આઈફોન 13 વિશે પણ ઘણી બાબતો સામે આવી છે. જેમાંથી કેટલાક ખોટા પણ નીકળ્યા હતા. જેમાં સૌથી મોટી મેંથી ટચ આઈડીનું કમબેકની વાત હતી.

Nov 23, 2021, 09:56 AM IST

Apple આપશે Good News! iPhone 2023 માં મચાવશે ધમાલ, જાણો કંપનીએ શું કહ્યું...

Apple કથિત રીતે નવી મેક ચિપ્સ પર કામ કરી રહ્યું છે, જે સંભવત: M2 કહેવામાં આવી શકે છે. તેને 2023 સુધીમાં માર્કેટમાં ઉતારવાની આશા છે. Apple અને ચિપ સપ્લાયર TSMC થી 2023 માં આઈફોન્સ અને મેક્સમાં ઉપયોગ માટે 'ઇબીઝા', 'લોબોસ' અને 'પાલમા' કોડનેમ સાથે 3NM ચિપ્સનું પ્રોડક્શન શરૂ કરવાની આશા છે.

Nov 9, 2021, 10:13 AM IST

આજે જ ખરીદો iPhone 12 Mini સૌથી ઓછી કિંમતમાં, એકવાર ચાન્સ ગયો તો પછી ભૂલી જજો iPhone

તહેવારોની સિઝન આવી ગઈ છે અને ઈ-કોમર્સ જાયન્ટ્સ Amazon અને Flipkart પ્રીમિયમ Apple iPhones સહિત સ્માર્ટફોન્સ પર મોટી ઓફર્સ, ડિસ્કાઉન્ટ અને ડીલ્સ ઓફર કરી રહી છે. આ ખાસ ઓફર્સ સાથે, તમે વ્યાજબી દરે નવો iPhone ખરીદી શકો છો

Nov 2, 2021, 01:17 PM IST

WhatsApp એ લોન્ચ કર્યું જબરદસ્ત ફીચર, ખુશ થયાં યૂઝર્સ, કહ્યું- તેની બધા રાહ જોતા હતા

WhatsApp એ નવું ફીચર લોન્ચ કરી, હવે લોકોની એક મોટી ચિંતા દૂર કરી દીધી છે. હવે યૂઝર આસાનીથી આઈફોનથી એન્ડ્રોયડમાં ચેટ હિસ્ટ્રીને ટ્રાન્સફર કરી શકશે. આવો જાણીએ તેના વિશે...

Oct 27, 2021, 04:10 PM IST

વલસાડ: ઝાંબાઝ પરિવારે લૂંટારુ ગેંગનો બહાદૂરીપૂર્વક કર્યો સામનો, 2 ઝડપાયા

આખું ગામ એકઠું થઈ જતાં 3 માંથી 2 લૂંટારુઓ ગામ લોકોના હાથે ઝડપાઈ ગયા હતા. જેમને લોકોએ માર મારી પોલીસના હવાલે કર્યા હતા.

Oct 24, 2021, 11:21 PM IST

iPhone 14 અંગે થયો મોટો ખુલાસો: ડિઝાઈન જોઈ ફેન્સના ઉડ્યા હોશ; કહ્યું- Wow! શું...

iPhone 13 ગત મહિને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યો છે, જેની ડિઝાઇન આઇફોન 12 જેવી જ છે. અગાઉ કેટલાક અહેવાલો હતા કે એપલ આ વર્ષે પ્રથમ વખત ડિસ્પ્લેમાં હોલવાળો આઇફોન લોન્ચ કરશે. પરંતુ, એવું લાગે છે કે Apple એ આગામી મોડલ સુધી તેને અપનાવવામાં વિલંબ કર્યો છે

Oct 22, 2021, 09:57 AM IST

Navrati Offers: મોટા ડિસ્કાઉન્ટ પર ખરીદો iPhone, નવી Offers જાણી ઝૂમી ઉઠ્યા ફેન્સ

Flipkart Navaratri's offers ની શરૂઆત થઈ ગઈ છે. જ્યાં Apple iPhone પર ઘણા નવા સોદા ઓફર કરી રહી છે. આ ઓફર્સ અલગ અલગ iPhone મોડલ પર ઉપલબ્ધ છે. જેમાં Apple iPhone 12 mini અને iPhone 12 સામેલ છે

Oct 9, 2021, 02:01 PM IST

King Khan ના એક-બે નહી પણ ત્રણ વાર થઇ ચૂક્યા છે લગ્ન, ગૌરીખાન સાથે સેલિબ્રેટ નહોતો કરી શક્યો સુહાગરાત

ગૌરી ખાન અને શાહરૂખ ખાન (Shahrukh Khan) ના લગ્ન 1991માં થયા હતા. ગૌરી ખાને સંઘર્ષના દિવસોમાં શાહરૂખનો સાથ આપ્યો હતો.

Oct 3, 2021, 03:52 PM IST

SRK ની પત્ની ગૌરી ખાન પહેરે છે આટલું મોંઘું જીન્સ, આ કિંમતમાં તમે ખરીદી શકો છો iPhone

ગૌરી ખાનની આ તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ થઇ રહી છે આ સાથે જ તેમના ડ્રેસિંગ અને સ્ટાઇલની ચોતરફ ચર્ચા થઇ રહી છે. 

Oct 3, 2021, 12:30 PM IST

Top 5 અજીબોગરીબ Smartphones, ક્યાંય નહીં મેળે આ ફિચર્સ; ખરીદ્યા બાદ લોકો કહશે- Wow! શું ફોન છે

નવી દિલ્હી: Top 5 Unique Smartphones: દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તેની પાસે સૌથી યુનિક અને સૌથી સ્ટાઇલિશ સ્માર્ટફોન હોય. જેને કોઈ હાથમાં જોઇને કહે કે, 'તમારો ફોન ખૂબ જ સરસ છે' જો તમે આ મહિને સૌથી અલગ અને સૌથી સ્ટાઇલિશ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે ઘણા વિકલ્પો લાવ્યા છીએ. આ યાદીમાં સેમસંગ, મોટોરોલા, પોકો અને એપલ જેવી કંપનીઓના ફોન સામેલ છે. આવો તેમની કિંમત અને ફીચર્સ પર એક નજર કરીએ...

Sep 7, 2021, 05:52 PM IST

Gmail નો Password ભૂલી ગયા છો? તો ફીકર નોટ, આ રીતે બદલી શકાશે પાસવર્ડ

જો હૈકર્સથી બચવું હોય તો સમય સમય પર Password બદલતા રહેવું જોઈએ અથવા પાસવર્ડ એવો હોવો જોઈએ જેને સરળતાથી ક્રેક ન કરી શકાય. વર્તમાન સમયમાં મોટાભાગના લોકો દરરોજ ઈમેલ મોકલવા માટે Gmailનો ઉપયોગ કરે છે. ઘણીવાર એવું થાય કે, સોશિયલ મીડિયા એપ, બેંકિગ એપ્સ, ઈ-વોલેટ એપ્સ વગેરે માટે આપણે પાસવર્ડ સેટ કરીએ છીએ પણ Gmail Password ભૂલી જઈએ છીએ.

Aug 20, 2021, 11:39 AM IST

WhatsApp માં Delete કર્યા વિના પણ આ રીતે Hide કરી શકાય છે પર્સનલ Chat

નવી દિલ્લીઃ  WhatsApp નો ઉપયોગ આજે લગભગ મોટાભાગના લોકો કરતા હોય છે. ઘણીવાર આપણે એમાં કોઈની સાથે પર્સનવ ચેટ કરતા હોઈએ છીએ. અને બીજું કોઈ તેને જોઈ ન લે તે આશયથી તેને ડિલીટ કરી દેવી પડે છે. જોકે, હવે વોટ્સઅપમાં કોઈનાથી છુપાવવા માટે પર્સનલ ચેટ ડિલીટ કરવાની જરૂર નહીં પડે. વોટ્સઅપ તમારા માટે લાવ્યું છે એક નવું ફિચર જેના દ્વારા હવે તમે વોટ્સએપમાં કોઈપણ પર્સનલ ચેટને ડિલીટ કર્યા વિના પણ હાઈટ કરી શકશો. 
 

May 31, 2021, 11:55 AM IST

iPhone બરફથી જામી ગયેલા પાણી પડી ગયો! જાણો પછી શું થયું

આ ઘટના કેનેડાના વિક્ટોરિયાની છે. અહીંના સ્થાનિક નિવાસી રોમન આ વેલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરીની રાત્રે પુલની ઉપર ઉભા રહીને ફોટો પાડી રહ્યા હતા. ત્યારે અચાનક હાથમાંથી iPhone XS પડી ગયો.

Feb 18, 2021, 04:54 PM IST

Apple પણ લોન્ચ કરી શકે છે ફોલ્ડેબલ iPhone, જાણો કઈ ટેક્નોલોજીથી બનશે ડિસ્પ્લે

એપલ છેલ્લા કેટલાક વર્ષોથી ફોલ્ડેબલ આઇફોન (Apple Foldable iPhone) પર કામ કરી રહ્યું છે અને આ પ્રોજેક્ટને આગળ વધારી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, ફોલ્ડેબલ આઇફોન આગામી કેટલાક વર્ષોમાં રજૂ કરવામાં આવી શકે છે. પ્રોજેક્ટ તેના વિકાસના તબક્કે હોવાથી તેની સાથે સંબંધિત વધુ માહિતી સામે આવી રહી છે.

Feb 16, 2021, 07:44 PM IST

WhatsApp Call રેકોર્ડ કરવા માંગો છો, તો આ રહી સૌથી સરળ Trick

જ્યારે તમે વોટ્સએપ પર ઓડિયો કોલ કરી કોઈ સાથે વાત કરી રહ્યા હોવ છો અને તમે તેને કોલ રેકોર્ડ કરવા માંગો છો, તો અમે તમને એનો સૌથી રસળ રસ્તો બતાવીશું. આ ટ્રિકથી તમારો વોટ્સએપ ઓડિયો કોલ (WhatsApp Call) આરામથી રેકોર્ડ થઈ જશે.     

Jan 25, 2021, 11:50 AM IST

જાણો iPhone ની પાછળ છે આ Secret Button, જેનાથી ચપટીમાં થઈ જાય છે બધા કામ

iPhone યુઝર્સ માટે આ સમાચાર ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આઈફોનમાં એક એવું જાદુઈ બટન આપવામાં આવેલું છે જેના વિશે કદાચ તમે પણ નહીં જાણતા હોવ. જો તમને આ બટન વિશે જાણકારી ના હોય તો આ આર્ટીકલ વાંચવાનું ચુકશો નહીં. 

 

Jan 21, 2021, 12:34 PM IST

Apple પ્રોડક્ટસ પર મળી રહ્યું છે ભારે Cashback, આ માટે જાણો કેટલીક શરતો

જો તમે અમેરિકાની ટેક કંપની એપલના (Apple) શાનદાર પ્રોડક્ટ્સ ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આ યોગ્ય સમય છે. હાલમાં જ કંપનીએ પ્રોડક્ટ્સની ખરીદી પર કેશબેક ઓફરની (Cashback Offer) જાહેરાત કરી છે. આ એક લિમિટેડ ઓફર છે. જેની શરૂઆત 21 જાન્યુઆરીથી થશે અને ગ્રાહક 28 જાન્યુઆરી સુધી આ ઓફરનો લાભ ઉઠાવી શકશે.

Jan 16, 2021, 04:55 PM IST

આ iPhone ની કિંમત જાણીને ચક્કર આવી જશે, ચંદ્ર અને મંગળ સાથે છે કનેક્શન

ફોનને ડિઝાઈન કરવામાં કંપનીએ મંગળ ગ્રહ, બુધ ગ્રહ અને ચંદ્રના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યું છે. આ સીરિઝને કંપનીએ સ્પેસ ઓડિસી નામ આપ્યું છે. ફોનના નામ સ્પેસ ઓડિસી માર્સ, સ્પેસ ઓડિસી મૂન અને સ્પેસ ઓડિસી મરક્યૂરી રાખવામાં આવ્યું છે.

Jan 2, 2021, 08:59 PM IST