arjun lal jat

Tokyo Olympics 2020: રોઇંગમાં પુરી થઇ ભારતીય જોડીની સફર, ફાઇનલમાં પહોંચી શક્યા નહી અર્જુન અને અરવિંદ

સેમીફાઇનલ (Semifinal) માં ભારતીય જોડીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને તે રેસમાં છઠ્ઠા અને અંતિમ સ્થાન પર રહીને ફાઇનલ (Final) માં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહી. 

Jul 28, 2021, 12:05 PM IST