behead volleyball player

Afghanistan: તાલિબાને મહિલા વોલીબોલ પ્લેયરનું માથું વાઢી નાખ્યું, પરિવારે આપી આ ધમકી

અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાન (Taliban) ની સત્તા આવતાં જ ક્રૂરતા શરૂ થઇ ગઇ છે. હવે તાલિબાનની વધુ એક ક્રૂર હરકત સામે આવી છે. તાલિબાન લડાકુઓએ અફઘાનિસ્તાની જૂનિયર નેશનલ વોલીબોલ મહિલા ખેલાડીનું માથું વાઢી નાખ્યું છે.

Oct 20, 2021, 09:59 PM IST