Amreli News: અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે રાજકીય માહોલ ગરમાયો છે. શહેરની શાન અને ગાયકવાડ શાસનની વિરાસત સમાન ઐતિહાસિક રાજમહેલની હરાજીના મુદ્દે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ટ્વીટ કરીને સરકાર સામે મોરચો માંડ્યો છે.
Ahmdabad News: ગુજરાત વિધાનસભાના પુર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ઉતર્યા. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર પરેશ ધાનાણી પોસ્ટ . પોસ્ટમાં પરેશ ધાનાણીએ ઉઠાવ્યા અનેક સવાલ..
Paresh Dhanani: ગુજરાત વિધાનસભાના પુર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું આહવાન. પક્ષા પક્ષીથી પર રહી જનપ્રતિનિધિ ખેડૂતની વ્હારે આવે. તમામ જનપ્રતિનિધિ ખેડૂતોના દેવા માફીની કરે માંગ. ભાજપ કોંગ્રેસ આપ તમામ જન પ્રતિનિધિઓ જવાબદારી ઉઠાવે. એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી કર્યુ આહવાન .
Amreli News: અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરને લઇને જિલ્લા કોંગ્રેસ દ્વારા વડિયાથી ‘ખેડૂત સત્યાગ્રહ’ આંદોલનની શરૂઆત કરાયું છે. આ આદોલન 8 નવેમ્બર સુધી જિલ્લાના અલગ-અલગ તાલુકામાં યોજાશે. આંદોલનના પ્રથમ દિવસે પ્રતાપ દૂધાત અને પરેશ ધાનાણી ભાજપ અને AAP પર આક્ષેપ કર્યા છે.
Amreli News: અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરને લઇને જિલ્લા કોંગ્રેસ દ્વારા વડિયાથી ‘ખેડૂત સત્યાગ્રહ’ આંદોલનની શરૂઆત કરાયું છે. આ આદોલન 8 નવેમ્બર સુધી જિલ્લાના અલગ-અલગ તાલુકામાં યોજાશે. આંદોલનના પ્રથમ દિવસે પ્રતાપ દૂધાત અને પરેશ ધાનાણી ભાજપ અને AAP પર આક્ષેપ કર્યા છે.
Paresh Dhanani:પુર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીની અપીલ. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર મુક્યો ખેતીનો હિસાબ. ખેડૂતોને પુરતુ વળતર આપવા કરી માંગ. ખેતીમાં બિયારણ દવા ખાતર અને મજુરી સહિત કેટલે ખર્ચે થાય છે તે કહ્યું. ખર્ચ પ્રમાણે કેટલો ભાવ મળવો જોઇએ તે પણ ઉલ્લેખ
Paresh Dhanani Protest : અમરેલીમાં પાટીદાર દીકરી મુદ્દે પરેશ ધાનાણીના ધરણા યથાવત.. હજુ 24 કલાક પ્રદર્શન કરશે પરેશ ધાનાણી.. તો ઋષિકેશ પટેલ બોલ્યા, કોઈ મુદ્દા નથી એટલે લેટરકાંડ પર રાજનીતિ કરે છે કોંગ્રેસ...
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની રેશમાબેન ભરતસિંહ સોલંકીએ એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. રેશમાબેન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે કે હું પણ પાટીદારની દીકરી છું...
અમરેલી લેટરકાંડ આરોપી પાયલ ગોટીના સમર્થનમાં અમરેલીમાં પરેશ ધાનાણીના ધરણાં પર બેઠા છે. ડો. જીવરાજ મહેતા ચોક ખાતે પૂર્વ વિપક્ષ નેતા ઉપવાસ કરશે. ગુજરાત કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ઉપવાસ આંદોલનમાં જોડાયા છે.
Paresh Dhanani On Amreli Letterkand : ડુપ્લિકેટ પત્રિકા મામલે યુવતીને લઇને પરેશ ધાનાણીએ ફૂંક્યુ રણશિંગુ... પીડિત યુવતી માટે ન્યાયની માંગ કરી... લેટરકાંડમાં પાટીદાર યુવતીની પડખે આવેલા પરેશ ધાનાણીએ કહ્યું, દીકરીને ન્યાય નહીં મળે તો હું ધરણા કરીશ
પાટીદાર સમાજની અવિવાહિત દિકરીના સરઘસ મુદ્દે રાજકારણ ગરમાયું છે. અમરેલી લેટરકાંડમા વિવાદ વધુ વકર્યો છે. અમરેલીમાં લેટરકાંડ યુવતીનુ સરઘસ કાઢવા મુદ્દે હવે કોંગ્રેસ નેતા મેદાનમાં આવ્યા છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ એક કવિતા લખીને બળાવો કાઢ્યો છે.
Congress leader Paresh Dhanani suffers minor heart attack, stable after treatment
Gujarat Congress leader Paresh Dhanani suffered a heart attack, Dhanani underwent angioplasty at Sreeji Hospital in Nasik.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. ત્યારે આવા સમયે કોંગ્રેસના પ્રચાર માટે પરેશ ધાનાણી ત્યાં ગયા હતા અને નાસિકમાં તેમની તબિયત બગડી. મળતી માહિતી મુજબ તબિયત બગડતા તેમને ત્યાંની શ્રીજી હોસ્પિટલ ખસેડાયા અને ત્યારબાદ ડોક્ટરની દેખરેખ હેઠળ તેમની તાબડતોબ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી.
Rajkot Election Results : ક્ષત્રિયોના પ્રચંડ વિરોધ વચ્ચે રાજકોટથી ભાજપના પરશોત્તમ રૂપાલાની જંગી લીડથી જીત, રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણીની હાર
Rajkot Lok Sabha seat Congress candidate Paresh Dhanani accepted defeat
Government hiding number of deceased in Rajkot TRP game zone fire tragedy: Congress leader Paresh Dhanani
સિવિલ સર્જન કોના દબાણ નીચે સાચો આંકડો છુપાવે છે?: પરેશ ધાનાણીએ ઉઠાવ્યા સવાલ
Rajkot politics : ખોડલધામના નરેશ પટેલે મત આપી કહ્યું કે, લેઉવા પટેલ સમાજની સંસ્થા ખોડલઝામ મોટી અને જવાબદાર સંસ્થા છે. તેનુ નામ ક્ચાંય વચ્ચે આવે તે અમે સ્વીકારતા નથી. પત્રિકા સાથે ખોડલધામને કોઇ લેવા દેવા નથી
Rajkot Patiar Patrikakand:રાજકોટ ભાજપ દ્વારા પત્રિકા વહેંચાનારાના સીસીટીવી જાહેર કર્યા બાદ બીજા જ દિવસે આ સૌથી મોટો ધડાકો થયો છે..હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.. કેમ કે, આ મામલે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી સામે આવી છે.
Rajkot politics : રાજકોટમાં વાયરલ થયેલી લેઉવા પાટીદાર પત્રિકા વિવાદમાં મોટો ઘટસ્ફોટ....પોલીસ તપાસમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું ખુલ્યું નામ....પોલીસ પૂછપરછ માટે શરદ ધાનાણીની કરી શકે છે ધરપકડ
Rajkot Congress candidate Paresh Dhanani seen riding an auto rickshaw during his election campaign