How To Remove Elbow Knee Darkness: જો કોણી અને ઘુંટણની સ્કિનને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો ત્યાં વધારે મેલ અને ડેડ સ્કિન જામી જાય છે. ઘુંટણ અને કોણીની સ્કિન વધારે કાળી હોય તો તમે ચણાના લોટની મદદથી આ સમસ્યાને દુર કરી શકો છો. ચણાના લોટને અલગ અલગ વસ્તુ સાથે મિક્સ કરીને અપ્લાય કરશો તો મેલ ઝડપથી દુર થઈ જશે.
Besan Benefits: ચણાના લોટનો ઉપયોગ ફેસપેક બનાવવાથી લઈને નહાવામાં પણ કરી શકાય છે. જો નહાવામાં તમે ચણાના લોટનો ઉપયોગ કરો છો તો ત્વચાને ઘણા બધા ફાયદા થાય છે. ખાસ તો ત્વચાની 5 સમસ્યા એવી છે જેને ચણાનો લોટનો ઉપયોગ કરીને તુરંત દૂર કરી શકાય છે.
Skin Care Tips: આજે અમે તમારા માટે સન સ્પ્રે બનાવવાની રીત લાવ્યા છીએ. આ તમારી ત્વચાને ટેનિંગ અને સનબર્ન જેવી સમસ્યાઓથી બચાવે છે. આ સાથે, તે તમારી ત્વચાને તાત્કાલિક ઠંડકનો પણ અહેસાસ આપે છે.