हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bhagat Singh
Bhagat singh News
Bhagat Singh
ભારતે આ એક ગામના બદલામાં પાકિસ્તાનને આપ્યા હતા પોતાના 12 ગામડા...ખાસ જાણો કારણ
ભારત અને પાકિસ્તાન વચ્ચે આઝાદી બાદથી જ વાતાવરણ તણાવભર્યું રહ્યું છે. કાશ્મીર મુદ્દે બંને દેશો વચ્ચે વિવાદ આઝાદી બાદ શરૂ થઈ ગયો. પરંતુ આમ છતાં એક આમ એવું છે કે જેના બદલે ભારતે પોતાના 12 ગામ પાકિસ્તાનને આપી દીધા. આખરે ભારતે આ એક ગામ બદલે પોતાના 12 ગામ કેમ આપી દીધા હશે? આ પ્રશ્ન જો તમારા મનમાં હોય તો તમે પણ આજે જાણી લેજો.
Mar 23,2024, 15:45 PM IST
Shaheed Bhagat Singh
પંજાબની સરકારે પૂરુ કર્યુ વચન, ભ્રષ્ટાચાર રોકવા માટે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
મહત્વનું છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 17 માર્ચે જાહેરાત કરી હતી કે તેમની સરકાર 23 માર્ચે રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન જાહેર કરશે, જેથી લોકો ભ્રષ્ટ અધિકારીઓની માહિતી આપી શકે.
Mar 23,2022, 16:55 PM IST
Bhagat Singh
અંગ્રેજોને ભારતમાંથી ખદેડી મૂકવાની શરૂઆતની ક્રાંતિનું બીજું નામ એટલે શહીદ ભગત સિંહ
ભારત જ્યારે પણ પોતાના આઝાદ થવા પર ગર્વ અનુભવ કરે છે ત્યારે તેનું મસ્તક તે મહાપુરુષો માટે હંમેશા ઝૂકી જાય છે. જેમણે દેશ પ્રેમની રાહમાં પોતાનું બધું ન્યોછાવર કરી દીધું. દેશના સ્વતંત્રતા સંગ્રામમાં હજારો એવા નૌજવાન પણ હતા, જેમણે તાકાતના જોરે આઝાદી અપાવવાનું નક્કી કર્યું અને ક્રાંતિકારી કહેવાયા. ભારતમાં જ્યારે પણ ક્રાંતિકારીઓનું નામ લેવામાં આવે છે તો સૌથી પહેલું નામ શહીદ ભગત સિંહનું નામ આવે છે.
Mar 23,2022, 9:20 AM IST
Bhagat Singh
પીળી પાઘડી સાથે શું હતું ભગતસિંહનું કનેક્શન? પંજાબની સરકારી ઓફિસોમાં લાગેલી તસવીરોથી
પંજાબમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીની સરકાર બની છે. ક્યારેક કોમેડી કરનાર ભગવંત માન હવે પંજાબના મુખ્યમંત્રી છે.
Mar 20,2022, 15:39 PM IST
શહીદ ભગતસિંહ
ભગત સિંહ પર જાવેદ અખ્તરના ટ્વીટથી સોશિયલ મીડિયા પર નવો વિવાદ, કંગના પણ કૂદી
જાવેદ અખ્તરે ભગત સિંહને લઈને ટ્વીટ કર્યુ કે, તેઓ એક માર્ક્સવાદી હતા અને તેમણે 'હું નાસ્તિક કેમ છું' નામનો એક લેખ પણ લખ્યો હતો. જાવેદ અખ્તરના ટ્વીટ કરતા લોકો વચ્ચે તેને લઈને નવી રીતે ચર્ચા થવા લાગી.
Sep 28,2020, 22:04 PM IST
Sonu sood
પંજાબી સિંગરે ભગતસિંહના લુકમાં શેર કરી સોનૂ સૂદની તસ્વીર, થઇ રહી છે વાયરલ
બોલિવુડ અભિનેતા સોનૂ સુદ (Sonu Sood) જે પ્રકારે પ્રવાસી મજૂરોની મદદ કરી રહ્યા છે, તેની ચોતરફથી વખાણ થઇ રહ્યા છે. લોકો સોનૂસૂદની પ્રશંસા કરી રહ્યા છે. હવે પંજાબી સિંગર ગુરૂ રંધાવાએ (Guru Randhawa)સોનુ સુદની તુલના ભગત સિંહ (Bhagat Singh) સાથે કરી છે. એટલું જ નહી, તેમણે એક તસ્વીર પણ શેર કરી છે, જેમાં સોનૂ સૂદ ભગતસિંહનાં લુકમાં જોવા મળી રહ્યો છે.
May 31,2020, 23:56 PM IST
Bhagat Singh
ભગતસિંહને ભારત રત્ન આપવાની માંગ સાથે સોમનાથથી દિલ્હી સુધી સાયકલ રેલી નીકળી
ભગતસિંહ (Bhagat Singh) ને ભારત રત્ન આપવાની માંગ સાથે સોમનાથથી દિલ્હી સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે યાત્રા આજે મોરબી આવી પહોંચતા જુદીજુદી સંસ્થાઓ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામ લોકોએ ભગતસિંહને ભારતરત્ન (bharat ratna) આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
Feb 15,2020, 13:45 PM IST
Trending news
Farmers news
ખેડૂતનું ગજબ ભેજું, પથરાળ જમીનથી કરે છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે
Amla Shots
ઠંડીમાં સવારે વાસી મોઢે આમળા શોટ્સ પીવાથી થઈ શકે છે આ 5 ફાયદા, જાણો બનાવવાની રીત
BJP organization
ભાજપમાં મંડળ પ્રમુખોની વરણીમાં ડખા! અરવલ્લી જ નહી પરંતુ, રાજકોટ સામે આવ્યો આંતરકલહ
UTTAR PRADESH
50 કરોડની સંપત્તિ પર 3 પત્નીઓએ દાવો ઠોક્યો, બધા પાસે મેરેજ-ડેથ સર્ટિફિકેટ
security
ગુજરાતમાં 5 પૂર્વ મંત્રી, 4 ધારાસભ્યોને સરકારી ખર્ચે સુરક્ષા! લિસ્ટમાં છે આ દિગ્ગજો
Ambedkar controversy
ટાંટિયા તોડી ફરી આરોપીઓનો નીકળ્યો વરઘોડો! પોલીસે સરભરા કરી ભણાવ્યો કાયદાનો પાઠ
Kanpur News
સેક્સ પિલ ખાઈને 7 કલાક શરીરસુખ માણવાના ચક્કરમાં પ્રેમિકાનું મોત, યુવાનીનો ઉન્માદ...
gujarat
'મારી દીકરીને ડ્રગ્સ અપાય છે, તેન બચાવો'! લાચાર પિતાએ હાઇકોર્ટમાં કરી હેબિયસ કૉર્પસ
Panchmukhi Rudraksha
Rudraksha: અકાળ મૃત્યુથી બચાવે છે પંચમુખી રુદ્રાક્ષ, જાણો મહિલાઓ પહેરી શકે કે નહીં ?
Aishwarya Rai Bachchan
ઓસ્કર પહોંચ્યો ઐશ્વર્યા રાયનો 16 વર્ષ જુનો લહેંગો, કારણ જાણી આશ્ચર્યચકિત થઈ જશો