हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bharuch SOG
Bharuch sog News
Bharuch SOG
ગુજરાતમાં સૌથી મોટા રેકેટનો પર્દાફાશ! સબસીડીવાળા ખાતરને ઉદ્યોગોને વેચવામાં આવતું પછી
ભરૂચ SOG એ સરકારી સબસીડીવાળા ખાતરનો બારોબાર ઉધોગોને વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ SOG એ ખાતરના જથ્થા સહિત કુલ 11.29 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. અંકલેશ્વરની ચિંતન એગ્રોમાંથી સબસીડીવાળું સરકારી ખાતર ખરીદી નવા શુકલતીર્થ કરજણ જવાના માર્ગ ઉપર શેડમાં મિક્સિંગ કરી વિવિધ કંપનીઓમાં મોકલવામાં આવતું હતું. સરકારી ખાતર હોવાથી તેનું પેકેજીંગ બદલી તેમાં ચોથા ભાગનું મીઠું ભેળવી ભાવનગરની કંપનીને કિલોના રૂપિયા 40 લેખે વેચતો હતો ભરૂચનો હેમંત પાનવાલા.
Feb 21,2023, 22:34 PM IST
Bharuch
ભરૂચમાં નિવૃત પોલીસકર્મીના પુત્ર સહિત 2 શખ્સ પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપાયા
ભરૂચ એસઓજીની ટીમને મધ્યરાત્રીએ ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ શિફ્ટ કારમાં બે શખ્સો હથિયાર લઇને ફરે છે અને તેઓ દેરોલથી ભરૂચ તરફ આવી રહ્યાં છે
Jul 19,2022, 17:25 PM IST
gujarat
ગુજરાતના યુવાધનને નશેડી બનાવવાનું કૌભાંડ: ભરૂચ: SOG દ્વારા 4.34 લાખ રૂપિયાનું મ્યાઉ
શહેર SOG અને સી ડિવિઝન પોલીસે મૂળ કંથારીયા ગામ અને હાલ મુંબઈ રહેતા યુવાનને ઝાડેશ્વર ચોકડી પરથી મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ (એફેડ્રોન નામનું પ્રતિબંધીત ડ્રગ્સ) 43 ગ્રામ 40 મીલી ગ્રામના કિ.રૂ. 4.34 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા જીલ્લામાં યુવાધનને નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનું વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા માટે જણાવાયું છે.
Oct 8,2020, 20:22 PM IST
Trending news
accident
દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત
Hardikpandya_india
રોહિત થયો નિવૃત્ત, હવે કોણ હશે ટીમ ઈન્ડિયાનો T20I કેપ્ટન? આ ત્રણ ખેલાડી દાવેદાર
Health Update
વિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદા
ipo
પૈસા રાખો તૈયાર, નવા સપ્તાહે ખુલશે ₹2,700 કરોડના IPO,બે કંપનીઓનું થશે લિસ્ટિંગ
IMD Weather Update
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત
monali thakur
ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગર
Awadhesh Prasad
કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
Gondal
યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ગોંડલનો યુવાન મેદાનમા, ગુજરાતીઓની મદદ કરવા ચૂંટણી લડશે
indian cricket team
ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મની
Ambalal Patel
ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી