Happy Birthday Dr Subhash Chandra: ભારતીય મીડિયા અને વ્યાપાર જગત માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. એસ્સેલ ગ્રુપના ચેરમેન અને આધુનિક ભારતીય ટેલિવિઝનના પિતા તરીકે જાણીતા ડૉ. સુભાષ ચંદ્રા તેમનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. હરિયાણાના આદમપુર મંડીમાં અનાજના વેપારી તરીકેની તેમની શરૂઆતથી લઈને અબજ ડોલરના સામ્રાજ્યના નિર્માણ સુધી, તેમની કહાની ફક્ત સફળતાની જ નહીં, પરંતુ જોખમ, ક્રાંતિ અને સ્થિતિસ્થાપકતાની પણ છે. વ્યવસાયિક દ્રષ્ટિકોણથી, ડૉ. ચંદ્રા ફક્ત મીડિયા મુગલ નથી, પરંતુ એક સ્વપ્નદ્રષ્ટા છે જેમણે 1990ના દાયકામાં ભારતના બંધ અર્થતંત્ર વચ્ચે એક નવા ઉદ્યોગને જન્મ આપ્યો.
બોલીવુડની એવરગ્રીન અભિનેત્રી ગણાતી રેખાનો આજે જન્મદિવસ છે. રેખાનો 10 ઓક્ટોબર 1954ના રોજ જન્મ થયો હતો. ત્યારે અમે તેમને કેટલીક એવી વાતો જણાવીશું જે જાણીને તમે દંગ રહી જશો. રેખાએ તેની ઉંમરની પરવા કર્યા વગર પોતાનાથી નાની ઊંમરના એક્ટર સાથે રોમાન્સ કર્યો હતો. અભિનેતા સાથે તેની કેમિસ્ટ્રી અંગે અનેક સવાલ ઉઠ્યા હતા.
લાલચ એ સૌથી મોટી બલા છે. જો એકવાર માણસ લાલચની માયાજાળમાં ફસાયો તો સમજી લો કે જીવન બરબાદ થઈ જશે. આ લાલચ પાછળ તો કેટલીય ફિલ્મો પણ બની છે. આવી જ એક કહાની 28 વર્ષ પહેલા આવેલી ફિલ્મમાં ફિલ્માવવામાં આવી હતી. લાલચી પત્નીને જોઈને આઘાત પામી જાઓ. શું તમે આ ફિલ્મ વિશે જાણો છો ખરા?
Mukesh Ambani Birthday:વડીલો કહી ગયા છે કે જો પુત્ર પિતાની ભૂલોને ન દોહરાવે તો આગામી પેઢીઓ સુખી રહે છે. કદાચ મુકેશ અંબાણીને આ શિખામણ એટલી ગમી ગઈ કે તેમણે તેને જીવનમાં ઉતારી લીધી. આજે મુકેશ અંબાણીનો જન્મદિવસ છે અને આ અવસરે એક એવી વાત વિશે જાણીશું જે તમારે જાણવી ખુબ જરૂરી છે.
વડનગરમાં આકાર લઈ રહેલા દુનિયાના સૌથી મોટા બીજા નંબરના મ્યુઝિયમની છે. આ એશિયાનું સૌપ્રથમ એક્સપિરિયન્સ મ્યુઝિયમ હશે. જેમાં આવીને પ્રવાસીઓ 2800 વર્ષ પહેલાં માનવી કેવું જીવન જીવતા હતા તેનો લાઈવ અનુભવ કરી શકશે.
Shahrukh khan Birthday Special: 2 નવેમ્બર એટલે બોલિવુડના કિંગ ખાનનો જન્મદિવસ, ત્રણ દાયકા કરતા વધુ લાંબી કારકિર્દીમાં શાહરૂખ ખાનને વિશ્વભરમાં ઓળખ મળી. આટલા વર્ષોમાં શાહરૂખ ખાનને દર્શકોએ દરેક પાત્રમાં સ્વીકર્યો અને ભરપૂર પ્રેમ આપ્યો.
Happy Birthday Kishore Kumar: બોલિવુડના એવા સિંગર જેમણે વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સામે પંગો લીધો હતો...કિશોર કુમાર સાથે ઈન્દિરા ગાંધીને કઈ વાતે પડ્યો હતો ડખો? જાણીને તમે પણ ચોંકી જશો કે આવું કેવું...
Terence Lewis: અનેક સ્ટાર્સને પોતાની આંગળીઓના ટેરવે ડાન્સ કરાવનાર ટેરેન્સ લુઈસની જિંદગીએ પણ તેને પોતાના મુકામ સુધી પહોંચતા પહેલા ઘણો ડાન્સ કરાવ્યો હતો. આજે અમે તમને બર્થડે બોયના જીવનના કેટલાક રસપ્રદ કિસ્સા જણાવીશું..
SANJAY MISHRA BIRTHDAY:ટેલિવિઝન પર સંજય મિશ્રાએ વધુ એક લોકપ્રિય પાત્ર ભજવ્યું. હિટ કોમેડી સિરીયલ 'ઓફિસ ઓફિસ'માં સંજય મિશ્રાએ શુક્લાજીનું પાત્ર ભજવ્યુ હતું. આ પાત્રથી સંજય મિશ્રાને લોકપ્રિયતા મળી ગઈ અને બોલિવુડ માટેના દરવાજા ખૂલી ગયા. દરેક પાત્રમાં ઓતપ્રોત થઈ જનારા સંજય મિશ્રાએ અત્યાર સુધી 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
Zeenat Aman Birthday Special: એ અભિનેત્રી એ સમયમાં લાગતી હતી સૌથી હોટ. દરેક અભિનેતાની કહેવાતી હતી પહેલી પસંદ. મોટા મોટા કલાકારો પણ જીન્નત સાથે કરવા માંગતા હતા કામ.
રૂવાંડા ઊભા કરી નાખે તેવી સંવાદ બોલવાની સ્ટાઈલ, એવું ખતરનાક હાસ્ય કે કોઈ પણ શખ્સને નફરત થઈ જાય, કઈ આ રીતે પોતાના પાત્રોમાં ડુબેલા રહેતા હતા પ્રાણકૃષ્ણ સિકંદ.
17 સપ્ટેમ્બર એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ. કાર્યકર્તાઓથી લઈને પીએમ મોદીના ચાહનારા પોતાના અંદાજમાં તેમનો જન્મદિવસ ઉજવે છે. કોઈ તેમના નામની કેક કાપીને જન્મદિવસ ઉજવે છે તો કોઈ વિશેષ અભિયાન ચલાવીને લોકોની સેવા કરીને તેમના જન્મદિવસની ઉજવણી કરે છે.
અમદાવાદ :17 સપ્ટેમ્બર એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી (Narendra Modi)નો જન્મદિવસ... આજે સમગ્ર દેશ લોકલાડીલા પ્રધાનમંત્રીનો જન્મદિવસ (Narendra Modi Birthday) ઉજવી રહ્યું છે. વિદેશના નેતાઓએ પણ તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદી (PM Modi birthday) ની જૂના યાદોં, તેઓ પોતાના યુવાની કાળમાં શુ કરતા હતા, કેવો રહ્યો તેમનો સંઘર્ષ... વગેરે વાતો જાણવામાં અનેક લોકોને રસ હોય છે. ત્યારે પ્રસ્તુત છે પીએમ મોદી (PM Modi Live) ની યુવાની કાળની કેટલીક તસવીરો તથા કેટલાક કિસ્સાઓ..
કવિતાઓ મનના ઉડાંણથી નીકળે છે અને મન ઉંડાણ સુધી પહોંચે છે. એવામાં અત્યારના સમયમાં સૌથી લોકપ્રિય અને ચર્ચિત વ્યક્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમજવા માટે તેમણે લખેલી કવિતાઓથી વધુ સારૂ શું હોય શકે છે.
આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના ગુજરાતના વડનગરમાં થયો હતો. તેમના જન્મદિવસ નિમિતે કરીએ તેમના જીવન પર એક નજર..
આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે. પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના વડનગરમાં થયો હતો. એક સામાન્ય આરએસએસ કાર્યકર્તાથી લઈને દેશના સર્વોચ્ચ પદ પર પહોંચવાની નરેન્દ્ર મોદીની આ યાત્રા સરળ રહી નથી. જાણો પીએમ મોદીના રાજકીય કરિયર વિશે..
શિવાજી સાટમ (Shivaji Satam) પણ તે એક્ટર્સમાં સામેલ છે જે ખૂબ એજ્યુકેટેડ છે. તેમનો જન્મ 21 એપ્રિલ, 1950ના રોજ મહરાષ્ટ્રના મુંબઇ પાસે સ્થિત માહિમમાં થયો હતો. તેમણે ફિજિક્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે.
લીડ અભિનેત્રી તરીકે કેરિયરની શરૂઆતમાં જ પધ્મિનીએ ત્યારે હાહાકાર મચાવ્યો હતો.
ફિલ્મ અભિનેત્રી રેખા (Rekha Birthday) આજે 66 વર્ષની થઈ ગઈ છે. આજે પણ તેઓ એટલા જ સુંદર છે, જેટલા પચાસ વર્ષ પહેલા સુંદર છે. તેમના જીવનનું રહસ્ય ઘણા લોકોએ જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ રેખા (Rekha)ને કોઈ ઓળખી શક્યા નહીં
કવિતાઓ મનના ઉડાંણથી નીકળે છે અને મન ઉંડાણ સુધી પહોંચે છે. એવામાં અત્યારના સમયમાં સૌથી લોકપ્રિય અને ચર્ચિત વ્યક્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમજવા માટે તેમણે લખેલી કવિતાઓથી વધુ સારૂ શું હોય શકે છે.