blue tick

Twitter પર Blue Tick મેળવવા અને હટાવવાના આ છે નિયમો, જાણો ડિટેલ્સ

વેરિફિકેશન બેજ (Verification badge) મેળવવા માટે એપ્લાઇ કરવું પડે છે. તેના માટે તમારા ટ્વિટર એકાઉન્ટના સેટિંગ (Settings) માં જઇને Request Verification બટન પર ક્લિક કરવું પડશે.

Jun 5, 2021, 01:58 PM IST

Twitter એ ભૂલ સ્વિકારી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનું એકાઉન્ટ ફરીથી કર્યું verified

ભાજપના નેતા સુરેશ નાખુઆએ સવાલ ઉઠાવ્યો હતો, 'ટ્વિટરે (Twitter) ઉપરાષ્ટ્રપતિ (Vice President) ના એકાઉન્ટ પરથી બ્લૂ ટિક કેમ હટાવી? આ ભારતના સંવિધાન પર હુમલો છે'.

Jun 5, 2021, 11:42 AM IST

વેંકૈયા નાયડૂ બાદ ટ્વિટરે હવે RSS ના મોટા નેતાઓના એકાઉન્ટ પરથી હટાવ્યું Blue Tick

ટ્વિટરે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના પર્સનલ એકાઉન્ટ પરથી બ્લૂ ટિક બેજ હટાવ્યા બાદ હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠનના ઘણા મોટા નેતાઓના એકાઉન્ટ પરથી પણ બ્લૂ ટિક હટાવી દીધું છે.

Jun 5, 2021, 11:01 AM IST

Twitter એ ઉપરાષ્ટ્રપતિ Venkaiah Naidu ના પર્સનલ એકાઉન્ટ પરથી હટાવ્યું Blue Tick, વધી શકે છે વિવાદ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની પોલિસી અનુસાર, ટ્વિટર ક્યારેય પણ કોઇ વ્યક્તિના બ્લૂ ટિક બેજ હટાવી શકે છે. ટ્વિટર વ્યક્તિની પોઝિશન વિશે ધ્યાન આપતું નથી.

Jun 5, 2021, 10:32 AM IST